દેશની આ ત્રણ મોટી બેંકોમાં છે તમારું ખાતું તો જાણી લેજો આ ન્યૂઝ, સરકારે લીધો મોટો નિર્ણયKaranSeptember 17, 2018September 17, 2018એનપીએના બોજ હેઠળ દબાયેલી સરકારી બેંકો પરથી નાણાકીય સંકટ ઓછું કરવા કેન્દ્ર સરકારે વધુ ત્રણ બેંકોના વિલીનીકરણની જાહેરાત કરી છે. સરકારે બેંક ઓફ બરોડા, વિજયા...