GSTV
Home » Bhartiya Janata Party

Tag : Bhartiya Janata Party

કૉંગ્રેસ દર વખતે ઓછામાં ઓછા એક મુસ્લિમને ટિકિટ આપે એમાં પણ મોટો ઈતિહાસ છુપાયેલો છે

Yugal Shrivastava
લોકસભા ચૂંટણીનું મતદાન આવતી કાલે છે ત્યારે એ પણ જોવાનું રહે છે કે લઘુમતી સમાજ તરીકે ભારતમાં ઓળખાતા મુસ્લિમ સમાજને ભાજપ અને કોંગ્રેસે કેટલી ટિકિટ...

દોઢ લાખ મતથી વિપક્ષને હરાવનાર શત્રુઘ્ન સિન્હાની 30 વર્ષની ભાજપીય સફર, મોદીએ ભૂલ ન કરી હોત તો આજે….

Yugal Shrivastava
બોલિવૂડમાં જાણીતા અભિનેતા શત્રુઘ્ન સિન્હા લાંબા સમયથી રાજનીતિમાં સક્રિય રહ્યા છે. આશરે 30 વર્ષ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયેલા શત્રુઘ્ન સિન્હા કોંગ્રેસમાં સામેલ થઇ...

ભાજપમાં ઘમાસાણ, સાંજ સુધીમાં તમામ બેઠકોના ઉમેદવાર જાહેર કરવાની વાત કહી

Yugal Shrivastava
આજે મોડી સાંજ સુધીમાં ભાજપ હાઈકમાન્ડ ગુજરાતમાં બાકી સાત બેઠકો પરના ઉમેદવારની જાહેરાત કરી શકે છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ ગઈકાલે 24થી 48 કલાકમાં ભાજપના...

મોદીએ કરી મોટી રાજકીય જાહેરાત, કહ્યું- જો જરૂર પડશે તો ઘોર વિરોધીઓને પણ પાર્ટીમાં જોડશું

Yugal Shrivastava
પીએમ મોદીએ એક ખાનગી ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં ગઠબંધન અંગે મહત્વનું નિવેદન આપ્યુ. તેમણે કહ્યુ કે લોકસભાની ચૂંટણી પછી જરૂર પડશે તો ઘોર વિરોધીઓને પણ...

તમારા ઘરે મત માંગવા આવતા નેતાઓની આ વાત તમે જાણો છો, દેશનું ભવિષ્ય આ લોકો નક્કી કરશે?

Yugal Shrivastava
ADR રિપોર્ટમાં થયેલ ખુલાસા મુજબ વર્તમાન લોકસભાનાં 10 સભ્યોએ તેમની પર હત્યાનો ગુનો નોંધાયો હોવાનું જાહેર કર્યું છે જ્યારે 14 પર હત્યાનાં પ્રયાસનો ગુન્હો નોંધાયો...

આ વખતની યાદીમાં કૉંગ્રેસે ભાજપમાંથી જોડાનારા અને પોતાના નજીકનાં લોકોને ટિકિટ આપી

Yugal Shrivastava
તો કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. ગુરૂવારે રાત્રે જાહેર કરવામાં આવેલી આ યાદીમાં કુલ 31 ઉમેદવારોના નામનું એલાન...

ભગવાન શિવની ઉપાસના બાદ હવે પ્રિયંકા ગાંધી રામનાં ચરણે, આજે અયોધ્યામાં રોડ શો

Yugal Shrivastava
ઉત્તર પ્રદેશના ત્રણ દિવસના પ્રવાસે ગયેલા પ્રિયંકા ગાંધી આજે અયોધ્યાની મુલાકાતે છે. તેઓ અયોધ્યામાં રોડ શો કરી કોંગ્રેસના કાર્યકર્તાઓમાં જુસ્સો ભરશે. રોડ શો બાદ પ્રિયંકા...

ઠાકોર સેનાની ધમકી, અમદાવાદ પૂર્વમાં ક્ષત્રિય ઠાકોર સમાજને ટિકિટ નહીં આપી તો લોકસભામાં દિવસો અમારા છે

Yugal Shrivastava
દહેગામ ખાતે ઠાકોર સેનાએ ચિમકી ઉચ્ચારી છે કે અમદાવાદ પૂર્વ લોકસભાની ટીકીટ ક્ષત્રિય ઠાકોર સમાજના કોઈ વ્યક્તિને નહીં આપવામાં આવી તો ચુંટણીમાં પરિણામ ભોગવવા પડશે....

રફાલ મુદ્દે રાહુલ ગાંધીને ભાજપે આપ્યા આ જવાબો…

Yugal Shrivastava
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ રફાલ મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર અનેક આરોપો લગાવ્યા છે અને ચોકીદાર ચોર છે જેવા સુત્રો પણ વહેતા કર્યા છે....

અરે આ શું? ભાજપમાં 75 પાર કરી ગયેલા નેતાઓ માટે અલગ હાંસિયો!

Yugal Shrivastava
ભારતીય જનતા પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે લોકસભા ચૂંટણી પહેલા મોટી જાહેરાત કરી છે. શાહે જણાંવ્યું છે કે પાર્ટીનાં જે નેતાઓની ઉમર 75 વર્ષ કરતા...

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી: ભાજપે ત્રીજી યાદી કરી જાહેર, જુઓ કોને સ્થાન મળ્યું

Yugal Shrivastava
કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ભાજપના નેતા જસવંત સિંહના દીકરા માનવેન્દ્ર સિંહને ઝાલરાપાટન પરથી બેઠક આપવામાં આવી છે. તેઓ મુખ્યપ્રધાન વસુંધરા રાજે સામે ચૂંટણી લડશે....

સુરત જિલ્લાના કામરેજ ખાતે આજે ભાજપની ચિંતન શીબિર યોજાઈ

Yugal Shrivastava
સુરત જિલ્લાના કામરેજ ખાતે ઉમામંગલ હોલમાં આજે ભાજપની ચિંતન શીબિર યોજાઈ રહી છે. આ બેઠકમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ તેમજ કેબિનેટ...

આજે દિલ્હીમાં વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનોની બેઠક 

Yugal Shrivastava
આજે રાજધાની દિલ્હીમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનોની બેઠક યોજાવવાની છે. આ બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના  અધ્યક્ષસ્થાને યોજાશે. જેમાં ભાજપનાં રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ પણ હાજર...

2019માં લોકસભાની ચૂંટણી માટે જાણો શું છે ભાજપનાં વોટબેંક માટેના પગલાં

Yugal Shrivastava
2019માં લોકસભાની ચૂંટણી આવી રહી છે. જેમાં બીજી વખત પણ જીત હાંસલ કરવા માટે ભાજપની સરકારે દલિત સમાજ અને ઓબીસી સમાજનો આશરો લીધો હોય તેવું...

ભાજપના ધારાસભ્ય જ્ઞાનદેવ આહૂજાઅે લવ જેહાદમામલે કરી વિવાદીત ટીપ્પણી

Yugal Shrivastava
રાજસ્થાનથી ભાજપના ધારાસભ્ય જ્ઞાનદેવ આહૂજાએ પોતાના વિવાદીત નિવેદનોની ભરમારમાં વધુ એક ટીપ્પણીને જોડી દીધી છે. ભાજપના ધારાસભ્ય જ્ઞાનદેવ આહૂજાએ લવ જેહાદના મામલે વિવાદીત નિવેદન કરતા...

કોંગ્રેસમાં જૂથબંધી ચરમસીમાએ, ભાજપ ઉઠાવી રહી છે ભરપૂર રાજકીય લાભ

Yugal Shrivastava
ગુજરાત કોંગ્રેસમાં જૂથબંધી ચરમસીમાએ પહોંચી છે. જેનો ભાજપ ભરપૂર રાજકીય લાભ ઉઠાવી રહી છે. અમદાવાદ, દાહોદ, ભાવનગર, મહિસાગર અને પાટણ જિલ્લા પંચાયતો ગુમાવ્યા બાદ પણ...

આજે રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા તોફાની બને તેવી શક્યતા, પંચાયત કબજે કરવા ભાજપ મેદાને

Yugal Shrivastava
રાજકોટ જિલ્લા પંચાયતની આજે સામાન્ય સભા મળી રહી છે. આજની આ સામાન્ય સભા તોફાની બને તેવી શક્યતા છે. કોંગ્રેસ શાસિત આ જિલ્લા પંચાયત કબજે કરવા...

રાહુલ ગાંધીએ કોંગ્રેસના પાર્ટી કાર્યકરોને સંઘ અને ભાજપથી શીખવાની સલાહી આપી

Yugal Shrivastava
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપ અને સંઘની ભલે ગમે તેટલી આલોચના કરતા હોય. પરંતુ તેઓએ પાર્ટી કાર્યકરોને સંઘ અને ભાજપથી શીખવાની સલાહી આપી છે. રવિવારે...

ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોમાં ધારાસભ્યો નારાજ થતાં રાજકીય ભૂકંપ સર્જાયો

Yugal Shrivastava
ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોમાં હાલમાં ઘમાસાણ ચાલી રહ્યું છે. પહેલા કોંગ્રેસ અને હવે ભાજપના ધારાસભ્યો નારાજ હોવાની માહિતી સપાટી પર આવી છે. કોંગ્રેસના ત્રણ...

Live : હોર્સ ટ્રેડિંગ અને તડજો઼ડ વચ્ચે અમદાવાદ, પાટણમાં કોંગ્રેસને ફટકો, મહેસાણાઅે લાજ બચાવી

Karan
આજે રાજ્યની 31 જિલ્લા અને 200 તાલુકા પંચાયતોમાં પ્રમુખ સહિતના હોદ્દા માટે ચૂંટણી યોજાઈ રહી છે. પંચાયતોમાં સત્તા મેળવવા ભાજપ-કોંગ્રેસે મરણિયા પ્રયાસો હાથ ધર્યા છે....

પાટણ જિલ્લા પંચાયત અને 9 તાલુકા પંચાયતની ચૂંટણીના ફોર્મ ભર્યા બાદ કોંગ્રેસમાં ભડકો

Yugal Shrivastava
પાટણ જિલ્લા પંચાયત અને 9 તાલુકા પંચાયતની ચૂંટણી માટે પ્રમુખ અને ઉપપ્રમુખના ફોર્મ ભરવાની વિધિ બાદ કોંગ્રેસમાં ભડકો થયો છે. જિલ્લા પંચાયતમાં ભાજપના ટેકાથી કોંગ્રેસના...

આજે રાજ્યની 31 જિલ્લા અને 200 તાલુકા પંચાયતોમાં ચૂંટણી : હોર્સ ટ્રેડિંગ ચરમસીમાઅે

Yugal Shrivastava
આજે રાજ્યની 31 જિલ્લા અને 200 તાલુકા પંચાયતોમાં પ્રમુખ સહિતના હોદ્દા માટે ચૂંટણી યોજાવવાની છે.પંચાયતોમાં સત્તા મેળવવા ભાજપ-કોંગ્રેસે મરણિયા પ્રયાસો હાથ ધર્યા છે. લોકસભા-વિધાનસભાની ચૂંટણીની...

આજે અમદાવાદ જિલ્લા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે

Yugal Shrivastava
આજે અમદાવાદ જિલ્લા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાવવાની છે. ત્યારે સત્તા મેળવવા માટે ભાજપ કોંગ્રેસે છેલ્લી ઘડી સુધી હવાતિયાં અને તોડજોડની મથામણ કરી છે. બંને પક્ષો...

શિવસેનાએ ફરી તાક્યું મોદી સામે નિશાન, 2014ની રાજકીય દુર્ઘટના 2019માં નહીં થાય

Yugal Shrivastava
શિવસેનાએ ફરી એકવાર ભાજપ અને કેન્દ્રની મોદી સરકાર સામે નિશાન સાધ્યું છે. શિવસેનાના 52મા સ્થાપના દિવસે પાર્ટીના મુખ્યપત્ર સામાનાના તંત્રીલેખમાં શિવસેના દ્વારા કહેવામાં આવ્યું છે...

ભાજપ જ્યાં સુધી સત્તામાં રહેશે ત્યાં સુધી અનામત વ્યવસ્થા રહેશે

Yugal Shrivastava
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે રવિવારે છત્તીસગઢમાં રેલીને સંબોધન કરતાં કહ્યું કે તેમની પાર્ટીના નેતૃત્વ હેઠળની સરકાર જ્યાં સુધી સત્તામાં રહેશે ત્યાં સુધી એસસી-એસટી...

મધ્યપ્રદેશમાં ભાજપના ધારાસભ્યની બેફામ ગુંડાગર્દી, કોન્સ્ટેબલને લાફો માર્યો

Yugal Shrivastava
મધ્યપ્રદેશમાં ભાજપના ધારાસભ્યની ગુંડાગર્દીઓને એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં ભાજપના ધારાસભ્ય ચંપાલાલ દેવડા એક પોલીસ કોન્સ્ટેબલને તમાચો મારતા દેખાઈ રહ્યા છે. એટલું જ...

જાણો ગુજરાત ભાજપ પ્રદેશ કાર્યાલયના મંત્રી નરેન્દ્ર પરમારની ક્રાઇમ કુંડળી

Yugal Shrivastava
વર્ષ 2014માં અમદાવાદના વાડજ વિસ્તાર પાસે સૌરભજી મેદાન નજીક આવેલા ગાંધીનગર ટેકરામાં રહેતા એક મજૂર પરિવારના દીકરાને વર્ષ 2014ની સાલમાં મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો...

પોરબંદરમાં શૌચાલય કૌભાંડ બહાર આવતા શાસક પક્ષ પર વિપક્ષનો આક્ષેપ

Yugal Shrivastava
પોરબંદરમાં શૌચાલય કૌભાંડ બહાર આવ્યા બાદ રાજકીય ગરમાવો આવી ગયો છે. વિપક્ષ કોંગ્રેસે આ મામલે શાસકો પર આક્ષેપ કરી ચીફ ઓફિસર સામે તપાસ કરવાની માંગણી...

ભાજપના શાસનમાં ખેડૂતો સાથે અન્યાય: પરેશ ધાનાણી

Yugal Shrivastava
રાજ્યમાં ખેડૂત આંદોલન મામલે રાજકારણ ગરમાયુ છે. કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીનો આરોપ છે કે, ભાજપ સરકારના શાસનમાં ખેડૂતો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોને...
Do NOT follow this link or you will be banned from the site!