2014માં ભાજપે 1 લાખ 23 હજાર 884 મતથી કૉંગ્રેસને હરાવ્યું હતું, પણ ત્યાંના આદિવાસીઓ 2009ની જેમ કૉંગ્રેસ તરફ વળ્યા તો?
વાત હવે દક્ષિણ ગુજરાતની એવી બેઠકની કે જ્યાં સત્તાના સિંહાસન સુધી પહોંચવા આદિવાસીઓને રિઝવવા જરૂરી છે. શેડ્યુઅલ ટ્રાઇબ એટલે કે એસટી માટેની અનામત આ બેઠક...