પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ દ્વારા અમેરિકી પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાને કોરોનામાંથી ઝડપથી સાજા થવાની કામના કરી
વિશ્વભરમાં કોરોનાના ઘટતા કેસ વચ્ચે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કોવિડ-19માંથી ઝડપથી સાજા થવાની...