કેન્દ્ર સરકારે પહેલીવાર ગુજરાત પોલીસના ૨૫ અધિકારીઓને આઇપીએસ તરીકે પ્રમોશન આપ્યા છે.જેથી હવેથી રાજ્ય સરકારના આ અધિકારીઓ કેન્દ્ર સરકાર હસ્તકના ગુજરાત કેડરના આઇપીએસ બન્યા છે....
વડોદરાના પ્રતાપનગરમાં આવેલી અલ્પના ટોકીઝમાં ગત રાત્રે ઘર્ષણ સર્જાયું હતું. જેમાં અસામાજિક તત્વોએ ચાલુ ફિલ્મે થિયેટરનો પડદો ફાડી નાખ્યો હતો. જેથી ફિલ્મનો શો બંધ કરવાની...
વડોદરાના પાદરામાં શિક્ષણ જગતને શરમાવતી ઘટના સામે આવી છે. પાદરા નગર પાલિકા સંચાલિત ચોકસી કે. કે. ગર્લ્સ હાઇસ્કૂલમાં ધોરણ ૯ થી ૧૨ ભણાવતા શિક્ષિકા ખ્યાતી...
વડોદરા શહેરના છાણી વિસ્તારમાં જ્યાં કોઈ રહેઠાણ નથી અને ખેતરો છે ત્યાં ભાજપના કોર્પોરેટરના સૂચનથી રસ્તો બનાવી દેવામાં આવ્યો ત્યાંરે છાણી રામાકાકા ની દેરી સામે...
વડોદરા શહેરના સેવાસી વિસ્તારમાં રહેતી યુવતીએ વલસાડના એક ગામમાં રહેતા યુવક સાથે લગ્ન કર્યા બાદ તેના પર શારીરિક અને માનસિક ત્રાસ ગુજારવાનું શરૂ કર્યો હતો....
રશિયા-યુક્રેન વચ્ચેના યુધ્ધની ભયાનક તસવીરો સામે આવી રહી છે. યુક્રેનમાં અભ્યાસ માટે ગયેલા ગુજરાતી વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ફસાયા છે જેમાં વડોદરાના મકરપુરા વિસ્તારની કોમલ રાવલનો...
ભારત સરકારે યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને પાછા લાવવાનુ મિશન શરુ કરી દીધુ છે અને તેમાં ચેરનિવત્સી શહેરની યુનિવર્સિટીમાં મેડિકલનો અભ્યાસ કરતા વડોદરાના અને ગુજરાતના સેંકડો...
શહેરમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો થયો છે.એક જ દિવસમાં કોરોનાના નવા ૮૪૨ વધારે કેસ ગઇકાલની સરખામણીમાં નોંધાયા છે.ચોવીસ કલાકમાં કોરોનાના નવા ત્રણ હજારથી વધુ કેસ...
વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના કેસોમાં જબ્બર ઉછાળો આવ્યો છે. છેલ્લા બે દિવસમાં બે હજારથી વધુ કોરોનાના કેસો નોંધાતા તંત્ર હવે જાગ્યું છે. જિલ્લા કલેક્ટર...
રાજ્યભરમાં રસીકરણનો પ્રારંભ થયો છે. તો બીજી તરફ વડોદરામાં રસીકરણમાં વિલંબ થયો. શહેરના કલાલી રોડ પર આવેલી ખાનગી શાળામાં વડોદરાના મેયર કેયુર રોકડીયા તેમની દીકરીને...
31 નાઈટને ધ્યાનમાં રાખી વડોદરા પોલીસે બ્રેથ એનેલાઇઝરથી દારૂ પીધેલાઓનું ચેકિંગ કરવાની ઝુંબેશ હાથ ધરી હતી તેમાં ગઈ મોડીરાત્રે વોર્ડ નં.14ના ભારતીય જનતા પાર્ટીના મહિલા...
વડોદરા જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી ચાલી રહી છે ત્યારે વાઘોડિયા તાલુકામાં આવેલા આલમગઢ અને મછલીપુરા ગામના લોકોએ મતદાનનો શરૂઆતમાં બહિષ્કાર કર્યો છે જેના કારણે આ...
ગુજરાતના વડોદરા જિલ્લાના પાદરામાં એક યુવતીના પરિવારજનોએ તેના પ્રેમીને ઢોર માર માર્યો હતો. યુવતીની માતાએ બંનેને એકબીજા સાથે વાત કરતા જોયા હતા, ત્યારબાદ તેણે પરિવારના...
વડોદરાના સાવલી ખાતે પિલોલ માતાજીના મંદિરમાં ગરબા રમવા બાબતે બબાલ થઈ હતી અને દલિત સમાજની મહિલાઓને ગરબા રમતા રોકવામાં આવી હોવાનો આક્ષેપ થયો હતો. અમારા...
ગુજરાતના મંત્રીમંડળમાં વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના ધારાસભ્ય છેલ્લી ઘડીએ કપાતાં ટેકેદારોમાં નારાજગી વ્યાપી હતી. વડોદરા શહેરના બે ધારાસભ્યોને મંત્રીમંડળમાં સમાવાતાં ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય કપાયા હતા.સાવલી...
વડોદરા એપીએમસીની આજે વેપારી વિભાગની ચાર બેઠક માટે આજે મતદાન કરવામાં આવશે.જેથી ભાજપના મેન્ડેટ મુજબના ચાર ઉમેદવારો જીતશે કે પેનલ તૂટશે? તે મુદ્દે ઉત્તેજના સર્જાઇ...
વડોદરામાં ઝાડાઊલ્ટી, તાવના, ડેન્ગ્યુ, શંકાસ્પદ કોલેરા, મેલેરિયા સહિતના પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાના કેસોમાં વધારો થતા વડોદરા મ્યુનિ.કોર્પોરેશનનું તંત્ર જાગ્યું છે અને આજે તાકિદની મીટિંગ રાખીને...
વડોદરામાં પણ કોંગ્રેસે પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના વિરોધમાં સાયકલ યાત્રા યોજી. જો કે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓ સાયકલ યાત્રા માટે લક્ઝુરિયસ કારમાં સવાર થઈને...
વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરે ઇ-સાયકલ તૈયાર કરી છે. આ યુવકે ઓડો બાઇકના નામે શરૂ કરેલું સ્ટાર્ટઅપ સફળ રહ્યું છે. પોતાના નાનાભાઇએ સ્કૂલમાં જવા...