નહીં સુધરે આંતકીસ્તાન: ઉરીમાં આંતકીઓનો ઘુસણખોરીનો નિષ્ફળ પ્રયાસ, સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણમાં એક જવાન ઘાયલ
બારામુલ્લામાં એલઓસી પર આતંકવાદીઓએ કાશ્મીરમાં ઘૂસણખોરીનો નાપાક પ્રયાસ કર્યો હતો. અહીં સરહદ પર થઇ રહેલી આતંકવાદી પ્રવૃત્તિ જોઈને સૈનિક તુરંત જ એક્શનમાં આવી ગયા અને...