બેંકની રજા/ જો તમારા બેંકના કામ બાકી હોય તો જલ્દીથી નિપટાવી લો, તહેવારોને લીધે બેંકો સતત 4 દિવસ માટે બંધ રહેશે
બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કાર્ય હોય તો તમારી બેંક શાખામાં સોમવાર, મંગલવાર, અને બુધવાર ના દિવસે કરી શકો છો, કારણ કે તેના પછીના દિવસો એટલે...