બેંક ફ્રોડ કેસ: 7000 કરોડથી છેતરપિંડીમાં CBIના દેશભરમાં 169 જગ્યાઓ પર દરોડા
બેંક ફ્રોડ મામલામાં સીબીઆઈએ 169 જગ્યાઓ ઉપર દરોડા પાડ્યા છે. CBIની ટીમ આંધ્ર પ્રદેશ, ચંદીગઢ, દિલ્હી, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, તામિળનાડુ, તેલંગાણા,...