હાથરસકાંડ : પીડિતાના પરિવારને પોલીસે ઘરમાં કર્યો કેદ, ફોન છીનવ્યો અને માર માર્યો, આચરાય છે બર્બરતા
ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં ગેંગરેપનો ભોગ બનેલી યુવતીના પરિવારમાં ભયનો માહોલ છે. પોલીસે પુત્રીના ઘરની ઘેરાબંધી કરી છે. કોઈને બહાર જવાની રજા આપમાં આવતી નથી....