આ બે ભવિષ્યવાણીથી બેજાન દારૂવાલા થયા હતા પ્રખ્યાત, પીએમ મોદી વિશે કહી હતી આ વાત
દેશ-દુનિયામાં જાણીતા પ્રખર જ્યોતિષશાસ્ત્રી બેજાન દારૂવાલાનું 89 વર્ષની ઉંમરે નિધન થયું. તેઓ ઘણા સમયથી બીમાર હતા. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ હતા. તેઓ ન્યુમોનિયાથી...