ફેસ્ટિવ સિઝન / બેંક ઓફ ઇન્ડિયાએ હોમ અને વ્હીકલ લોનના દરમાં કર્યો ઘટાડો, 31 ડિસેમ્બર સુધી ઉઠાવો લાભ
તહેવારની ઓફરના ભાગરૂપે ભારતની ટોચની સરકારી બેંક, બેંક ઓફ ઇન્ડિયાએ એના હોમ લોનના વ્યાજદરમાં 35 બેસિસ પોઇન્ટ અને વ્હિકલ લોનના વ્યાજદરમાં 50 બેસિસ પોઇન્ટનો ઘટાડો...