GSTV

Tag : Bank

31 માર્ચ બાદ માન્ય નહી ગણાય આ બેન્કોના ચૅક

Bansari Gohel
ભારતીય સ્ટેટ બેન્કે ફરી એકવાર એસોસિએટ બેન્કોના ગ્રાહકોને યાદ અપાવ્યું છે કે તેમણે આ બેન્કોની ચેકબુક 31 માર્ચ સુધીમાં બદલી લેવી જોઇએ. એસબીઆઇએ જણાવ્યું કે...

દેશની બેન્કોમાં જમા રૂ.103 લાખ કરોડ પૈકી ફક્ત રૂ.30.50 લાખ કરોડ જ સુરક્ષિત !

Karan
પીએનબી સહિત અન્ય બેંકોમાં થયેલા કરોડો રૂપિયાના કૌભાંડ વચ્ચે આરબીઆઈએ પોતાના એક રિપોર્ટમાં મોટો ખુલાસો કર્યો છે. આરબીઆઈએ એક રિપોર્ટમાં જણાવ્યુ કે દેશની વિવિધ બેંકોમાં...

નાણાં મંત્રાલયે બેંકોને વિલફુલ ડિફોલ્ટર્સના નામ અને તસવીર ન્યૂઝ પેપરમાં પ્રકાશિત કરવા કહ્યું

Yugal Shrivastava
સરકારે જાણી જોઈને લોન ન ચૂકવનારાઓ ફરતે સકંજો કસતા બેંકોને આવા લોન ધારકોના નામ જાહેર કરવા કહ્યું છે. બેંકોને આવા લોન ધારકોના નામ અને તસવીર...

નિક પટેલનો વૈભવી રંગીન મિજાજ : પનામામાં કોલગર્લ્સ વચ્ચે દિવસો સુધી ૫ડ્યો પાથર્યો રહેતો

Karan
૧૭.૯ કરોડ ડોલર એટલે કે લગભગ ૧૧૫૦ કરોડ રૂપિયાનું લોન કૌભાંડ કરનારા નિકેશ ઉર્ફે નિક પટેલને શિકાગો કોર્ટે ૨૫ વર્ષની જેલ ફટકારી છે. નિક પટેલ...

બેન્કોની લાલીયાવાડી : રૂ.80 લાખ કરોડની લોન NPA થઇ, રૂ.8.40 લાખ કરોડ બેડલોન જાહેર

Karan
દેશની રાષ્ટ્રીયકૃત બેન્કોએ આપેલી લોન પૈકી ૮૦ લાખ કરોડની રકમ એનપીએ થઇ ગઇ છે. જ્યારે દેશની પ્રથમ હરોળની ૧૩ બેન્કની ૮ લાખ ૪૦ હજાર ૯૫૮...

રોટોમેકને લાગશે તાળુ : બેન્કોના રૂ.4000 કરોડ ચૂકવવામાં લગભગ નિષ્ફળ

Karan
રોટોમેકના વિનોદ કોઠારીની બે કંપની રોટોમેક એક્સ્પોર્ટ્સ અને રોટોમેક ગ્લોબલની એસેટ્સ વેચાવાનું લગભગ નિશ્ચિત છે. બેન્કોએ હાલના પ્રમોટર્સ સાથે ઈનસોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ કોડ હેઠળ...

પીએનબી કૌભાંડ : 35 બેંકના ઉચ્ચ અધિકારીઓની કરાશે પૂછપરછ

Yugal Shrivastava
પીએનબી કૌભાંડ મામલે એસએફઆઈઓ 35 બેંકના ઉચ્ચ અધિકારીઓની પૂછપરછ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ મામલે એક્સિક બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકના સીઈઓને એસએફઆઈઓ દ્વારા સમન્સ...

બેંક મેનેજરના નામે ફોન કરી પૈસા ઉઠાવી લેતી ટોળકીની પોલીસે કરી ધરપકડ

Yugal Shrivastava
બેંક મેનેજરના નામે ફોન કરી એ.ટી.એમનો નંબર જાણી બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉઠાવી લેતી ટોળકીએ ભારતભરમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે સાબરકાંઠા જીલ્લા પોલીસે સુરત અને ઝારખંડથી...

લોકોએ ૫રસેવાની કમાણીના બેન્કમાં જમા કરાવેલા રૂ. 22,743 કરોડ ગોટાળેબાજો ઉઠાવી ગયા !

Karan
આઈઆઈએમ-બેંગાલુરુના એક અભ્યાસ મુજબ 2012થી 2016 દરમિયાન બેંકોમાં જમા કરવામાં આવેલી જનતાના પરસેવાની કમાણીના 22 હજાર 743 કરોડ રૂપિયા ગોટાળેબાજો ઉડાવી ગયા છે. આ આંકડામાં...

રૂ.515.15 કરોડનો બેન્કો સાથે છેતરપીંડીનો વધુ એક કેસ બહાર આવ્યો !

Karan
હીરાના વેપારી નીરવ મોદી દ્વારા પંજાબ નેશનલ બેંકને 11 હજાર 400 કરોડ રૂપિયાનો ચુનો લાગ્યા બાદ બેંકોમાં થઈ રહેલા ઘણાં ફ્રોડ ઉજાગર થઈ રહ્યા છે....

તાપીમાં બેન્ક દ્વારા ખેડૂતો પાસેથી લોનની પઠાણી ઉઘરાણી શરૂ કરાતા રોષ

Karan
એક તરફ નીરવ મોદી જેવા કૌભાંડીઓ સામે બેન્ક કોઈ પગલાં લઇ નથી શકતી. તો બીજી તરફ ખેડૂતોને તેમની લોન ચૂકવવા બેન્ક નોટિસો ફટકારી રહી છે....

દેશમાં ખેડૂતો કરતા ઉદ્યોગ૫તિઓની NPA નવ ગણી વધારે : બેન્કો બેહાલ

Karan
એક તરફ દેશના ખેડૂતોની સ્થિતિ દેવાના ડુંગર તળે ખસ્તાહાલ છે. તો બીજી તરફ કેટલાક ઉદ્યોગપતિઓ બેંકોની લોનનું ફૂલેકું ફેરવીને દેશમાંથી ફરાર થઈને જલ્સા કરે છે....

વર્ષ 2011 થી 2018 સુધીમાં બેન્કોને લાગ્યો રૂ.22,600 કરોડનો ચૂનો !

Karan
સરકારી બેંકોના ગોટાળાથી અધધધ કહી શકાય તેટલો ચૂનો લાગ્યો છે. વર્ષ 2011 થી 2018 સુધીમાં દેશની બેંકોને અબજોપતિઓએ 22 હજાર 600 કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો...

સુરતના તમામ ATM આગામી ગુરૂવાર સુધી રહેશે બંધ ! : પૈસા ઉપાડવામાં થશે પ્રશ્ન…

Karan
સુરતવાસીઓને એટીએમમાંથી નાણાં ઉપાડવા માટે તકલીફોનો સામનો કરવો પડે તેવી સંભાવના છે. સુરતમાં આગામી ગુરુવાર સુધી મોટા ભાગના એટીએમ બંધ રહે તેવી સંભાવના છે. સોફ્ટવેર...

બેન્ક અધીકારીએ નોટ પ્રેસમાંથી તફડાવી લીધા રૂ.90 લાખ, MP નો કિસ્સો

Karan
મધ્ય પ્રદેશના દેવાસમાં બેંક નોટ પ્રેસમાં રૂપિયા 90 લાખની ચોરીની ઘટના સામે આવી છે. નોટ પ્રેસમાં છેલ્લા આઠ મહિનાથી ચોરીની બન્યા બાદ સીઆઈએસએફને પ્રેસના ડેપ્યુટી...

બેન્કોને એક વર્ષમાં રૂ.16,789 કરોડનું નૂકશાન : સરકારનો ચોંકાવનારો ખૂલાસો

Karan
વિવિધ પ્રકારની નૂકશાનીના કારણે ભારતીય બેન્કોને ગત નાણાકીય વર્ષમાં રૂ.16789 કરોડનું નુકશાન થયું હોવાની ચોંકાવનારી વિગતો કેન્દ્ર સરકારના મંત્રી દ્વારા આપવામાં આવી છે. કેન્દ્રના રાજ્ય...

સાવધાન… : બેન્કોના પેમેન્ટ સર્વર સુધી ૫હોંચ્યા હેકર્સ : ડેબીટ કાર્ડની સુરક્ષાને ખતરો

Karan
બેન્કના પેમેન્ટ સર્વર સુધી હેકર્સો ૫હોંચી જતા વધુ એક વખત ભારતમાં બેન્કોની સાયબર સલામતી સામે સવાલ ખડો થયો છે. પેમેન્ટ સિક્યુરીટી સંસ્થા SISA એ તમામ...

નવેમ્બરમાં બેન્કના ધિરાણમાં 10 ટકાનો થયો વધારો

GSTV Web News Desk
ગત મહિને બેન્કોના ધિરાણમાં ૧૦ ટકાનો વધારો જોવા મળ્યો છે એવું તાજેતરના રિઝર્વ બેન્કો ઓફ ઈન્ડિયાના આંકડા ઉપરથી જાણવા મળ્યુ છે. નોંધનીય છે કે ,...

ભારતમાં ઇસ્લામિક બેંકની દરખાસ્ત નામંજુર

Yugal Shrivastava
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ દેશમાં ઇસ્લામિક બેંક લાવવા માટેની દરખાસ્તને સ્વીકાર નહીં કરવાનો નિર્ણય કર્યો છે. માહિતી અધિકાર હેઠળ માંગવામાં આવેલી માહિતીના જવાબમાં રિઝર્વ બેંકે...

ટ્રાન્જેક્શન કન્ફર્મ કરવા માટે પાસવર્ડ નહી પરંતુ સેલ્ફી માંગશે બેંકની એપ

Yugal Shrivastava
ફેસબુક હોય, ઇન્સ્ટાગ્રામ કે પછી ટ્વીટર દરેક જગ્યાએ પર સેલ્ફી પૉપ્યુલર છે. ટૂંક સમયમાં તમારી બેંક પણ ક્રેડિટ કાર્ડની એપ્લિકેશન અથવા તો કોઇ ખરીદીને અપ્રુવ...

આવતી કાલથી ચાર દિવસ માટે બેન્કો બંધ રહેશે, જરૂરી કામ કરી લેજો

Yugal Shrivastava
આવતી કાલથી ચાર દિવસ માટે દેશભરમાં બેન્કો બંધ રહેશે. જો બેન્ક સંબંધી કોઈપણ કામ હોય તો આજના દિવસે જ પતાવી દેવામાં આવે. કારણ કે, આવતી...

પાક.ની સૌથી મોટી બેંક પર USમાં રોક, 14370 કરોડનો ફટકારાયો દંડ

Yugal Shrivastava
આતંકવાદી પ્રવૃત્તિઓને લઈને પાકિસ્તાનનો કાન આમળનારા અમેરિકાએ પાકિસ્તાનને વધુ એક મોટા આંચકો આપ્યો છે. અમેરિકાએ પાકિસ્તાનની સૌથી મોટી પ્રાઈવેટ બેંક હબીબ બેંકની ન્યૂયોર્ક ખાતેની તેની...

પીએનબીના ગ્રાહકો માટે ખાસ ખબર, સપ્ટેમ્બરથી આપવું પડશે વધારે શુલ્ક

GSTV Web News Desk
પંજાબ નેશનલ બેંકના ગ્રાહકોએ  સપ્ટેમ્બરથી બેંકની બીજી શાખામાં  5,000 રૂપિયાથી વધારે   રોકડ જમા કરાવતી વખતે  મૂલ્ય ચૂકવવું પડશે. જો શાખા તે જ શહેરમાં  હોય તો...

બૅન્કના પૈસા ન ભરવા પડે તે માટે મહિલાએ અપનાવ્યો એવો રસ્તો, જાણીને ચોંકી જશો

Yugal Shrivastava
દુનિયામાં એવી અજીબોગરીબ ઘટનાઓ સામે આવતી હોય છે જેના પર અમુક વખતે વિશ્વાસ કરવો અઘરો બની જતો હોય છે. આવો જ એક કિસ્સો ચીનના વુહાન...

ટૂંક સમટમાં આધારકાર્ડ બનાવવાથી લઈને અપડેટ સુધીના કાર્યો થઈ શકશે બેંકોમાં

Yugal Shrivastava
આધારકાર્ડને લઈ હવે એક સારા સમાચાર આવ્યા છે. આધારકાર્ડ બનાવવાથી લઈને તેમાં કોઈ પણ પ્રકારના અપડેટ કરવા સંબંધિત કામકાજ હવે બેન્કોમાં થઈ શકશે, તેવી સરકાર...

સુપ્રિમ કોર્ટ : ‘બેન્કો ખેડૂતો પર બળજબરી પૂર્વક કાર્યવાહી નહિ કરી શકે’

Yugal Shrivastava
નાણાકીય સંસ્થાઓએ ખેડૂતો પાસેથી લોનની વસૂલાત માટે બળજબરી પૂર્વક કાર્યવાહી નહિ કરી શકે અને સરકારે આવા કિસ્સાઓમાં દરમિયાનગીરી કરવી જોઈએ, એમ  સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું....

ગોધરા : બરોડા ગુજરાત ગ્રામીણ બેન્કમાંથી 92000 હજારની ઉઠાંતરી કરતો કિશોર ઝડપાયો

Yugal Shrivastava
ગોધરાના મહાવીર જૈન સૌસાયટીમાં બરોડા ગુજરાત ગ્રામીણ બેન્કના કેશ કાઉન્ટરમાંથી 92000 હજારની રોકડની ઉઠાંતરી કરતો એક કિશોર ઝડપાયો છે. આ કિશોર જ્યારે નાણાંની ઉઠાંતરી કરી...
GSTV