Archive

Tag: BCCI

આઈપીએલનો કાર્યક્રમ વિલંબમાં: ફ્રેન્ચાઇઝી-હોમ મેચ આડે ચૂંટણીનું વિઘ્ન

લોકસભાની ચૂંટણીની જાહેરાતને એક સપ્તાહ જેટલો સમય વીતી જવા આવ્યો હોવા છતાં ભારતીય ક્રિકેટ બોર્ડ હજુ આઇપીએલનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરી શક્યું નથી. આઇપીએલના વિસ્તૃત કાર્યક્રમના વિલંબની પાછળ લોકસભાની સાત તબક્કાની ચૂંટણીનો કાર્યક્રમ કારણભૂત હોવાનું મનાય છે. સાત તબક્કાની ચૂંટણીને…

પુલવામાના શહીદોને BCCIની સલામ, પીડિત પરીવારોને 20 કરોડની મદદ

બીસીસીઆઈએ પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થનારા પરીવારોની મદદ માટે આર્મી વેલ્ફેર ફંડમાં 20 કરોડ રૂપિયાનું દાન આપવાનો નિર્ણય કર્યો છે. આ હુમલામાં ઓછામાં ઓછા 40 સીઆરપીએફ જવાન શહીદ થયા હતાં. જાણવા મળ્યું છે કે બીસીસીઆઈના અધિકારી ભારતીય સૈન્ય બળો (સેના,…

2022 એશિયન ગેમ્સમાં ક્રિકેટનો સમાવેશ, BCCIને પત્ર લખશે ભારતીય ઓલિમ્પિક સંઘ

એશિયન ખેલ 2022માં T20 ક્રિકેટનો સમાવેશ કરી લેવામાં આવ્યો છે. ભારતીય ઓલમ્પિક સંઘ (IOA)ના મહાસચિવ રાજીવ મહેતાએ સોમવારે આ વાતની માહિતી આપી. હવે સ્પષ્ટ છે કે 2022માં હાંગઝૂમાં આયોજીત થતી એશિયન ગેમ્સમાં એશિયા મહાદ્વીપની ક્રિકેટ ટીમો ટી20 ક્રિકેટમાં ભાગ લેશે….

BCCIના પત્રનો ICC અધ્યક્ષ શશાંક મનોહરે આપ્યો જવાબ, પાક. પ્રતિબંધ પર કહી આ વાત

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં સીઆરપીએફના 40 જવાનોની શહીદી બાદ ભારતમાં પાકિસ્તાન સાથેના સારા સંબંધ ખત્મ કરવાની વાતે જોર પક્ડ્યુ છે. આ સાથે જ આગામી વિશ્વકપમાં પાકિસ્તાનની સામે 16 જૂને માન્ચેસ્ટરમાં યોજાનારા મેચનો બહિષ્કાર થવાની વાત થવા માંડી છે. જેને…

પાકિસ્તાન સામે રમવું કે નહી? BCCIએ સરકાર પર છોડ્યો નિર્ણય, IPLની ઓપનિંગ સેરેમની રદ્દ

પાકિસ્તાન સામે વર્લ્ડ કપ રમવાને લઇને બીસીસીઆઇ અને સીઓએની બેઠકમાં આ મુદ્દે કોઇ નિર્ણય લેવાયો નથી. બેઠક બાદ સીઓએએ જણાવ્યું કે બેઠકમાં આ મુદ્દે ચર્ચા થઇ પરંતુ હજુ સુધી કોઇ નિર્ણય સુધી પહોંચી શકાયું નથી. જો કે બીસીસીઆઇએ આઇસીસીને આ…

World Cup 2019 : પાકિસ્તાન સામે ભારતની જંગ થશે કે નહી? આજે લેવાશે નિર્ણય

પુલવામા હુમલા બાદ પાકિસ્તાન સાથે ભારત વર્લ્ડ કપ રમશે કે નહીં તે અંગે આજે CoA દ્વારા નિર્ણય લેવામાં આવશે. આ બેઠકમાં BCCI વર્લ્ડ કપમાં પાકિસ્તાન  સાથે મેચનો બહિષ્કાર કરવા આઈસીસી પર દબાણ વધારશે. ઈગ્લેન્ડમાં આયોજિત વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની…

વર્લ્ડકપમાં પાકિસ્તાન સાથે મેચ નહી રમવાને બદલે કપમાંથી હટાવી દેવાનો BCCI કરે પ્રયત્ન

પુલવામા હુમલા બાદ મોટાભાગના ક્રિકેટરો પાકિસ્તાન સાથે વર્લ્ડકપમાં પાકિસ્તાન સાથે મેચ નહી રમવાની તરફેણ કરી રહ્યા છે ત્યારે દિગ્ગજ ક્રિકેટર સુનિલ ગાવાસ્કરે અલગ જ વાત કરી છે. ગાવાસ્કરે કહ્યું છે કે ભારત જો પાકિસ્તાન સામે વર્લ્ડ કપમાં મેચ નહી રમે…

પાકિસ્તાને ઘેરવા ભારતે બનાવ્યો ‘માસ્ટર પ્લાન’, વર્લ્ડકપ 2019માં પાકિસ્તાનને બૅન કરવાની તૈયારી

ભારતીય ક્રિકેટમા આગવું સ્થાન ધરાવતી મુંબઈની ક્રિકેટ કલબ ઓફ ઈન્ડિયા અને ભારતના દિગ્ગજ સ્પિનર હરભજન સિંઘે બીસીસીઆઇને અપીલ કરી છે કે, તેઓ ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન સામેની વર્લ્ડ કપ મેચમાં રમવા ન ઉતારે. ભારતીય નાગરિકોના વિવિધ જુથોમાં પણ પાકિસ્તાન સામેની વર્લ્ડ…

ભારતીય ખેલાડીઓના પગાર થયા જાહેર, વિરાટના ધૂરંધરોમાં જાણો કોને મળશે કેટલો પગાર

ભારતીય ક્રિકેટરોને ક્રિકેટ રમવા માટે બીસીસીઆઈ દ્વારા દર વર્ષે કરોડ રૂપિયાની સેલરી મળે છે. બીસીસીઆઈ દ્વારા આ ક્રિકેટરોને તેના પ્રદર્શનને આધારે સેલરી નક્કી કરવામાં આવે છે. જે ખેલાડી સારું રમે છે તે વધારે સેલરી આપવામાં છે. જે ખેલાડીનું ખરાબ પ્રદર્શન…

ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે રોહિત શર્માનું કપાશે પત્તુ, આ ખેલાડીઓને મળશે તક

ન્યુઝીલેન્ડ પ્રવાસ બાદ હવે ભારતે ઘર આંગણે ઓસ્ટ્રેલિયા સામે વન ડે સિરિઝ રમવાની છે ત્યારે એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે આ સિરિઝ માટે વાઈસ કેપ્ટન રોહિત શર્માને બોર્ડ આરામ આપી શકે છે. પાંચ વન ડે અને 2 ટી 20 સિરિઝ…

વર્લ્ડકપ 2019 : ટીમ ઇન્ડિયાની થશે અગ્નિપરીક્ષા, ભારત-પાકિસ્તાન પર દુનિયાભરની નજર

વર્લ્ડ કપ 2019નું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. જેમ જેમ ક્રિકેટનો આ મહાકુંભ શરૂ થવાની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ અટકળોનું બજાર ગરમ થઇ રહ્યું છે. હાલમાં જ આઇસીસીના સીઇઓ ડેવિડ રિચર્ડસને ટીમ ઇન્ડિયાને આ મહાકુંભમાં જીતની દાવેદર…

વિદેશ પ્રવાસમાં ભારતીય ક્રિકેટરોનો પરિવાર BCCI માટે બન્યો માથાનો દુખાવો, ઉભી થઇ આ મુશ્કેલીઓ

વિદેશ પ્રવાસ પર પત્ની, બાળકો અને પરિવાર સાથે જતા ભારતીય ક્રિકેટરોને લઇને બીસીસીઆઇ સામે મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. ખેલાડીઓની સાથે તેમના પરિવાર માટે લાંબા વિદેશી પ્રવાસો પર 2 અઠવાડિયા સુધી રહેવાની પરવાનગી છે, પરંતુ BCCI માટે તેને સંભાળવું ખૂબ…

પ્રતિબંધ હટ્યા બાદ પંડ્યા-રાહુલ માટે આવી ખુશખબર, હાર્દિકની ટીમ ઇન્ડિયામાં…

ટીવી શૉ ‘કૉફી વિથ કરણ’ દરમિયાન મહિલાઓ પર અશ્લીલ ટિપ્પણીઓ કરનાર ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને બેટ્સમેન કેએલ રાહુલ પર પ્રશાસકોની સમિતીએ મુકેલો પ્રતિબંધ તત્કાળ અસરથી અસ્થાયીરૃપે ઉઠાવી લીધો છે. આ નિર્ણય બાદ હવે પંડ્યા ભારતીય ટીમ સાથે ન્યૂઝીલેન્ડ…

હાર્દિક પંડ્યા અને રાહુલને મળી મોટી રાહત, BCCIએ લીધો આ નિર્ણય

જાણીતા ફિલ્મ નિર્દેશક કરણ જોહરનાં ટોક-શો ‘કોફી વીથ કરણ’માં મહિલાઓ વિશે ખરાબ ભાષા પ્રયોગ કરવા બદલ BCCIની શિસ્ત સમિતીએ ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ પર લગાવેલો પ્રતિબંધ ઉઠાવી લેવાયો છે. CoA: The matter and decision has been taken with…

શમીએ તોડ્યો ઈરફાન પઠાણનો રેકોર્ડ, શ્રીનાથ, અગરકર અને ઝહીરને પણ પછાડ્યા

ભારતીય ક્રીકેટ ટીમ દુનિયાભરમાં પોતાની સિદ્ધિ નોંધાવી રહી છે. કોહલીએ આઈસીસીના 3 એવોર્ડ જીત્યા બાદ ભારતીય ક્રીકેટ ટીમ ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ વનડે રમી રહી છે. જેમાં ક્રીકેટ જગતના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ આજે 2 ઝટકા આપીને ખાસ સિદ્ધિ હાંસિલ કરી…

ન્યુઝીલેન્ડમાં બે વન-ડે અને T-20માં નહીં હોય કોહલી, BCCIએ લીધો મોટો નિર્ણય

ટીમ ઇન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલીને ન્યુઝીલેન્ડ સામેની વન-ડે સીરીઝની છેલ્લી બે મેચ અને ત્રણ મેચની T-20 સીરીઝમાં આરામ અપાશે. કેપ્ટન કોહલીની ગેરહાજરીમાં “હિટમેન” રોહિત શર્મા ટીમનાં કેપ્ટન રહેશે. ટીમ ઇન્ડિયાએ ન્યુઝીલેન્ડ પ્રવાસની શાનદાર શરૂઆત કરી છે.બુધવારે રમાયેલી પ્રથમ વન-ડે માં…

જિંદગી સામે જંગ લડી રહ્યો છે આ ક્રિકેટર, જીવાડવા માટે પરિવાર પાસે પૈસા નથી

અકસ્માતના કારણે જીંદગીની સામે જંગ લડી રહેલા પૂર્વ ભારતીય ક્રિકેટર જેકબ માર્ટિનના પરીવારે તેની સારવાર માટે ફંડ એકત્ર કરવાની અપીલ કરી છે. માર્ટિનની સારવાર વડોદરાની હોસ્પીટલમાં ચાલી રહી છે અને તે આ સમયે લાઈફ સપોર્ટ પર છે. તેમનો અકસ્માત ગત…

શિખરની દીકરી રિયાએ રોહિતને શિખવાડ્યા ડાન્સ સ્ટેપ, જુઓ VIDEO

ઝાએ રિચર્ડસનની સારી બોલિંગને કારણે ઓસ્ટ્રેલિયાએ શનિવારે સિડનીમાં રમાયેલી પ્રથમ વન-ડેમાં ભારતીય ટીમને 34 રનથી હાર મળી છે. આ જીત સાથે જ ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચોની સીરીઝમાં 1-0ની સરસાઇ મેળવી લીધી છે. આ મેચમાં રોહિત શર્માએ આક્રમક શતકીય ઈનિંગ રમી છે,…

મહિલાઓ અંગે વિવાદિત ટિપ્પણી કરવી પડી ભારે, હાર્દિક-રાહુલને મળી આટલી મોટી સજા

ટીવી શૉ કૉફી વિથ કરણ દરમિયાન મહિલાઓ પર અશ્લીલ ટિપ્પણી માટે ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને બેટ્સમેન કેએલ રાહુલની ઓસ્ટ્રેલિયા સામેની વનડેમાંથી હકાલપટ્ટી થઇ ગઇ છે. બીસીસીઆઇના COA સાથે ઇમેઇલ સંવાદમાં આ જાણકારી મળી છે કે આ ખેલાડીઓ વિરુદ્ધ…

BCCI આકરા પાણીએ : રાહુલ અને હાર્દિક વનડેમાંથી આઉટ, પ્રતિબંધ મૂકવાની થઈ રહી છે તૈયારી

કરણ જોહરના શોમાં મહિલાઓ પર ભદ્દી કોમેન્ટ કરનાર વડોદરાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને કે એલ રાહુલ સિડનીમાં ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં રમાનારી પહેલી વન ડે માંથી આઉટ થઈ ગયા છે. બંને ખેલાડીઓ પર બે મેચનો પ્રતિબંધ મુકવાની ભલામણ બીસીસીઆઈનો વહિવટ કરનાર…

ઓસ્ટ્રેલિયાની વન ડેમાંથી આ 2 ખેલાડીઓની થઈ શકે છે હકાલપટ્ટી, BCCI આકરા મૂડમાં

ભારતીય ક્રિકેટ ટીમના યુવા ઓલરાઉન્ડર હાર્દિક પંડયા અને ઓપનર લોકેશ રાહુલે ‘કોફી વિથ કરન’ ટીવી શૉમાં બેશર્મ અને અશ્લીલ કોમેન્ટ્સ કરતાં ભારતીય ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે. હાર્દિકે જિંદગીની અંગત પળોનો જાહેરમાં ખુલાસો કરવાની સાથે લોકેશ રાહુલ તેમજ હોસ્ટ…

એક નહી અનેક યુવતીઓ સાથે ‘ડર્ટી ટૉક’ કરી ચુક્યો છે હાર્દિક પંડ્યા, મળી જાહેર કરવાની ધમકી

ભારતીય ક્રિકેટ ટીમના યુવા ઓલરાઉન્ડર હાર્દિક પંડયા અને ઓપનર લોકેશ રાહુલે ‘કોફી વિથ કરન’ ટીવી શૉમાં બેશર્મ અને અશ્લીલ કોમેન્ટ્સ કરતાં ભારતીય ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે. હાર્દિકે જિંદગીની અંગત પળોનો જાહેરમાં ખુલાસો કરવાની સાથે લોકેશ રાહુલ તેમજ હોસ્ટ…

અનેક મહિલાઓ સાથે સંબંધ બાંધવા અંગે કમેન્ટ કરીને બરાબરનો ફંસાયો હાર્દિક પંડ્યા, BCCIએ ફટકારી નોટિસ

બીસીસીઆઇએ બુધવારે હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલને ટીવી શૉમાં મહિલાઓ પર તેમની ટિપ્પણીના કારણે કારણ દર્શાવો નોટિસ મોકલી છે. આ ટિપ્પણીઓની આલોચના થયા બાદ બોર્ડ ખેલાડીઓના આ પ્રકારના શૉમાં સામેલ થવા પર પણ રોક લગાવી શકે છે.બીસીસીઆઇના એક અધિકારીએ જણાવ્યું…

ઐતિહાસિક જીત બાદ ટીમ ઇન્ડિયા પર રૂપિયાનો વરસાદ, દરેક ખેલાડીને મળશે એટલી રકમ કે આંખો પહોળી થઇ જશે

ઑસ્ટ્રેલિયામાં ઐતિહાસિક ટેસ્ટ સીરીઝ જીત્યા બાદ બીસીસીઆઇએ ટીમ માટે કેશ એવોર્ડની ઘોષણા કરી છે. પ્લેઇંગ ઇલેવનમાં રહેલા દરેક ખેલાડીને એક મેચ માટે 15 લાખ રૂપિયા આપવામાં આવશે. એટલે કે ચારેય ટેસ્ટ મેચ રમનારા દરેક ખેલાડીને 60-60 લાખ રૂપિયા મળશે. આ…

ભારતના ત્રણ ખેલાડીએ વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલરોનો 34 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

ક્રિકેટની દુનિયામાં એક સમયમાં વેસ્ટઈન્ડિઝના ફાસ્ટ બોલરોની બુમ હતી. માઈકલ હોલ્ડિંગ, મૈસ્કમ માર્શ અને જોઈલ ગાર્નરની બોલિંગ સામે સારા સારા બોલરો કાંપી જતા હતા. પરંતુ વર્તમાનમાં ફાસ્ટ બોલરોમાં ભારતીય ટીમના ફાસ્ટ બોલરોએ વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલરોનો 34 વર્ષ જુનો રેકોર્ડ…

પૂજારાની “સિક્સર” : ઓસ્ટ્રેલિયા 151માં ઓલઆઉટ, ફોલોઓનનું જોખમ વધ્યું

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી સીરીઝની ત્રીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાની ખરાબ શરૂઆત થઈ છે. ઓસ્ટ્રેલિયા 151 રનમાં જ ઓલઆઉટ થઈ ગયું હતું. ભારત વિરુદ્ધ ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને ફોલોઓનનું જોખમ વધી ગયું છે. ભારતે બીજા દિવસે 7 વિકેટ…

BCCI ભારતનાં ક્રિકેટ ખેલાડીને ડુબાડશે, ICCએ આપી આ નોટિસ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)નાં ઘણાં કાંડ સામે આવ્યાં છે. અને વધુ એક કાંડ સામે આવ્યો કે જેમાં ભારતનાં ખેલાડીઓને નુકશાન જઈ શકે છે. કેમ કે આ વખતે iccએ નોટિસ પણ મોકલી છે. આ પહેલા પણ ત્રીપુટિએ એનાં નિર્ણયને નકારી…

શું ભારત પાસેથી છીનવાઇ જશે 2023ના વર્લ્ડ કપની યજમાની? BCCIને ICCએ આપી આ ધમકી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ભારતમાં 2016ના વર્લ્ડ ટી-20ની યજમાનીમાં કર કપાતની ભરપાઇ માટે 31 ડિસેમ્બર પહેલા 23 મિલિયન અમેરિકી ડૉલર એટલે કે આશરે 160 કરોડ રૂપિયા ભરવા માટે કહ્યું છે. દુનિયાભરમાં ક્રિકેટની પ્રતિયોગિતાની નિયંત્રક અને…

45,000 કરોડની રમત છે IPL, જાણો વિસ્તારથી કે આ લોકો કઈ રીતે કમાણી કરે છે

ઈન્ડિયન પ્રીમિયમ લીગ (IPL)ની 12મી ઈનીંગ શરૂ થઈ ગઈ છે. આઠ ક્રિકેટની ટીમો ભરપૂર મનોરંજન કરાવશે અને એ બાજુ રમત સાથે જોડાયેલી કંપનીઓ કરોડો રૂપિયાની કમાણી કરશે. જોકે અત્યાર સુધી ચૂંટણીને ધ્યાનમાં લઈને તારીખ નક્કી કરવામાં આવી નથી. છેલ્લા 11…

BCCIનાં ખરાબ દિવસો ચાલુ, ત્રિમુર્તિએ આ વાતને નકારી દીધી

દિગ્ગજ સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણની સદસ્યતા ધરાવતી ક્રિકેટ સલાહકાર સમિતિ (CAC)એ આ વખતે મહિલા ટીમનાં કોચ પદ પર ભરતી કરવાની વાતને નકારી ક્રિકેટ વહીવટી સમિતિ(COA)નાં અનુરોધને ઠુકરાવી દીધો હતો. ગયા મહિને રમેશ પોવારનો કરાર સમાપ્ત થયા પછી…