ઝટકો/ વર્ષ 2020-21માં 10 સરકારી બેન્કોની કુલ 2,118 બેન્કિંગ શાખાઓ થઈ બંધ કે થઈ મર્જર, આ છે મોટા કારણો
ભારતીય રિઝર્વ બેન્કે માહિતી અધિકાર હેઠળ જણાવ્યું છે કે, નાણાકીય વર્ષ 2020-21માં 10 સરકારી બેન્કોની કુલ 2,118 બેન્કિંગ શાખાઓ અથવા તો હંમેશા માટે બંધ કરી...