જાણવા જેવું/ ખોટા બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઇ ગયા છે? એક ઝાટકે પરત મળશે રકમ, ફટાફટ કરો આ કામ
Banking Services: મોબાઈલ બેંકિંગમાં ઘણી વખત બેંક ખાતામાંથી ખોટા ખાતામાં અથવા એક ખાતામાંથી બીજા બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર થાય છે. UPI, નેટ બેન્કિંગ, મોબાઈલ વોલેટે...