Archive

Tag: Bharti Singh

કૉમેડિયન ભારતી સિંહ અને તેના પતિને થઇ આ ગંભીર બિમારી, હૉસ્પિટલમાં થયાં દાખલ

કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયા બંને એક સાથે ડેંગ્યુનો શિકાર થયા છે. ભારતી અને હર્ષના બ્લડ ટેસ્ટમાં બંનેને ડેંગ્યુ હોવાનું સામે આવ્યુ છે. ત્યારે બિમારીને લઈ બંનેને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે સૂત્રોના…

Post Wedding photos: જુઓ ગોવામાં પતિ સાથે એન્જોય કરતી ભારતીની તસવીરો

જાણીતી કોમેડિયન ભારતી સિંહ 3 ડિસેમ્બરે પોતાના બોયફ્રેન્ડ હર્ષ લિંબાચિયા સાથે લગ્નનાં બંધનમાં બંધાઇ ગઇ છે. ભારતીના લગ્નનો ઉત્સાહ ટેલિવિઝન સ્ટાર્સમાં પણ જોવા મળ્યો હતો. ભારતીના લગ્નની તમામ સેરેમની ગોવામાં રાખવામાં આવી હતી,જેમાં ટેલિવિઝનની જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી. લગ્ન…

EXCLUSIVE : ભારતી ને આશ્કાની મહેંદી સેરેમનીમાં ઉમટ્યા સેલેબ્સ, જુઓ તસવીરો

હાલ લગ્નની સિઝન ચાલી રહી છે અને તેમાં પણ ટેલિવીઝનના સ્ટાર્સ ભારતી અને હર્ષ તથા આશ્કા અને બ્રેન્ટના લગ્નની ચર્ચા તો ચારેકોર થઇ રહી છે. #bhartikishaadi #bhartiharshkeshaadi #mehandi @bharti.laughterqueen @h3_entertainment A post shared by Maple Leaves Media (@mapleleavesmedia) on Dec…

VIRAL VIDEO : જુઓ ટીવી સેલેબ્સ સાથે ભારતીની ROCKING પૂલ પાર્ટી

ભારતી અને હર્ષની પૂલ પાર્ટીમાં ધમાલ મચાવવા ટીવી સેલેબ્સ ગોવા પહોંચ્યા છે. ગોવામાં અન્ય ટીવી સેલેબ્સ સાથે તેમણે કરેલી પૂલ પાર્ટીની ધમાકેદાર તસવીરો અને વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે. #bhartikibaraat #poolparty #indianwedding #adamogoa #calangute #baga #goa…

ભારતી અને હર્ષની પૂલ પાર્ટીમાં ધમાલ મચાવવા ગોવા પહોંચ્યા ટીવી સેલેબ્સ

લાફ્ટર કિવન તરીકે ટેલિવિઝન પણ જાણીતી બનેલી કોમેડિયન ભારતી સિંહ પોતાના બોયફ્રેન્ડ હર્ષ લિંબાચિયા સાથે 3 ડિસેમ્બરે લગ્નનાં બંધને બંધાવા જઇ રહી છે. તેમણે પોતાના વેડિંગ ડેસ્ટીનેશન તરીકે ગોવાને પસંદ કર્યું છે. તેમના લગ્નના અનેક કાર્યક્રમોની તસવીરો તો સામે આવી…

લગ્ન પહેલાં ભારતી અને હર્ષે રાખી ‘માતા કી ચૌકી’, જુઓ તસવીરો

કોમેડી ક્વિન તરીકે જાણીતી ભારતી સિંહ 3 ડિસેમ્બરે હર્ષ લિંબાચિયા સાથે લગ્નના બંઘનમાં બંધાવા જઇ રહી છે. તેમના લગ્ન માટે તેના પરિવારજનો અને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. બુધવારે ભારતીના ઘરે લગ્ન સાથે સંબંધિત અંતિમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.  …

ભારતી સિંહનું આ વેડિંગ કાર્ડ જોશો તો હસી હસીને બેવડ વળી જશો!

ભારતી સિંહ 3 ડિસેમ્બરે તેના બોયફ્રેન્ડ હર્ષ સાથે લગ્ન કરી રહી છે જોકે તેના અને હર્ષના લગ્નનું આમંત્રણ કાર્ડ કહો કે કંકોતરી ખૂબ આગવા અંદાજમાં બનાવવામાં આવી છે. આ કાર્ડ જોઈને જ તમે હસી હસીને બેવડ વળી જશો.  કાર્ડ જોઈને…

ગોવામાં લગ્ન કરશે કોમેડિયન ભારતી, લગ્નની તારીખની આ રીતે કરી જાહેરાત

ભારતની ખૂબ લોકપ્રિય કોમેડિયન ભારતી સિંહ તેથા બોયફ્રેન્ડ હર્ષ સાથે લગ્ન કરવા જઈ રહી છે અને તેણે એકદમ અલગ રીતે પોતાની લગ્નની તારીખ જાહેર કરી છે. ભારતીએ લખ્યું હતું કે આમણે મારું દિલ ચોરી લીધું છે અને ત્રીજી નવેમ્બરે હું…

કોમેડિયન ભારતી સિંહે બોયફ્રેન્ડ હર્ષ સાથે કરાવ્યું રોમેન્ટિક ફોટો શૂટ, ફોટા થયા વાઇરલ

જાણીતી કોમેડિયન ભારતી સિંહે લગ્ન પહેલા  તેના બોયફ્રેન્ડ હર્ષ સાથે  રોમેન્ટિક ફોટો શૂટ કરાવ્યું છે.  ફોટો શૂટમાં ભારતી અને હર્ષની ખૂબ જ સારી  કેમેસ્ટ્રી જોવા મળી હતી.  ભારતીએ આ વેડિંગ ફોટોશૂટમાં  બ્લેક ગાઉન પહેર્યું હતું. અને હર્ષે  મરૂન બ્લેઝર તથા …

કપિલની મુશ્કેલીમાં વધારો, હવે ભારતી અને કીકૂ શારદા લડ્યા

લાગી રહ્યુ છે કૉમેડિયન કપિલ શર્માને નજર લાગી ગઇ છે. પહેલા તેની સુનીલ ગ્રોવર સાથે લડાઈ થઈ અને તેની ટીમ વીખરાઈ ગઈ. શોની TRP પણ સતત ડાઉન થઈ રહી છે. માંડ માંડ શો ફરીથી ઉભો થયો અને કપિલની તબિયત લથડી…

કૉમેડિયન ભારતી સિંહ આ વર્ષના અંત સુધીમાં કરશે બૉયફ્રેન્ડ હર્ષ લિમ્બાચિયા સાથે લગ્ન

ફેમસ કૉમેડિયન ભારતી સિંહ આ વર્ષના અંત સુધીમાં પોતાના બૉયફ્રેન્ડ હર્ષ લિંબાચિયા સાથે લગ્ન કરવાની છે. તાજેતરમાં બંનેએ સગાઇ કર્યાના સમાચાર આવ્યા બાદ ભારતી સિંહએ કહ્યુ કે, આ સગાઇની નહીં પણ રોકાની ફોટો છે. ભારતી અને હર્ષ બંને ડાન્સ રિયાલિટી…

‘ધ કપિલ શર્મા શો’ની ટીમના મેમ્બર્સ બન્યા આ કૉમેડિયન્સ

કૉમેડિયન-એક્ટર સુનીલ ગ્રોવરની સાથે વિવાદ બાદ કપિલ શર્માની ટીમના કેટલાક મેમ્બર્સે ‘ધ કપિલ શર્મા શો’ છોડી દીધો છે અને તે કારણોસર કપિલના શોની TRP સતત ઘટી રહી હતી. પરંતુ હવે લાગી રહ્યુ છે કે કપિલના ‘અચ્છે દિન’ પરત આવી ગયા…

કપિલ શર્માના શોમાં જોવા મળશે કૉમેડિયન ભારતી સિંહ

તાજેતરમાં કૉમેડિયન કૃષ્ણા અભિષેકે નવા કૉમેડી શો ‘ધ ડ્રામા કંપની’ની ઘોષણા કરી છે. જેમાં કપિલ શર્માની જૂની ટીમ મેમ્બર્સ અલી અસગર, સુંગધા મિશ્રા અને સુદેશ લહેરી જોવા મળશે. સૂત્રોનુસાર કૃષ્ણા સાથે અનેક કોમેડી શો કરનારી ભારતી હવે કૃષ્ણાનો હાથ છોડીને…

કૉમેડિયન ભારતી સિંહ હોસ્પિટલમાં દાખલ,કરાવશે લિવરની સર્જરી

સ્ટેડઅપ કૉમેડિયન ભારતી સિંહને હોસ્પિટલમાં દાખલમાં કરવામં આવી છે. 22 જૂનના ભારતીને પેટમાં દુ:ખાવો થવાને કારણે તેણે મુંબઇને કોકિલાબેન હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં તપાસ પછી ખબર પડી કે ગોલ્ડ બ્લડર(પિત્તાશયમાં પથરી) છે. જે પછી ડૉક્ટરોની દેખ-રેખ હેઠળ તેણે…

કૉમેડિયન ભારતીએ બૉયફ્રેન્ડ સાથે કરી સગાઇ

ટીવીની જાણીતી કૉમેડિયન ભારતી સિંહે સગાઇ કરી લીધી છે. ભારતી સિંહે તેના બૉયફ્રેન્ડ હર્ષ લિંબાચિયાની સાથે સગાઇ કરી છે. ભારતીએ આ વિશે ઇન્સ્ટાગ્રામ પર બંનેની તસવીર શેર કરતા આ વાતની જાણકારી આપી છે. આ તસવીરમાં ભારતીએ લાલ રંગનો ડ્રેસ પહેર્યો…