ભરૂચ જિલ્લાના ત્રણ સ્થળોએ શરૂ થનાર કોરોના વિરુદ્ધના રસીકરણ અભિયાન માટેની રસીનો જથ્થો ભરૂચ ખાતેથી રવાના કરવામાં આવ્યો. ભરૂચ જિલ્લાનાં 9 તાલુકા માટે વડોદરા ઝોનમાંથી...
ભરૂચના વોર્ડ નંબર 10ના લોકોએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, તેમની સામે તંત્ર દ્વારા ભેદભાવ થઈ રહ્યો છે. તેમના વિસ્તારમાં...
ભરૂચના વાગરા તાલુકાના સાયખા ગામના ખેડૂતોનો ઊભો પાક બળી જતાં ખેડૂતો પાયમાલ બન્યા છે. ખેડૂતોએ આક્ષેપ લગાવ્યો છે કે સાયખા જીઆઇડીસીમાં આવેલી હેમાની કંપની દ્વારા...
કોંગ્રેસ દ્વારા હવે સત્તા પક્ષને ઘેરવા માટે મોંઘવારી અને રાંધણગેસને લઈને હલ્લાબોલ કર્યું છે. કોંગ્રેસ દ્વારા રાજ્યના બે મહત્વના જિલ્લાઓ ભરૂચ અને સુરત ખાતે વિરોધ...
ભરૂચ ટોલ બૂથ પરથી કરજણના કોંગી ઉમેદવારને કારમાં 25 લાખ રૂપિયા આપવા જતા બે શખ્સોની પૂછપરછમાં વધુ ખુલાસાઓ થયા છે. ઝડપાયેલા આરોપીઓની કબૂલાતમાં જે બિલ્ડરને...
ભરૂચમાં 150 બેઠકોની મેડિકલ કોલેજની મંજૂરી મળતા આ વર્ષથી જ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવાશે. ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે આ અંગે ખુશી વ્યક્ત કરી હતી....
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સ્થાનિકોને રોજગારી મુદ્દે ફરી એક વખત કેન્દ્ર સરકારને પત્ર લખ્યો છે. મનસુખ વસાવાએ પત્ર લખી ઓપેલ સહિતના મોટા ઉદ્યોગોમાં સ્થાનિક યુવાનોને...
ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં ફાયરિંગ –વિથ લૂંટની ઘટનાથી ચકચાર મચી છે. ધોળા દિવસે પાંચબત્તી વિસ્તારમાં આવેલી સોનીની દુકાનમાં લૂંટની ઘટના બની. ફાયરિંગમાં બે શખ્સને ગંભીર ઈજા...
ભરૂચના સોનતલાવડી વિસ્તારમાં રહેતા દિયરે ભાભીના પ્રેમમાં પાગલ બની પોતાના પિતરાઈ ભાઈની હત્યા કરી. જે બાદ મૃતદેહ જમીનમાં દાટી દીધો. પોલીસે ફરિયાદના આધારે હત્યારા પિતરાઈ...
ભરૂચ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પડલા ભારે વરસાદના કારણે આજે પણ ચક્કાજામના દ્રશ્યો જોવા મળ્યા છે. ભરૂચના નેશનલ હાઈવે 48 પર ત્રણ દિવસથી વાહનોની લાંબી...
ભરૂચની જંબુસર ચોકડી નજીક ફાયરિંગની ઘટના સામે આવી છે. અંગત અદાવતમાં એક વ્યક્તિ પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. સઇદ ભૂરા નામના વ્યક્તિ પર ઈદ્રિશ બમ્બઇયા...
ભરૂચ જિલ્લાના કેવડિયાની આસપાસ આદિવાસી ખેડૂતોની જમીન સરકાર પડાવી લેવા માંગતી હોવાના આક્ષેપ થયો છે. ત્યારે આ મામલે સુરત જિલ્લા આમ આદમી પાર્ટીએ કલેકટર મારફતે...
સરકારને ખેડૂતોની જમીન હડપવામાં કોરોના નથી નડતો ? જેવા ગંભીર આક્ષેપો ખેડૂત એકતા મંચે કર્યા છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જુના દિવા ગામે તંત્રએ 40થી...
સોનાના બિસ્કીટ સસ્તા ભાવે આપવાની લાલચ આપી ગઠિયાઓએ ભરૂચના સોનીને વડોદરા બોલાવી રૃા.૭૨ લાખ રોકડા મેળવ્યા બાદ ત્રણે ગઠિયા રફૂચક્કર થઇ ગયા હોવાની ફરિયાદ નોંધાતા...
નિસર્ગ વાવાઝોડાને પગલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે ભરૂચનું વહીવટીતંત્ર પણ સજ્જ બન્યું છે. ભરૂચ જિલ્લા કલેક્ટરે અધિકારીઓ સાથે મહત્વની...
ભરૂચના દહેજમાં ધીરજ ગુમાવી બેઠેલા પરપ્રાંતીય શ્રમીકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તેમણે ચક્કાજામ પણ કર્યો હતો. જેથી પોલીસ અને શ્રમીકો વચ્ચે ઘર્ષણ સર્જાયું...
ભરૂચમાં કોરોના વાયરસના વધું ત્રણ દર્દીઓ સાજા થયા છે. કોવિડ હોસ્પિટલ બાદ ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન હેઠળ 3 દર્દીઓને રાખવામાં આવ્યા હતા.જેઓ સાજા થઈ...
લોકડાઉનનું પાલન નહીં કરવાના કારણે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. આવો જ એક કિસ્સો માણસા તાલુકામાં બન્યો છે. લોકડાઉન દરમિયાન પંદર દિવસ સુધી માતા-પિતા સાથે...
લોકડાઉનના માહોલમાં પણ ભરૂચના સુપર માર્કેટમાં લોકો ખરીદી કરતા ઝડાયાયા છે અને સાંભળીને આપને નવાઈ લાગશે કે જે લોકો ઝડપાયા છે તે નગરપાલિકાના કર્મચારી છે....