GSTV

Tag : Bardoli

સુરત જિલ્લામાં સતત ચાર દિવસથી પડી રહેલા વરસાદથી ખેડૂતોની દશા કફોડી બની, ડાંગરના પાકને ભારે નુકસાન

Nilesh Jethva
સુરત જિલ્લામાં સતત ચાર દિવસથી ધોધમાર વચ્ચે હવે ખેડૂતોની દશા કફોડી બની છે. ખાસ કરીને ચોમાસુ ડાંગર પકવતા ખેડૂતોનો પાક પાણીમાં ગરકાવ થતા મોટું નુકસાન...

બારડોલી: તાપી નદી પરના કોઝવે પર વરસાદી પાણી ફરી વળ્યાં, નાકરિયાત વર્ગ અને આરોગ્યની સેવાઓને માઠી અસર

Bansari
બારડોલીમાં ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદીના પાણીમાં પાણીની આવક દર કલાકે વધી રહી છે.જેના કારણે બારડોલીમાં હરિપુરા ગામે તાપી નદી પરનો કોઝ વે ડૂબી...

બારડોલી તાલુકામાં વરસાદી માહોલ : નસુરા ગામ બેટમાં ફેરવાયુ, મામલતદારે નીચાણવાળા વિસ્તારની લીધી મુલાકાત

Nilesh Jethva
સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેને પગલે અનેક ગામોમાં પાણી ભરાવવાની સમસ્યા જોવા મળી છે. નસુરામાં ખાડીનું પાણી ફરી વળતા,...

બારડોલી : મિઢોળા નદીના પાણી નિચાણવાળા વિસ્તારોમાં પ્રવેશ્યા, લોકોએ માલસામાન સુરક્ષિત જગ્યાએ ખસેડ્યો

Nilesh Jethva
સુરત જિલ્લામાં અનેક તાલુકાઓમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. બારડોલીના મિઢોળા નદીના પાણી નિચાણવાળા વિસ્તારોમાં પ્રવેશ્યા હતા. જ્યારે પલસાણાના બલેશ્વર ગામે ખાડી ગાંડીતૂર બનતા પુરની...

બારડોલીનું આ પ્રસિદ્ધ મંદિર અનિશ્ચિત મુદ્દત સુધી કરાયું બંધ, પ્રદીપસિંહ જાડેજાએ પરિવાર સાથે કર્યા મા અંબાના દર્શન

Nilesh Jethva
સુરત જિલ્લાના બારડોલીનું પ્રસિદ્ધ કેદારેશ્વર મંદિર અનિશ્ચિત મુદ્દત સુધી બંધ કરાયું. સુરત ગ્રામ્યમાં અને ખાસ કરીને બારડોલીમાં વકરી રહેલા કોરોના સંક્રમણને લઈ ટ્રસ્ટીઓ દ્વારા નિર્ણય...

બારડોલીમાં લોકડાઉન બાદ યોજાયા પ્રથમ લગ્ન, આવો હતો માહોલ

Nilesh Jethva
સુરત જિલ્લાના બારડોલીમાં લોકડાઉન બાદ પ્રથમ લગ્ન યોજાયા અને સરકારની ગાઈડલાઈન મુજબ આ લગ્ન યોજાયા હતા. જ્યા માસ્ક અને સેનિટાઈઝર સાથે જાનૈયાઓએ અને મહેમાનોએ મંડપમાં...

બારડોલીમાં કોરોનાનો પ્રથમ કેસ આવતા તંત્રમાં દોડધામ, ઓલપાડમાં 3 વર્ષની બાળકીએ કોરોનાને હરાવ્યો

Nilesh Jethva
સુરતના ઓલપાડ તાલુકાના સાંધીયર ગામની 3 વર્ષની બાળકીએ કોરોનાને મ્હાત આપી છે. 3 વર્ષીય બાળકીના કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવી. ગ્રામજનોએ...

ઘરના સભ્યોની બેદરકારીમાં બાળકો બની રહ્યાં છે Corona પોઝિટીવ, બોડેલીની 2 અને દાહોદની 9 વર્ષની બાળકીને ચેપ

Arohi
પરિવારની અથવા તો ઘરના સભ્યની ગંભીર બેદરકારીના કારણે નિર્દોષ નાના બાળકો કોરોનાગ્રસ્ત બની રહ્યા છે જે ગંભીર બાબત છે. આજે બોડેલીની બે વર્ષની અને દાહોદની...

ઓપરેશન ગ્રુપના છટકામાં ફસાયા આરોપીઓ, લાખોની નકલી નોટ સાથે બેની ધરપકડ

Nilesh Jethva
બારડોલી ખાતે 25 લાખની નકલી નોટ સાથે 2 ઝડપાયા છે. ઓપરેશન ગ્રુપે ગ્રાહક ઉભો કરી છટકું ગોઠવ્યું હતું. એક કોસંબાનો અને એક ચોર્યાશી તાલુકાના બોરભાઠા...

બારડોલીમાં બે જૂથો વચ્ચે મારામારી થતાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા

Nilesh Jethva
સુરત જિલ્લાના બારડોલીમાં ધામરોડ રોડ પર બે જૂથ વચ્ચે મારામારી થઈ. બુધવારે રાત્રે પણ શિવાજી મહારાજની પ્રતિમા મુદ્દે બંને જૂથ વચ્ચે વિવાદ થયો હતો. આજે...

સુરત: બારડોલીના ઉવા ગામમાંથી પસાર થતી નહેરમાં કાર ખાબકી, બેના મોત

Arohi
સુરત જિલ્લામાં બારડોલીના ઉવા ગામથી પસાર થતી ઉકાઈ ડાબા કથા નહેરમાં એક કાર તણાઈ જવાની ઘટના ઘટી છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ કારમાં ત્રણ લોકો...

આ ભાજપ શાસિત નગર પાલિકમાં ભ્રષ્ટાચાર મામલે ભડકો, 9 કોર્પોરેટરો જીતુ વાઘાણીને મોકલશે રાજીનામું

Nilesh Jethva
સુરત જિલ્લાની બારડોલી નગર પાલિકામાં ભાજપ શાસકોએ ભ્રષ્ટાચાર મામલે બાયો ચડાવી છે. પાલિકાના ભાજપના 9 જેટલા કોર્પોરેટરો પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને રાજીનામુ મોકલશે. નાયબ કલેક્ટર...

બારોડલીમાં રાજકીય વગ ધરાવતા કોર્પોરેટરે કરેલાં દબાણને હટાવવાની કામગીરી કરાઈ

Mansi Patel
બારડોલીમાં રાજકીય વગ ધરાવતા કોર્પોરેટર ભીમસિંહ પુરોહિતે કરેલા દબાણને હટાવવાની કામગીરી નગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી. ભીંમસિંગ પુરોહિત નગરપાલિકાના ગટર સમિતિના અધ્યક્ષ છે. તેઓએ કરેલા...

નવો અખતરો : ગુજરાતમાં NRI યુવકની જાન બસ કે ખટારામાં નહીં રીક્ષામાં આવી

Mayur
હાલ લગ્નની સીઝન પુરજોશમાં જામી છે. લગ્નને યાદગાર બનાવવા માટે લોકો અવનવા અખતરા કરતા હોય છે. ત્યારે બારડોલીમાં પટેલ પરિવારના એનઆરઆઈ દીકરો જાન રિક્ષામાં લઈને...

નકલી આરસી બુક બનાવતા શખ્સની ધરપકડ, આ લોકોને કરતો હતો ટાર્ગેટ

Nilesh Jethva
બારડોલી પોલીસે એક એવા આરોપીની ધરપકડ કરી છે કે જે નકલી આરસી બુક બનાવતો હતો. પોલીસે આરોપી પાસેથી 100 કરતા વધારે આરસી બુક જપ્ત કરી...

બારડોલીમાં સાગી લાકડા પ્રકરણમાં હેડ કોન્સ્ટેબલ દીપક મ્હાલેની જામીન અરજી કોર્ટે ફગાવી

Mansi Patel
સુરત જિલ્લાના બારડોલીમાં સાગી લાકડા પ્રકરણમાં હેડ કોન્સ્ટેબલ દીપક મ્હાલેની જામીન અરજી પણ કોર્ટે ફગાવી દીધી હતી. બીજી તરફ રામલાલે આગોતરા જામીન કોર્ટમાં અરજી કરી...

બારડોલીની આ બે યુવતિઓ નોંધાવશે અનોખો વર્લ્ડ રેકોર્ડ, તમે જાણશો તો ચોંકી જશો

Nilesh Jethva
સુરતના બારડોલી ખાતે બે મહિલા વિશ્વ રેકોર્ડ બનાવવા નીકળી છે. સો કીલોમીટર ઉંધી દોડ કરી વિક્રમ નોંધાવનાર છે. નણંદ ભોજાઈ 24 કલાકમાં દાંડીથી ફરી બારડોલી...

મેઘરાજા સામે અડીખમ ખેલૈયાઓ : સુરતમાં હેલમેટ પહેરીને નવરાત્રી રમી

Mayur
સુરતના બારડોલીમાં વરસાદી માહોલ વચ્ચે પણ ગરબાની ઉજવણી થઈ હતી. બારડોલી જિલ્લા પંથમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અને વરસાદી માહોલ વચ્ચે સ્વર્ણિમ નવરાત્રિમાં ખેલૈયાઓ હેલ્મેટ...

બારડોલી પંચાયતના ઉપપ્રમુખને સોશિયલ મીડિયામાં પોસ્ટ પડી ભારે, ભાજપના 2 નેતાઓને પોલીસનું આવ્યું તેડું

Nilesh Jethva
બારડોલી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ દેવું ચૌધરીએ સોસીયલ મિડિયા પર વિવાદાસ્પદ કોમેન્ટ કરી છે. ભાજપના જ સભ્ય દ્વારા સરકારના નિયમ વિરુદ્ધ કરવામાં આવેલી પોસ્ટમાં બારડોલીમાં ગાંજો...

સુરત : બે ટ્રક વચ્ચે અકસ્માત થતા લાગી આગ, બે લોકોના મોત

Nilesh Jethva
સુરતના બારડોલી નેશનલ હાઈવે પર કોસંબા પાસે ગમખ્વાર અકસ્માત થયો છે. જેમાં બે વ્યક્તિના મોત થયા છે. ઉભી રહેલી ટ્રક પાછળ એક ટ્રક ધડાકાભેર ઘુસી...

આમલી ડેમમાં નવા પાણીની આવક થતાં પ્રભાવિત 15થી વધુ ગામોને એલર્ટ કરાયા

Mansi Patel
સુરતના ઉમરપાડામાં બાર ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. જેથી આમલી ડેમમાં પાણીની આવક શરૂ થઇ હતી. ડેમના પાણીથી પ્રભાવિત ૧૫થી વધુ ગામોને તાલુકા વહીવટીએ સાવચેત...

બારડોલીના ધારાસભ્ય ઇશ્વર પરમારનો આ વીડિયો સોશિયલ થયો વાયરલ

Nilesh Jethva
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ધારાસભ્ય અને કેન્દ્રીય મંત્રી ઇશ્વર પરમારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. જન્માષ્ટમી પર્વ...

ટીવી સિરિયલ જોઈ મહિલાએ ગુજરાતના આ ધારાસભ્યને ફસાવવા રચ્યું ષડયંત્ર

Nilesh Jethva
રાજ્ય સરકારમાં કેબિનેટ પ્રધાન પદે રહેલા અને બારડોલીથી ધારાસભ્ય ઈશ્વર પરમારને માનસિક રીતે હેરાન કરવામાં આવતા હોવાનો મામલો સામે આવ્યો છે. જોકે પોલીસે અજાણી મહિલાની...

બારડોલી : ભાજપ મહામંત્રીની કારે રાહદારીને મારી ટક્કર, કારમાથી મળી આવી દારૂની બોટલો

Nilesh Jethva
બારડોલીના તલાવડી વિસ્તાર નજીક કાર ચાલકે રાહદારીને ટક્કર મારી હતી. ઈજાગ્રસ્ત ઈસમને સરદાર હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયો હતો. અકસ્માત કરનાર કાર બારડોલી તાલુકા ભાજપ...

શ્રીલંકા, થાઈલેન્ડ અને ચીનમાં થતા ફળનું આ ખેડૂતે ગુજરાતમાં વાવેતર કર્યું અને સફળ પણ ગયા

Mayur
ખેતી ક્ષેત્રે ખેડૂતો ઉત્તરોતર સાહસ કરી સફળતાના નવા આયામો સર કરી રહ્યા છે. પદ્ધતિસરની ખેતી કરવાની સાથે બુદ્ધિનો ઉપયોગ કરી ખેડૂતો હવે ઓછી જમીનમાં પણ...

સરદાર સાહેબની કર્મભૂમિમાં પાણીનો કકળાટ, નળ તો છે પણ પાણી નથી

Nilesh Jethva
એવું નથી કે માત્ર ગામડાઓમાં જ પાણીની સમસ્યા છે. ઘણા શહેરોમાં પણ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. સરદાર સાહેબની કર્મભૂમિ અને એનઆરઆઈ પંથક...

આ બેઠક પર આદિવાસી સમાજને રિઝવવામાં ન આવે તો કોઈ જીતતુ નથી

Mayur
દક્ષિણ ગુજરાતની એવી બેઠકની કે જ્યાં સત્તાના સિંહાસન સુધી પહોંચવા આદિવાસીઓને રિઝવવા જરૂરી છે. શેડ્યુઅલ ટ્રાઇબ એટલે કે એસટી માટેની અનામત આ બેઠક એટલે બારડોલી....

બારડોલી લોકસભા બેઠક પર ભાજપ ફરી ઉંઘતુ ઝડપાયું, વસાવાના ગઢમાં ગાબડા

Mayur
બારડોલી લોકસભા બેઠક પર ભાજપ ફરી ઉંઘતુ ઝડપાયું છે. રાજ્યના મંત્રી ગણપત વસાવાના ગઢ માંગરોળ ભાજપમાં ફરી એક વખત ગાબડા પડ્યા છે. માંગરોળ તાલુકાના વાંકલ...

બારડોલી લોકસભા બેઠક પરથી આ પાર્ટી કોંગ્રેસનો ખેલ બગાડી શકે છે

Mayur
બારડોલી લોકસભા બેઠક પર બીટીપી કોંગ્રેસનો ખેલ બગાડી શકે છે. આ બેઠક પર કોંગ્રેસ ભાજપ ઉપરાંત બીટીપી પણ મેદાનમાં આવવાની છે. બીટીપી આ બેઠક પર...

ગણપત વસાવાનો બફાટ, ‘રાહુલ ગાંધી શંકરનો અવતાર હોય તો ઝેર પીવડાવો’

Mayur
વન અને પર્યાવરણ પ્રધાન ગણપત વસાવાએ બારડોલીમાં વિજય સંકલ્પ સમેલનમાં બફાટ કર્યો. તેમણે કહ્યું રાહુલ ગાંધી શંકરનો અવતાર હોય તો તેમને ઝેર પીવડાવો. સોશિયલ મીડિયામાં...
Do NOT follow this link or you will be banned from the site!