ભાજપે ન કરી હારની ચર્ચા : લોકસભા જીતવા હવે બદલી આ રણનીતિ, ગુજરાતને થશે ફાયદો
મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસની સામે ભાજપને મળેલી હાર બાદ ભાજપના સંસદીય દળની બેઠક યોજાઈ હતી. સંસદભવનના લાઈબ્રેરી ભવન ખાતે યોજાયેલી ભાજપની સંસદીય દળની બેઠકમાં...