બહાર જતા હવે રસ્તો સરળતાથી દેખાશે, પોસ્ટર અને બેનર પર આ હાઈકોર્ટે લગાવી રોક
મદ્રાસ હાઈકોર્ટે તમિલનાડુમાં પોસ્ટર-બેનરના ચલણ પર રોક લગાવવાનો આદેશ ફરમાવ્યો છે. હાઈકોર્ટે પોતાના ચુકાદામાં ગેરકાયદેસર પોસ્ટર, કટઆઉટ પર સંપૂર્ણપણે રોક લગાવવાના નિર્દેશ આપ્યા છે. તેના...