એસબીઆઈએ ગ્રાહકોને આપી ચેતવણી/ રૂપિયા માટે QR કોડ સ્કેન ના કરશો, નહીં તો એકાઉન્ટ થઈ જશે ખાલીHARSHAD PATELMarch 25, 2022March 25, 2022આજકાલ ઓનલાઈન બેંકિંગ અને ટ્રાન્જેક્શનનું ચલણ ખૂબજ વધ્યું છે. નાની નાની દુકાનો અને શાકભાજીની લારીઓ ઉપર તમને ક્યૂઆર કોડ સ્કેનર લગાવી દિધેલા જોવા મળે છે....