IPL 2022/ રોહિત શર્મા ફસાયો મોટી મુશ્કેલીમાં, આ એક ભૂલના કારણે તોળાઇ રહ્યો છે પ્રતિબંધનો ખતરો
Rohit Sharma In Trouble: મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા મોટી મુશ્કેલીમાં ફસાઈ રહ્યો છે. વાસ્તવમાં, રોહિત શર્મા પર IPL મેચ માટે પ્રતિબંધ લાગી શકે છે....