BharatPe IPO: 18 થી 24 મહિનામાં આવી શકે છે ભારતપેનો IPO, કંપનીએ નોંધાવી રેકોર્ડ વૃદ્ધિ
Fintech કંપની BharatPe એ તેના સહ-સ્થાપક અશ્નીર ગ્રોવર સાથે સંબંધિત વિવાદોને પાછળ છોડીને 31 માર્ચે પૂરા થયેલા નાણાકીય વર્ષમાં રેકોર્ડ વૃદ્ધિ નોંધાવી છે. BharatPeના CEO...