કોરોના વિસ્ફોટ/ ગુજરાતના આ શહેરમાં કેસમાં એકાએક ધરખમ વધારો, 24 જ કલાકમાં 800થી વધુ લોકો સંક્રમિત થતા ફફડાટ
શહેરમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો થયો છે.એક જ દિવસમાં કોરોનાના નવા ૮૪૨ વધારે કેસ ગઇકાલની સરખામણીમાં નોંધાયા છે.ચોવીસ કલાકમાં કોરોનાના નવા ત્રણ હજારથી વધુ કેસ...