Archive

Tag: Bank

તમારી પાસે ઢગલો ચાર્જ વસુલીને બેન્કો કરે છે કરોડોની કમાણી, જાણો કઈ રીતે બચશો

ગ્રાહકોના ખિસ્સા ઢીલા કરવામાં જાહેર ક્ષેત્રની બેંકો ખાનગી બેંકોથી પણ આગળ નીકળી ગઈ છે. ATMમાંથી નાણા ઉપાડવા, ડિપોઝિટ અને મોબાઈલ સુવિધાના નામે ગ્રાહકો પાસેથી ચાર્જ વસૂલવામાં આવે છે. નાણાકીય વર્ષ 2013-14થી અત્યાર સુધી બેંકોએ 2.88 હજાર કરોડથી વધુની કમાણી કરી…

ખેડૂતો ખેતી માટે રૂપિયા જોઇએ તો આ રીતે બેન્કમાં કરો અરજી, જાણો શું છે આ સંપૂર્ણ પ્રક્રિયા

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) એ ગેરંટીકૃત કૃષિ લોનની મર્યાદા વધારીને 1.60 લાખ રૂપિયા કરી દીધી છે. હાલ બાંયધરી વગર ખેડૂતોને એક લાખ રૂપિયા સુધીની લોન મળે છે. ચાલો અમે તમને જણાવીએ કે, તાજેતરમાં મોદી સરકારે બજેટમાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન…

સૌથી મોટો ચૂકાદો, ગ્રાહકની જાણ બહાર ખાતામાંથી પૈસા ઉપડી જાય તો બેંક જવાબદાર

કેરળ હાઈકોર્ટે એક કેસમાં સુનાવણી કરતાં કહ્યું છે કે બેંક પોતાના ગ્રાહકના અેકાઉન્ટમાંથી ગ્રાહકની મંજૂરી વિના રૂપિયા ઉપડવા પર જવાબદારીથી છટકી નહીં શકે. જસ્ટીસ પી.બી. સુરેશ કુમારે પોતાના આદેશમાં સ્પષ્ટતા કરી છે કે જો કસ્ટમર SMS અેલર્ટનો જવાબ ન આપે…

નાણામંત્રીની બજેટ પહેલા મહત્વની બેઠક, બજેટમાં કોઈ કસર બાકી રાખવા નથી માગતા

નાણા મંત્રી પિયુષ ગોયલ જાહેર ક્ષેત્રની બેન્કના સીઈઓ જોડે બેઠક કરશે જેમાં બેન્કોની નાણાકીય સ્થિતિમાં સુધારો કરવા માટે ચર્ચા કરવામાં આવશે. નોંધનીય છે કે, બજેટ ર૦૧૯ના ત્રણ વર્ષ પૂર્વે નાણા મંત્રી પીએસયુ બેન્કોના સીઈઓ સાથે બેઠક કરવાના છે. એપ્રિલથી મે…

20 હજારથી વધારે કેશની લેવડ-દેવડ કરશો તો ભરાશો, આ છે નવા નિયમો

જો તમે 20 હજારથી વધારે કેશની લેવડ-દેવડ કરી રહ્યા છો તો ક્યારેક મુશ્કેલીમાં મૂકાઈ શકો છો. આઈટી (ઇન્કમ ટેક્સ) વિભાગની કલમ 269SS, 269T અંતર્ગત જો કોઈ વ્યક્તિ રૂ. 20 હજારથી વધારે કેશ ટ્રાન્ઝેક્શન કરે છે તો તેણે એટલી જ રકમનો…

આ કૌભાંડીના કારણે જેમ એન્ડ જ્વેલરી સેકટરને લોન આપવા બેંંકનો ઇન્કાર

નિરવ મોદી પ્રકરણ પછી જેમ એન્ડ જ્વેલરી સેકટરને લોન આપવામાં બેંંક તરફથી કરાતાં ઇનકારના મુદ્દો જેમ એન્ડ જ્વેલરી કાઉન્સીલના સભ્યોએ મિનિસ્ટ્રી ઓફ કોમર્સ સાથે મળેલી મિટિંગમાં ઉઠાવ્યો હતો. નવી ગોલ્ડ પોલિસી બાબતે નવી દિલ્હીમાં મળી ગયેલી મિટિંગમાં દેશભરમાંથી જ્વેલરી ક્ષેત્રના…

વારંવાર ધક્કા ખાધા બાદ પણ બેન્ક નથી સાંભળતી ફરિયાદ? યાદ અપાવી દો… તમારા આ છે અધિકાર

જો તમે તમારી બેન્કની ફરિયાદ ઉકેલવાની પ્રક્રિયાથી સંતુષ્ટ નથી તો તમે બેન્કિંગ લોકપાલ પાસે ફરિયાદ દાખલ કરી શકો છો. જોકે, તમારે આ પ્રકારની ફરિયાદ દાખલ કરવા માટે એક નિશ્વિત પ્રક્રિયાનું પાલન કરવું જરૂરી છે. આજે અમે અહીં તમને આ સંબંધિત…

બેંક લોનના ગેરેન્ટર બનતા પહેલા આ વાંચી લો, ફસાઈ શકો છો આટલી મોટી મુસીબતમાં

જો તમે કોઈની બેંક લોનના ગેરેન્ટર બનવા ઈચ્છો છો તો કાળજીપૂર્વક બધું જાણી લો, નહીં તો મોટી મુસીબતમાં ફસાઈ શકો છો. પંજાબમાં શિરોમણી અકાળી દળના વરિષ્ઠ નેતા, પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મુખ્ય સંસદીય સચિવ સરૂપ ચંદ સિંગલાને આ ખુબ જ…

બેન્કનાં અધિકારીઓ તમારી પાસે પોતાનું જ ચલાવી રહ્યાં છે? આટલી પ્રોસેસ કરી નાખો એનું આવી બનશે

જો તમે તમારી બેન્કની ફરિયાદ ઉકેલવાની પ્રક્રિયાથી સંતુષ્ટ નથી તો તમે બેન્કિંગ લોકપાલ પાસે ફરિયાદ દાખલ કરી શકો છો. જોકે, તમારે આ પ્રકારની ફરિયાદ દાખલ કરવા માટે એક નિશ્વિત પ્રક્રિયાનું પાલન કરવું જરૂરી છે. આજે અમે અહીં તમને આ સંબંધિત…

તમારી સાથે બેન્ક ફ્રોડ થયો છે? ટોટલ પૈસા બેંક પરત કરશે, સરકાર લાવી હટકે નિયમ

બુધવારે જ તમે એક સમાચાર સાંભળ્યા હશે કે મુંબઇમાં રાતે એક બિઝનેસમેનને 6 મિસ્ડકોલ આવ્યાં અને ખાતામાંથી 1.86 કરોડ રૂપિયા ગાયબ થઈ ગયાં. આવી ઘટનાઓ તમે જોતા અને સાંભળતો હશો. આરબીઆઇ રિપોર્ટ 2017-18 મુજબ કુલ 2,069 કેસો સામે આવ્યાં છે….

ઉંદર કાઢતા સાપ ઘુસ્યો, પ્રધાનમંત્રી મોદીની યોજના હવે તેમની જ માથે ભારે પડી ગઈ

કેન્દ્રની મોદી સરકારે પ્રધાન મંત્રી મુદ્રા યોજના ખુલ્લી મુકી હતી, જોકે આ યોજનાને કારણે બેંકોમાં એનપીએનું ભારણ વધી રહ્યાનું એક રિપોર્ટમાં સામે આવ્યું છે. એવા અહેવાલો છે કે આરબીઆઇએ કેન્દ્રની મોદી સરકારને આ યોજના મુદ્દે ચેતવણી આપી છે અને જણાવ્યું…

ખુલશે એક અનોખી બેન્ક જ્યાં પૈસા નહીં પણ… મળશે સેનેટરી પેડ્સ

અત્યાર સુઘી તમે દુનિયાભરની ધણી બેન્કો વિશે સાંભળ્યું હશે, ક્યાંક રૂપિયા-પૌસા તો ક્યાંક બુક, બીજ, રક્ત વગેરે મળે છે. ઉદયપુર જિલ્લાની ડોડાવલી ગ્રામ પંચાયતના એક નાના ગાંમમાં અનોખી બેન્ક શરૂ થવા જઈ રહી છે. આ છે એક ‘પેડ બેન્ક’(Sanitary Pads)…

આ લોકોને ઘરેબેઠા મળે છે અનેક બેન્કિંગ સુવિધાઓ, જો બેન્ક કરે ઇનકાર તો અહીં કરો ફરિયાદ

ભારતીય રિઝર્વ બેન્કે બેન્કોને આદેશ આપ્યા ચે કે 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને બેન્કિંગ સુવિધાઓ તેમના ઘર સુધી પહોંચાડવી. મોટાભાગે વરિષ્ઠ નાગરિકોને બેન્કની સુવિધા લેવામાં તકલીફનો સામનો કરવો પડે છે. જેના કારણે તેઓ બેન્કિંગ સુવિધાઓનો લાભ મેળવી…

કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા અને લોકોનું જીવન ગોથા ખાવા લાગ્યું, 15 હજાર કરોડનું ટ્રાજેક્શન અટક્યું

કેન્દ્ર સરકારની શ્રમિકો અને કામદાર વિરોધી, બેન્ક વિરોધી નીતીઓ સામેના વિરોધમાં નેશનલાઇઝ બેન્કો આજથી બે દિવસથી હડતાળથી 15 હજાર કરોડના વેહવારો અટવાયા હતા જેના કારણે વેપારીઓ છતાં પૈસે હેરાન પરેશાન થઇ ગયા હતા. આવતીકાલે પણ બેન્કોની હડતાળથી વેપારીઓના આર્થિક લેણદેણ…

ખેડૂતોને મળશે બે મોટી ભેટ, દરેક સીઝનમાં પગાર-વ્યાજમુક્ત લોન

કેન્દ્ર સરકાર ખેડૂતોને ટૂંક સમયમાં બે મોટી ભેટ આપવા જઇ રહી છે. જેની જાહેરાત આવતા અઠવાડિયા સુધી અથવા બજેટ પહેલા થઇ શકે છે. જે હેઠળ જ્યાં ખેડૂતોને માસિક પગાર મળશે, તો ખેતી માટે વ્યાજમુક્ત લોન પણ મળશે. દર મહિને આટલો…

2019માં આટલા દિવસો બંધ રહેશે બેન્કો, અત્યારે જ જોઇ લો લિસ્ટ

ગત વર્ષની જેમ જ નવા વર્ષમાં દેશભરની તમામ ખાનગી અને સરકારી બેન્કોમાં ઘણાં દિવસો રજા રહેશે. ભારતીય રિઝર્વ બેન્કે 2019 માટે રજાઓની ઘોષણા કરી દીધીં છે. આરબીઆઇ દ્વારા ઘોષિત રજાઓમાં રવિવાર-શનિવારની રજાઓ સામેલ કરવામાં નથી આવી. વર્ષમાં આટલા દિવસો બેન્કો…

છેલ્લા સાડા ત્રણ વર્ષમાં, સરકારી બેંકોએ ગ્રાહકોના રૂ. 10,000 કરોડ લૂટ્યા, જાણો કઈ બેન્ક છે મોખરે?

એસબીઆઈ દેશના સૌથી મોટા ભારતીય સ્ટેટ બેન્કે પોતાના ગ્રાહકના ખાતામાંથી 4448 કરોડ રૂપિયા સાફ કરી નાખ્યા છે. જોકે એસબીઆઈ એકલી તેવી બેન્ક નથી જેણે આવું કારનામું કર્યું હોય. દેશના ચાર અન્ય સરકારી બેન્કોએ ગ્રાહકોને લુંટ્યા છે. જોકે બેન્કોની અલગ દલીલ…

મોદી સરકાર તમારા પ્રાઈવેટ ફોટોગ્રાફથી લઇને બેન્ક ડિટેઇલ કરી લેશે ચોરી, તમે રોકી નહીં શકો

દેશના તમામ કોમ્પ્યુટર પર નજર રાખવા માટે નરેન્દ્ર મોદી સરકારે એક મોટો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શુક્રવારે દશ કેન્દ્રીય એજન્સીઓને દેશમાં ચાલી રહેલા કોઈપણ કોમ્પ્યુટરની જાસૂસી કરવાની મંજૂરી આપી છે. મોદી સરકારના નિર્ણય પર એઆઈએમઆઈએમના પ્રમુખ અને હૈદરાબાદના…

આજે છે છેલ્લો દિવસ : આવતીકાલથી 5 દિવસ બેન્કો રહેશે બંધ, જલદી દોડો

જો તમારે બેન્કનું કોઈ કામ હોય તો  આજે જ પુરૂ કરી લો. તેનુ કારણ છે કે સમગ્ર દેશની સરકારી બેન્કો 5 દિવસ બંધ રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ બેન્ક કર્મચારીઓની હડતાળ છે. 20 ડિસેમ્બર એટલે કે આજે બેન્કોમાં…

20 ડિસેમ્બર સુધીમાં પતાવી લો જરૂરી કામ, સતત 5 દિવસ સુધી બંધ રહેશે બેન્ક

જો આપનું બેંકને લગતું કોઇ પણ કામ જો અધુરૂ હોય તો તેને ફટાફટ પતાવી લો કેમ કે બેંકોએ રાષ્ટ્રવ્યાપી હડતાળની જાહેરાત કરી દીધી છે. બેંકો 21થી 26 ડિસેમ્બર પાંચ દિવસ સુધી બંધ રહેવાની છે. 26 ડિસેમ્બરે તો બેંકો એ રાષ્ટ્રવ્યાપી…

બૅન્કોનો બિલ્ડરો અને ડેવલપર્સને મોટા પ્રોજેક્ટમાં ફાઈનાન્સ ન કરવાનો નિર્ણય, આવશે મંદી

રાષ્ટ્રીયકૃત અને ખાનગી બૅન્કોની ગુજરાતની શાખાઓએ બિલ્ડરો અને ડેવલપર્સને મોટા પ્રોજેક્ટમાં ફાઈનાન્સ ન કરવાનો નિર્ણય કર્યો છે. તેનું કારણ આપતા જણાવવામાં આવ્યું છે કે બિલ્ડરો પાસેેે વણ વેચાયેલા ફ્લેટ્રની ઇન્વેન્ટરી મોટી પડી છે. આ સંજોગોમાં તેમને ફાઈનાન્સ આપવાનું ઉચિત ન…

ફાટેલી કે ખરાબ થયેલી નોટો આ તારીખ સુધીમાં બદલાવી લો, પરત મળશે આટલા રૂપિયા

વર્ષ 2016માં દેશમાં નોટબંધી થઇ હતી અને 500 તથા 1000 રૂપિયાની જૂની નોટોને બંધ કરી દેવામાં આવી હતી. તેના બદલે રિઝર્વ બેન્કે 500 અને 2000 રૂપિયાની નવી નોટો બહાર પાડી હતી. તે બાદ 200,100,50,20 અને 10 રૂપિયાની નવી નોટ બજારમાં…

મોદીના ખાસ માનિતા ગુજરાતી ઉદ્યોગપતિએ સરકારે ભૂલો કરી હોવાનું સ્વીકાર્યું

નોટબંધીને લઈને તે અમલમાં આવ્યાના બે વર્ષ પછી પણ વિવાદો ચાલે છે. પૂર્વ આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રહ્મણ્યને નોટબંધી અંગે સવાલો ઉઠાવ્યા પછી હવે કોટક મહિન્દ્રા બેન્કના વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ઉદય કોટકે નોટબંધીનો અમલ અયોગ્ય રીતે થયાની વાત કરી…

વ્યાજની રકમ 50 હજાર સુધીની આવકવેરામાંથી મુક્તિ, સરકારે બેન્કના આમર્યા કાન

બેન્કોમાં ફિક્સ્ડ ડિપોઝીટની વ્યાજની રકમ 10 હજારથી વધી જાય તો બેન્કો આવકવેરા ધારાની કલમ 194એ  મુજબ  10 ટકા લેખે ટીડીએસ કાપી લે છે પરંતુ બજેટ 2018-19માં નાણામંત્રીએ સિનિયર સીટીઝનને કેટલીક છુટછાટ આપેલી હતી તેમાં સીનિયર સીટીઝનને ડિપોઝીટથી મળતી વ્યાજની રકમ…

ઓનલાઈન છેતરપિંડીમાં બેન્કને આટલા દિવસમાં જાણ કરો, તમારા રૂપિયા પાછા મળશે

દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ વેગ પકડી રહ્યા છે ત્યારે રિઝર્વ બેન્કે ગ્રાહક સંરક્ષણના પગલાની જાહેરાત કરી છે, જેથી આ ચેનલમાં લોકોને વિશ્વાસ વધે. રિઝર્વ બેન્કના આ પગલાના લીધે કેન્દ્રના દેશને લેસ-કેશ ઇકોનોમી બનાવવાના ધ્યેયને સાર્થક કરવામાં મદદ મળશે. બે અલગ કાર્યક્રમમાં…

ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય : બેન્કોને પડશે જોરદાર ફટકો, અધિકારીઓ પણ ભરાશે

ઓછા વ્યાજે બેંકોમાં મુકવામાં આવતી સરકારી ગ્રાન્ટની રકમ હવે ગુજરાત સ્ટેટ ફાઇનાન્સિયલ સર્વિસીઝ(જીએસએફએસ)માં મુકવા ગુજરાત સરકારના નાણા વિભાગે પરિપત્ર જારી કરી તમામ જાહેર સાહસો, સરકારી વિભાગો, મહાનગર પાલિકાઓ તેમજ બોર્ડ નિગમને સુચના આપી હોવાનું જણવા મળ્યું છે. અત્યારસુધી અધિકારીઅો માનીતી…

ડિસેમ્બરમાં આ દિવસોએ બેંકો બંધ રહેશે, આ છે કારણ

વર્ષનો છેલ્લો મહિનો એટલેકે ડિસેમ્બરમાં તહેવારો સિવાય બેંકોની હડતાળ પણ છે. જેને કારણે ડિસેમ્બરમાં ઘણાં દિવસ બેંક બંધ રહેશે. બેંક બંધ રહેવાથી ખાતાધારકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. એટીએમમાં રોકડની અછત હોઈ શકે છે, જેથી સાવચેતીના ભાગરૂપે તમે પહેલાથી…

ખાતામાં મીનિમમ બેલેન્સ જાળવી રાખશો તો પણ લાગશે ચાર્જ, બેન્કો ફ્રી સર્વિસ કરી રહી છે બંધ

બેંકમાં લઘુતમ બેલેન્સ જાળવી રાખનારા ગ્રાહકોને જે ‘ફ્રી સર્વિસ’ પુરી પાડવામાં આવે છે તેના પર હવે તેમણે ટેકસનો સામનો કરવો પડશે. એસ.બી.આઈ., એચ.ડી.એફ.સી., પી.એન.બી. એક્સીસ જેવી બેંકો ખર્ચમાં થયેલા આ વધારાને ગ્રાહકો પર નાખવા વિચારે છે. છેલ્લા બે મહિના દરમિયાન…