GSTV

Tag : BAPS

ચાર વર્ષ બાદ પ્રમુખ સ્વામીના અસ્થિનું મહંતસ્વામીના હાથે આ જગ્યાએ વિસર્જન

GSTV Web News Desk
ગઢડાની ઘેલો નદીના પરષોત્તમ ઘાટમાં બીએપીએસના સંસ્થાપક પ્રમુખ સ્વામી મહારાજના અસ્થિનું વિસર્જન કરવામાં આવ્યું છે. બીએપીએસના વડા મહંતસ્વામીએ ધાર્મિક વિધિ સાથે અસ્થિનું વિસર્જન કર્યું. 13...

રાજ્યના મુખ્યમંત્રી જવાના હતા તે કાર્યક્રમ BPS સંસ્થાએ મોકૂફ રાખ્યો, આ છે કારણ

Arohi
ભાવનગરના ગઢડા BAPS મંદિર દ્વારા ૧૦મી માર્ચ યોજનાર વચનામૃત દ્વિ શતાબ્દી મહોત્સવ મોકુફ રખાયો. કોરોના વાયરસના કારણે બીએસપીએ સંસ્થા દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો....

નિલકંઠવર્ણીના વિવાદ વચ્ચે BAPSએ કરી આ અપીલ, જૂનાગઢમાં યોજાયું ધર્મ સંત સંમેલન

Mansi Patel
નિલકંઠવર્ણીને લઈ મોરારીબાપુએ કરેલા નિવેદનને લઈ વિવાદ વકરી રહ્યો છે. ત્યારે બીએપીએસ સ્વામિનારાણય સંસ્થાએ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. બીએપીએસ સંસ્થાએ પત્ર જારી કરીને...

અમદાવાદના BAPS સ્મામિનારાયણ મંદિરમાં અન્નકૂટ ધરાવવામાં આવ્યો

Yugal Shrivastava
તોઆ તરફ અમદાવાદના બીએપીએસ સ્વામીનારાયણ મંદિરે નવાવર્ષ પર અન્નકૂટ ધરાવવામાં આવ્યોહતો. જેના દર્શન માટે શ્રદ્ધાળુઓએ લાઈન લગાવી હતી. ભગવાનને અન્નકૂટ ધરાવવા માટે એક મહિનાથી તૈયારીઓ...

ગુજરાતના સુપ્રસિદ્ધ તીર્થધામોએ દિવાળી નિમિતે સુંદર સાજ-શણગાર સજ્યા

Yugal Shrivastava
પ્રકાશના પર્વ દિવાળી નિમિતે ગુજરાતના સુપ્રસિદ્ધતીર્થધામોએ સુંદર સાજ-શણગાર સજ્યા. ગુજરાતના સોમનાથ, ડાકોર અને શામળાજી મંદિરમાંદિવડાઓ અને રોશની વડે અલૌકિક નજારો સર્જવામાં આવ્યો. વિશ્વપ્રસિદ્ધ સોમનાથમંદિરમાં દિવાળીના...

નુત્તન વર્ષાભિનંદન, રાજ્યના મંદિરોમાં વિશેષ આરતી અને અન્નકૂટનું આયોજન

Yugal Shrivastava
 આજે વિક્રમ સંવત મુજબ નવા વર્ષનોપ્રારંભ થયો છે. ત્યારે પ્રથમ જ્યોર્તિલિંગ એવા સોમનાથમંદિરમાં પણ વિશેષ આરતીનું આયોજન થયુ. નવવર્ષને લઈનેસોમનાથ દાદાને અનેરો શણગાર પણ કરવામાં...

ભાજપથી નથી એકઠી થતી હવે ગુજરાતમાં ભીડ, મંત્રીએ કર્યો મોટો ખુલાસો

Karan
આજે બીએપીએસ સંસ્થા ખાતે શિક્ષકોનું સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં આદર્શ સમાજ બનાવવા માટે શિક્ષણ કેટલું જરૂરી છે અને કેવું શિક્ષણ આપવું તેને લઈને શિક્ષકો...

બીએપીએસ સંસ્થાના મહંત સ્વામી મહારાજની 85મી જન્મજયંતિ મહોત્સવની ઉજવણી

Yugal Shrivastava
બીએપીએસ સંસ્થાના વડા પૂજ્ય મહંત સ્વામી મહારાજની 85મી જન્મજયંતિ મહોત્સવની ઉજવણી ભાવનગરમાં કરાઈ રહી છે. 12 દિવસીય આ મહોત્સવમાં ગઈકાલે મહંત સ્વામીની 85મી જન્મજયંતિની ઉજવણી...

BAPSના વડા મહંત સ્વામીની 85મી જન્મજયંતિ ભાવનગરમાં ઉજવાઈ

Karan
BAPSના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના 85મી જન્મજયંતિ ભાવનગરમાં ઉજવવામાં આવી હતી. દેશવિદેશના હજારો સંતો-ભક્તોની હાજરીમાં આ જન્મજયંતિ ઉજવાઈ. જેમાં ભક્તોએ મહંત સ્વામી મહારાજને...

સેલવાસમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરમાં હરિભક્તોએ મનોહર હિંડોળાનું આયોજન

Yugal Shrivastava
અષાઢ સુદ બીજથી શ્રાવણ સુદ બીજ સુધી ભગવાનને હિંડોળે ઝૂલાવવાનો દરેક સ્વામિનારાયણ અને વૈષ્ણવ સંપ્રદાયમાં અનેરો મહિમા છે. ત્યારે સેલવાસમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરમાં હરિભક્તોએ...

30 લાખ ભારતીયોનું ખાડી દેશના વિકાસમાં યોગદાન-PM મોદી : BAPS મંદિરનો શિલાન્યાસ

Karan
પીએમ નરેન્દ્ર મોદીએ દુબઈના ઓપેરા હાઉસમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું છે. પીએમ મોદીએ સંબોધન દરમ્યાન કહ્યું કે ખાડી દેશમાં 30 લાખ નાગરિકો વસવાટ કરે છે....

યુએઈમાં સ્વામિનારાયણ મંદિરનો રવિવારે થશે શિલાન્યાસ

Yugal Shrivastava
અબુધાબીમાં નિર્માણ પામનાર મંદિરના શિલાન્યાસ વિધીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. દુબઈ-અબુધાબી હાઈવે પર આવેલી આ વિશાળ જગ્યામાં પ્રથમ ત્રી શિખરીય હિંદુ મંદિરનું નિર્માણ...

અબુધાબીમાં બનશે ભવ્ય BAPS મંદિર : કેવું હશે આ મંદિર ? જુઓ VIDEO

Karan
યુએઈની મુલાકાત દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિન્દુ મંદિરનું ભૂમિપૂજન કરશે. અબુધાબીમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા હિન્દુ મંદિર રચાઈ રહ્યું છે. પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી રચાઈ રહેલા...

અબુ ધાબીમાં બનશે સૌપ્રથમ ભવ્ય હિંદુ મંદિર, BAPS કરશે સંચાલન, પીએમ મોદી કરશે ભૂમિપૂજન

Yugal Shrivastava
યુએઈની મુલાકાત દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિન્દુ મંદિરનું ભૂમિપૂજન કરશે. અબુધાબીમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા હિન્દુ મંદિર રચાઈ રહ્યું છે. પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી રચાઈ રહેલા...

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગોંડલમાં અક્ષરદેરીના દર્શન કર્યા

Yugal Shrivastava
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગોંડલ પહોંચ્યા છે. ગોંડલમાં બીએપીએસ સંસ્થા દ્વારા યોજાયેલા અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવમાં હાજરી આપવા રાષ્ટ્રપતિ પહોંચ્યા. તેમણે સૌ પ્રથમ અક્ષરદેરીમાં પૂજા કરી....

ગોંડલ અક્ષરદેરીમાં થઇ પ્રાણપ્રતિષ્ઠા : આજે રાષ્ટ્ર૫તિ, રાજ્યપાલ, CM આવશે

Karan
ગોંડલમાં અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવનો આજે મુખ્ય દિવસ છે. આજે નવનિર્મિત અક્ષરદેરીની પ્રતિષ્ઠા વિધિ યોજાઈ હતી. બીએપીએસના વડા મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં આ પ્રતિષ્ઠા વિધિ...

જુઓ, અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવમાં આ રીતે આયોજન કરાયું

Yugal Shrivastava
તો અક્ષરદેરી સાર્ધશતાબ્દી મહોત્સવમાં બીએપીએસ સંસ્થા દ્વારા ઉભું થયેલું સ્વામિનારાયણ નગર અદ્વિતિય છે. અહીં સેવાની સુવાસ છે. તો સમર્પણની સરવાણી. હજારો સંતો હરિભક્તોના પ્રચંડ પુરૂષાર્થથી...

અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવમાં મુખ્ય આકર્ષણો શું હશે?

Yugal Shrivastava
સ્વામિનારાયણ સંપ્રદાયના આસ્થાના નાભિસ્થાન સમાન અક્ષર દેરીને એકસો પચ્ચાસ વર્ષ પૂર્ણ થયા છે. જે ઉપક્રમે રાજકોટથી ચાળીસ કિલોમીટર દૂર આવેલા ગોંડલમાં સાર્ધ શતાબ્દી મહોત્સવની ઉજવણી...

રાજકોટ: ગોંડલમાં BAPS સંસ્થા દ્વારા અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવનો આરંભ

Yugal Shrivastava
રાજકોટના ગોંડલમાં બીએપીએસ સંસ્થા દ્વારા અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવનો આરંભ થયો છે. બીએપીએસના વડા મહંત સ્વામી મહારાજ અને કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાની ઉપસ્થિતિમાં મહોત્સવનો આરંભ...

BAPS : 7 મંદિરની મૂર્તિપ્રતિષ્ઠા, 3 મંદિરના ખાતમુહૂર્ત, 12 મંદિરના ભૂમિપૂજન કરતા મહંતસ્વામી

Karan
બોચાસણવાસી અક્ષર પુરૂષત્તોમ સ્વામિનારાયણ સંસ્થાના વડા બન્યા બાદ હિંમતનગરના કાંકરોલના મંદિરે આવેલા મહંતસ્વામીની હાજરીમાં આજે સંપ્રદાયનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. તેમના હસ્તે આ સમારોહમાં 7...

અમદાવાદ: BAPS સ્વામિનારાયણ મંદિરમાં શ્રીજીને અન્નકૂટમાં 1400થી વધુ વાનગીઓ ધરાવાઈ

Yugal Shrivastava
ફાઈવ સ્ટાર અને સેવન સ્ટાર હોટલના મેનુને ભૂલાવી દે તેવા ભવ્ય અન્નકૂટનું આયોજન અમદાવાદના શાહીબાગ BAPS સ્વામિનારાયણ મંદિરમાં કરવામાં આવ્યું. આશરે 1400 થી વધુ વાનગીઓ...

ગાંધીનગર: અક્ષરધામ મંદિરની રજત જયંતિના ઉપક્રમે સનાતનમ શોનું આયોજન કરાયું

Yugal Shrivastava
ગાંધીનગર ખાતે આવેલું સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર દિવાળીના દિવસે દિવડાના ઝગમગાટના કારણે વિશ્વભરમાં ખ્યાતિ પામેલું છે. જોકે, આ વર્ષે અક્ષરધામ મંદિરના 25માં સ્થાપના દિવસ પર ખાસ...
Do NOT follow this link or you will be banned from the site!