પૈસા કપાઈ ગયા પરંતુ ATMમાંથી ન નીકળી કેશ, તો બેંક આપશે 100 રૂપિયાનો દંડ, જાણો કેવી રીતે?
ઘણીવાર એવું થાય છેકે, ATMમાંથી ટ્રાંઝેક્શન(Transaction)ફેલ થવા છતાં તમારા બેંક ખાતામાંથી પૈસા કાપવામાં આવે છે. આવી સ્થિતિમાં ક્યાં ફરિયાદ કરવી તે સમજાતું નથી. બેંક કસ્ટમર...