GSTV

Tag : Bhabhar

ભારે વરસાદને પગલે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું, ખેતરો બેટમાં ફેરવાયા

GSTV Web News Desk
રાજ્યમાં વરસાદે તો હાલ વિરામ લીધો છે, પરંતુ ખેતરોમાં ભરાયેલા પાણી હજુ ઓસર્યા નથી. જેને પગલે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ભારે જતન...

ભાભરમાં કોરોના સંક્રમણનો પ્રથમ કેસ નોધાતા ગામ લોકોમાં ફફડાટ

GSTV Web News Desk
બનાસકાંઠાના ભાભરમાં કોરોના સંક્રમણનો પ્રથમ કેસ નોધાયો છે. ગામમાં કરિયાણાના વેપારી મહેશભાઈ કનાબરની તબિયત લથડતા તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનો રીપોર્ટ કોરોના...

આ ગામમાં નથી એક પણ પોઝિટિવ કેસ, લોકોએ એવી હરકત કરી કે હવે તો કોરોના બોમ્બ ફાટશે

Bansari
બનાસકાંઠાના સરહદી વિસ્તાર ભાભરમાં લોકડાઉનના 55 દિવસ બહાર ફરી દુકાનો ખુલી છે.અને લોકો ખરીદી માટે ઉમટી પપડ્યા છે.શહેરના તિરુપતિ બજારો, લાટી બજારમાં આડેધડ લોકોએ પાર્કિંગ...

ભાભરમાં મજૂરી ધંધાર્થે આવેલા લોકોની હાલત બની કફોડી, 250 વ્યક્તિઓ અટવાયા

Arohi
કોરોના કહેરના કારણે દેશભરમાં લોકડાઉન જાહેર કરાયું છે. ત્યારે બીજા રાજ્યમાંથી મજૂરી અને ધંધાર્થે આવેલા લોકોની હાલત કફોડી બનતી જાય છે. ભાભર પંથકમાં યુપી ,એમપી,...

ભાભર હાઇવે પર હિટ એન્ડ રનની ઘટનામાં એક વ્યક્તિનું મોત, એક ઘાયલ

GSTV Web News Desk
બનાસકાંઠાના સુઇગામ ભાભર હાઇવે પર હિટ એન્ડ રનની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે એક વ્યક્તિને સારવાર માટે ખસેડાયો હતો. ભાભરના રૂની પાસે રીક્ષાને...

નસવાડી : ભાભર તળાવમાં ગાબડું પડવાની અફવાથી નીચાણવાળા લોકોમાં ગભરાટ, તંત્ર હરકતમાં આવ્યું

GSTV Web News Desk
નસવાડીમાં ભારે વરસાદને પગલે કદવાલ પાસેનું ભાભર સિંચાઈ તળાવ ઓવરફ્લો થયું છે. પરંતુ ઓવરફ્લો થયા બાદ ભાભર તળાવમાં ગાબડું પડવાની અફવાથી નીચાણવાળા લોકોમાં ગભરાટ ફેલાયો...

બનાસકાંઠાઃ ભાભરમાં કેનાલ ઓવરફ્લો થતા પાણી ઘરમાં ઘૂસ્યા

Karan
ભાભરના કારેલા ગામ પાસેથી ડિસ્ટ્રીબ્યુટર કેનાલ ઓવરફ્લો થતા પાણીનો વેફડાટ થયો હતો. રાત્રે બે વાગ્યાના આસપાસ કેનાલ ઓવરફ્લો થઈ હતી. જેથી ખેડૂતના ઘરમાં પાણી ઘૂસી...

ભાભરમાં બંધને મિશ્ર પ્રતિસાદ, ધારાસભ્ય સિહત કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરાઇ

Bansari
ભાભરમાં કોંગ્રેસના બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો. મોટાભાગે ભાભર બજાર ચાલુ રહ્યુ હતુ.સ્થાનિક ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને પોલીસે પૂતળાનું દહન કરતા અટકાવ્યા હતા.આ સમયે પોલીસ સાથે જીભાજોડી...

બાળકોના શિક્ષણની ચિંતામાં જો જો તમને કોઈ આવી રીતે છેતરી ન જાય

Karan
બનાસકાંઠાના ભાભરથી ત્રણ કિલોમીટરની અંતરે આવેલ નેસડા ગામ પાસે એચ.કે. વિદ્યા સંકુલ ઊભું કરીને છેતરપિંડી કરાઇ છે. મોટી મોટી જાહેરાતો કરી સ્કૂલના સંચાલકે વિદ્યાર્થીઓના વાલીઓને...

ભાભર ગામે 65 વર્ષના વૃદ્ધનું માલગાડીની અડફેટે મોત

Mayur
ભાભર તાલુકાના ગાગુન ગામ પાસે  એક અકસ્માતની ધટના બની છે. આજે સવારે બનેલી ધટનામાં આશરે 65 વર્ષના આધેડ નુ માલગાડી ની હડફેટે આવતૈ કરુણ મોત...

ભાભરમાં રક્ષાબંધન પર પિયર આવેલી પરિણીતા સાથે થયું એવું જાણીને લોહી ઉકળી ઉઠશે

Karan
ભાભરના ખારી પાલડીની વીસ વર્ષીય પરિણીત મહિલાએ પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. આ કેસમાં ભાભર પોલીસે ખારી પાલડીના જ રહેવાસી રસીક ઠાકોર નામના શખ્સની...

ભાભરના જાસનવાડામાં વધુ એક પરિણીતાનો ભોગ લેવાયો

Karan
ભાભરના જાસનવાડા ગામે પરિણીતાની હત્યા કરવામાં આવી છે. સાસરિયા દ્વારા પરિણીતાને જીવતી સળગાવીને હત્યા કરવામાં આવી હતી. મહિલાને સળગાવ્યા બાદ આરોપી ફરાર થઇ ગયો હતો....

ભાભર: લાખોના ખર્ચે બનાવેલા પોલીસ સ્ટેશનની હાલત ખંડેર જેવી, ચાલી રહી છે અનૈતિક પ્રવૃત્તિઓ

Bansari
બનાસકાંઠાના છેવાડાના વિસ્તાર ભાભરના જૂના ઈન્દરવા ગામે લાખોના ખર્ચે આઉટ પોલીસ સ્ટેશનની બિલ્ડીંગ બનાવવામાં આવી છે. આ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારી મુકવામાં આવ્યા છે. તેમ...
Do NOT follow this link or you will be banned from the site!