હવે આ બેંકના બચત ખાતામાં રાખવી પડશે વધુ રોકડ, જોઈ લો આ બેંકમાં તમારુ તો ખાતું નથી ને!
ખાનગી ક્ષેત્રની બેંક એક્સિસ બેંકે તાજેતરમાં તેના ઘણા નિયમોમાં ફેરફાર કર્યા છે. બેંકે અલગ-અલગ પ્રકારના સેવિંગ્સ એકાઉન્ટમાં રાખવાની લઘુત્તમ રકમની મર્યાદા વધારી દીધી છે. બેંકે...