RBI એ આ બેન્ક પર લગાવ્યા નિયંત્રણો: ગ્રાહકો 5 હજારથી વધારે રૂપિયા નહીં કાઢી શકે, ચેક કરી લેજો તમારું એકાઉન્ટ તો નથી ને!
છેલ્લા ઘણા દિવસોથી, ભારતીય રિઝર્વ બેંક (RBI) એ તેની માર્ગદર્શિકાનું પાલન ન કરતી બેંકો સામે કડક વલણ અપનાવ્યું છે. માર્ચમાં આરબીઆઈએ અનિયમિતતા બદલ 8 બેંકો...