સાવધાન/ વેક્સિનેશન અને બૂસ્ટર ડોઝના નામે થઇ રહી છે બેંકિંગ છેતરપિંડી, જાણો કેવી રીતે બનશો Fraudના ભોગ?
દેશમાં કોરોના મહામારીના નામે છેતરપિંડી કરનારા વિરૂદ્ધ એલર્ટ કરવા માટે પૂરી સરકારી મશીનરી લાગેલી હોય છે, પરંતુ આ દિશામાં નોંધાયેલા કેસોની સંખ્યા ખૂબ જ ચોંકાવનારી...