GSTV
Home » baroda police

Tag : baroda police

વડોદરામાં થિયેટર આર્ટિસ્ટનું ગળું દબાવી હત્યા, એક મેદાનમાં ઝાડ નીચેથી મળી આવી લાશ

Karan
વડોદરા શહેરના અટલાદરા નજીક રિલાયન્સ મોલની પાછળના મેદાનમાં એક યુવતીની હત્યા કરેલી લાશ મળી આવતા ચકચાર જાગી હતી. પોલીસે સ્થળ પર આવી તપાસ કરતા મારનાર...

ગાંધીના ગુજરાતમાં પોલીસ દારૂની રેડ પાડવા ગઈ તો બુટલેગરોએ પથ્થરમારો કર્યો

Yugal Shrivastava
વડોદરાના આજોડા ગામે ગત સાંજે દેશી દારૂના અડ્ડા પર ગયેલી પોલીસ પર હુમલો થયો હતો. આજોડા ગ્રામ ગ્રેનજી નગર વસાહતમાં પ્રવેશતા બુટલેગરના ટેકેદારો અને સ્થાનિકોએ...

સગીર વયની પ્રેમિકા ન મળતાં પ્રેમીએ માતાનો પીછો કરવાનો શરૂ કર્યું…

Karan
શહેરના કલાલી વિસ્તારમાં રહેતી મહિલાની સગીર વયની પુત્રીને ભગાડી જનાર પ્રેમીયુવકે તેની પ્રેમિકાને અન્ય સ્થળે મોકલી દેવાના તેમજ અગાઉ થયેલા ઝઘડાની અદાવતે મહિલાનો પીછો કરીને...

વડોદરામાંથી જમ્મુ કાશ્મીરનો યુવક ઝડપાયો ચરસનાં જથ્થા અને લાખો રૂપિયા સાથે

Yugal Shrivastava
વડોદરા મધ્યસ્થ એસટી ડેપો પરથી ચરસના જથ્થા સાથે પોલીસે પરપ્રાંતીય યુવકને ઝડપી પાડ્યો હતો. પોલીસને થેલામાંથી અલગ અલગ પેકેટમાંથી 3 કીલો 20 ગ્રામ ચરસનો જથ્થો...

બરોડાની હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલમાં ઉદ્યોગપતિઅો સામે કસાશે છેલ્લો ગાળિયો

Karan
અખંડ ફાર્મ મહેફિલ કાંડને 23 ડિસેમ્બરે 2 વર્ષ પૂરા થશે. આ કેસમાં ચિરાયુ અમીન સહિતના અમુક લોકો સામે ચાર્જશીટ થવાની શક્યતા છે. જો કે એક...

વડોદરામાં અજજુ કાણિયા સહિત 3 શખ્સોનો પોલીસે વરઘોડો કાઢ્યો

Yugal Shrivastava
વડોદરામાં દાદાગીરી કરીને વેપારીઓ પાસેથી ખંડણી માંગતા અજજુ કાણિયા સહિત 3 શખ્સોનો પોલીસે વરઘોડો કાઢ્યો હતો. ખંડણીથી ત્રસ્ત વેપારીની ફરિયાદ બાદ અજ્જુ અને તેની ગેંગે...

Video : સલામત સવારી….ત્રિપલ સવારી….ટ્રાફિક નિયમોને નેવે મુકતી પોલીસ

Bansari
રાજ્યમાં ટ્રાફિક નિયમના પાઠ ભણાવતી પોલીસ જ્યારે ટ્રાફિકના નિયમને નેવે મુકે ત્યારે શું ?…. પોલીસ દ્વારા રાજ્યના મહાનગરોમાં ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. ત્યારે...

વડોદરાના દસરથ ગામનાં વેપારીનાં અપહરણના કેસમાં બે આરોપીઓની ધરપકડ

Yugal Shrivastava
વડોદરાના છાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દસરથ ગામનાં વેપારીનાં અપહરણના કેસમાં બે આરોપીઓને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીનાં કલાક માં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ...

વડોદરાના કારેલીબાગમાં પરિણીતાનું શંકાસ્પદ મોત, પતિ સામે ગંભીર અાક્ષેપો

Karan
વડોદરાના કારેલી બાગમાં પરીણિતાના શંકાસ્પદ મોતને લઈને સવાલ ઉઠી રહ્યા છે. દહેજની માંગ પૂરી ન કરવામાં આવતા પતિ અને સાસરીયાઓએ પરીણિતાને મોતને ઘાટ ઉતારવામાં આવી...

વડોદરા પોલીસે કુખ્યાત આરોપીઓનું સરઘસ કાઢ્યું

Yugal Shrivastava
વડોદરા પોલીસે કુખ્યાત આરોપીઓના સરઘસ કાઢવાની કામગીરીને યથાવત રાખતા વાડી વિસ્તારના કુખ્યાત આરોપી ચંગાનું સરઘસ કાઢ્યુ હતું. વાડી પોલીસે ચંગાને ઝડપી પાડીને તેના જ વિસ્તારમાં...

દિવ્ય જાદૂઇ લાકડી બતાવીને લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગને પોલીસે ઝડપી

Yugal Shrivastava
વડોદરામાં દિવ્ય જાદૂઇ લાકડી બતાવીને લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગના 4 શખ્સોને એસઓજી પોલીસે ઝડપી પાડ્યા છે. આ ગેંગને ડોકટર સંજય પટેલ નામનો શખ્સ જાદુઇ...

પુરઝડપે વાહન ચલાવી દારૂની ખેપ મારતા બુટલેગરોની હડફેટે આવી જતા લોકો

Vishal
વડોદરામાં તરસાલી આદર્શનગર અને ભાલિયાપુરાના સ્થાનિકો વચ્ચે વાહન અડાડવાના મામલે હંગામો થયો હતો. આદર્શનગરના રહીશોનો આક્ષેપ છે કે આ વિસ્તારમાંથી બુટલેગરો વાહનો પર દેશી દારૂની...

એક જ વ્યક્તિની બે લાશ ! : સૂરજ શાહના અંતિમસંસ્કાર બાદ બીજો મૃતદેહ મળ્યો

Vishal
વડોદરાના વેપારી સુરજ શાહ મર્ડર કેસમાં નવો વળાંક આવ્યો છે..આ હત્યા કેસમાં પોલીસે એક લાશ શોધી હતી. અને પરિવારે તે લાશના અંતિમ સંસ્કાર કર્યા બાદ...

CBSEની માન્યતા ન હોવાછતાં વધુ ફી પડાવી લીધી : વડોદરાની સાનેન સ્કૂલ સામે પોલીસમાં ફરિયાદ

Vishal
વડોદરામાં સાનેન સ્કૂલમાં ગેરરીતિ મામલે વાલીઓએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. વાલીઓનો આક્ષેપ છે કે સાનેન સ્કૂલને સીબીએસઇની માન્યતા ન હોવા છતાં તેમણે...

પોલીસની આબરૂના ધજાગરા, પોલીસ સ્ટેશનથી 100 મીટર દૂર રૂ.5.75 લાખની ચોરી

Vishal
પાવી જેતપુર પોલીસ પેટ્રોલિંગના ધજાગરા ઉડ્યા છે. પોલીસ સ્ટેશનથી માત્ર સો મીટરના અંતરે આવેલા બે મકાનમાં ચોરી થઇ છે. બે ભાઇઓના બંધ મકાનમાંની ૬ તિજોરીમાંથી...

આર્થિક ભીંસમાં આવી ગયેલા બિલ્ડીંગ કોન્ટ્રાક્ટર દં૫ત્તિએ વખ ઘોળ્યુ : ૫તિનું મોત

Vishal
વડોદરામાં બિલ્ડીંગ કોન્ટ્રાક્ટર દંપતીએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો. આર્થિક ભીંસમાં આવી ગયેલા દંપતીએ જીવન ટુંકાવી દેવાનો પ્રયાસ કર્યો. જેમાં પતિનું મોત થયું. જ્યારે...

વડોદરામાં તિક્ષણ હથિયારોના ઘા મારી યુવકની હત્યા, હત્યારા ફરાર

Vishal
વડોદરામાં વાડી ચોખંડી વિસ્તારમાં એક યુવકની હત્યા થતાં ચકચાર મચી ગઈ. અંગત અદાવદમાં મોડી રાત્રે યુવક પર તિક્ષ્ણ હથિયારથી હુમલો થયો. અને બાદમાં હુમલાખોર ફરાર...

વડોદરાના ચકચારી હરીશ રાણા અ૫મૃત્યુ કેસમાં પારૂલ યુનિ.ના સંચાલકનું નિવેદન લેવાયુ

Vishal
વડોદરાના ચકચારી હરિશ રાણા અપમૃત્યુ કેસમાં સયાજીગંજ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સયાજીગંજ પોલીસ દ્વારા પારૂલ યુનિવર્સિટીના સંચાલક દેવાંશુ પટેલ તેમજ વેપારીઓના નિવેદન લેવામાં...

વડોદરામાં કારમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો, હત્યાનો આરોપ

Vishal
વડોદરાની પારૂલ ઇન્સ્ટીટ્યુટમાં એકાઉન્ટ શાખામાં ફરજ બજાવતા કર્મચારીનો મૃતદેહ મળ્યો હતો. કમાટીબાગ અમૂલ પાર્લર પાસે પાર્ક કરેલી પોતાની કારમાંથી રહસ્યમય હાલતમાં મૃત મળી આવ્યો હતો....

વડોદરાની MS યુનિ.ના VC સામે થયા ગંભીર આક્ષે૫ : જાહેર બેનરો લાગ્યા…

Vishal
વડોદરામાં ફરી એક વખત વિવાદિત પોસ્ટરો લાગ્યા છે. આજે એમ.એસ.યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ છે. તે પહેલા જ સયાજીગંજ વિસ્તારમાં એમ.એસ. યુનિવર્સિટીમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો આરોપ સાથેના...

રૂ.41.19 લાખનો દારૂ-બિયર ભરેલા બે ટ્રક ઝડપાયા

Vishal
કરજણ હાઇવે પર ભરથાણા ટોલનાકા પર ગઇરાત્રે એક ટ્રક પોલીસે ઝડપી પાડી રૂ.28.95 લાખ કિંમતનો દારૂનો જથ્થો ઝડપી ટ્રકના ચાલક તેમજ ક્લિનરની ધરપકડ કરી હતી. જ્યારે હાલોલ-વડોદરા...

વડોદરામાં 45 સ્કૂલવાન ડિટેઇન ! : શાળા બંધના એલાનનો પ્રત્યાઘાત…

Vishal
વડોદરામાં એક તરફ આવતીકાલે શુક્રવારે ફી નિયમનના મામલે શાળા બંધનું એલાન અપાયુ છે, ત્યારે બીજી તરફ આજે તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી 45 જેટલી સ્કૂલવાન...

રૂ.19 લાખ આપો, એરફોર્સમાં નોકરી મળી જશે..! : વડોદરામાં યુવાન સાથે છેતરપીંડી

Vishal
એક તરફ સરકાર અને રાજકીય ૫ક્ષો રોજગારીના વાયદા કરી રહ્યા છે. બીજી તરફ ગુજરાતમાં દિવસેને દિવસે વધી રહેલી બેરોજગારી ચિંતાનું કારણ બની છે. આ બેરોજગારીનો...

રોષે ભરાયેલા લોકોએ પોલીસ સમક્ષ કર્યા હનુમાન ચાલીસાના પાઠ : પાદરાનું વડુ સજ્જડ બંધ

Vishal
વડોદરા જિલ્લાના પાદરાના વડુ ગામના ગ્રામજનો દ્વારા આજે છેડતીના વિરોધમાં સજ્જડ બંધ પાળીને તિવ્ર આક્રોશની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. રોષે ભરાયેલા ગ્રામજનોએ સુત્રોચ્ચાર સાથે...

વડોદરાની શાંતિ અને સલામતીનું વસત્રાહરણ : 8 મહિલાના ગળામાંથી 10.5 તોલાના સોનાના ચેઇનની ચિલઝડ૫

Vishal
શાંત અને સલામત શહેર ગણાવતા વડોદરા શહેરને ચિલઝડ૫ કરનારા તત્વોનું ગ્રહણ લાગ્યું હોય તેમ વારંવાર બનતા બનાવો વચ્ચે એક જ કલાકમાં આઠ મહિલાના ગળામાંથી ચિલઝડ૫...

મંદિરના બાંકડેથી ચાદરમાં વિંટેલી 1.5 વર્ષની બાળકી મળી..! : વડોદરાનો બનાવ

Vishal
આજના પુરૂષ પ્રધાન સમાજમાં હજુ ૫ણ દીકરા-દીકરી વચ્ચે ભેદભાવ રખાતો હોવાનું જોવા મળે છે. છાશવારે આવા કિસ્સાઓ બહાર આવતા રહે છે. આ સિવાયના કેટલાક કારણોસર...

વડોદરા : બિલ્ડરોએ નાણા લઇ ફ્લેટનો કબજો ન આપ્યો

Vishal
વડોદરામાં ડવડેક નામની સાઇટમાં બે ફ્લેટના નાણા લઇને બિલ્ડરોએ બે ફ્લેટનો કબજો ન આપતા છેતરપીંડી અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે. મુંબઇના સાળા-બનેવી દ્વારા આ ફ્લેટ...

દારૂ ઉતરતો હતો અને પોલીસ ૫હોંચી ગઇ ! : વડોદરાની મહિલા બુટલેગર સહિત ત્રણ ફરાર

Vishal
વડોદરાની ભાગોળે આવેલા કપુરાઇ ગામમાં એક મહિલા બુટલેગરના ઘરે કારમાંથી વિદેશી દારૂ ઉતારતી વેળાએ જ પોલીસ ૫હોંચી જતા પોલીસે અહીથી રૂ.1.52 લાખની કિંમતનો વિદેશી દારૂ...

વડોદરા ભાજ૫ના કોર્પોરેટરના ફાર્મહાઉસમાંથી દારૂ ઝડપાયો : બળવાખોરે આપી બાતમી

Vishal
આમ તો ગુજરાતમાં રેકર્ડ ઉ૫ર દારૂબંધી છે. ૫રંતુ હાલ ચૂંટણીના માહોલમાં ઠેર ઠેર દારૂની રેલમછેલ હોય તેમ છાશવારે રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી દારૂના મોટા જથ્થા મળી...
Do NOT follow this link or you will be banned from the site!