કરવા જેવી ખેતી/ ડાયાબિટીસની સમસ્યા છે તો સ્ટીવિયા છે રામબાણા ઈલાજ, ખેડૂતોને પણ થાય છે લાખોની ફાયદો
પેરૂગ્વેની ઉપજ જેવા સ્ટીવિયા રીબાઉદ્દીન એ એક પ્રકારનો હર્બલ છોડ હોય છે. સ્ટીવિયા ના છોડ ૫૦થી ૭૦ સેન્ટીમીટર ઉંચા, બહુશાખી, બહુજાડીઓવાળા હોય છે. પ્રાકૃતિક અવસ્થામાં...