Central Bank Recruitment 2021 : સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં આ જગ્યાઓ માટે નીકળી ભરતી, અહીં જાણો સંપૂર્ણ વિગતો
સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં 115 જગ્યાઓ માટે ભરતી નીકળી છે. જેમાં સિક્યોરિટી ઓફિસર, રિસ્ક મેનેજર, ફાઈનાન્સિયલ એનાલિસ્ટ, ક્રેડિટ ઓફિસર, ઈકોનોમિસ્ટ, ડેટા સાયન્ટિસ્ટ, ટેકનિકલ ઓફિસર, લો...