GSTV
Home » banaskatha » Page 4

Tag : banaskatha

રક્ષાબંધન પર ગુજરાતના આ બે જિલ્લાઓમાં મેઘ મહેર, ખેડૂતોમાં આનંદની લાગણી

Mayur
ગોધરા ગોધરામાં મેઘરાજાનું ફરીવાર આગમન થયુ છે. શહેરમાં વાદળ છાયા વાતાવરણ વચ્ચે ધમીધારે વરસાદ શરૂ થયો હતો. વરસાદન કારણે શહેરના મુખ્ય રસ્તો ભીંજાયા હતા.  ત્યારે

સરકાર પોસ્ટ ઓફિસ દ્વારા ચલણ તો ભરાવે છે પરંતુ કર્મચારીઓની ખાલી જગ્યાનું શું ?

Shyam Maru
બનાસકાંઠા જિલ્લાની થરાદ પોસ્ટ ઓફિસમાં લોકોની હાલાકી વધી છે. સ્ટાફના અભાવે લોકો પરેશાન થઈ રહ્યા છે. થરાદ પોસ્ટ ઓફિસમાં રોજનું 10 લાખથી વધુનું ટ્રાન્જેક્શન થાય

ઘોર કળયુગમાં સતયુગ જેવો બનાવ: દાદાઅે કરી ચોરી પૌત્રઅે 35 વર્ષે કર્યું પ્રાયશ્વિત

Karan
કોઈ વસ્તુ ચોર ચોરી જાય અને તે ચોરની ત્રીજી પેઢીનો વ્યક્તિ ચોરેલી વસ્તુ મુળ માલિક સુધી પહોંચાડે આ વાત કદાચ આ કળિયુગમાં સાચી ન લાગે

બનાસકાંઠા : 35 વર્ષ પહેલા ચોરે કરી હતી ચોરી, માલિકને ચોરની ખબર પડતા કર્યું સન્માન

Mayur
કોઈ વસ્તુ ચોર ચોરી જાય અને તે ચોરની ત્રીજી પેઢીનો વ્યક્તિ ચોરેલી વસ્તુ મુલ માલિક સુધી પહોંચાડે. આ વાત કદાચ આ કળિયુગમાં સાચી ન લાગે

બનાસકાંઠાઃ ગ્રામ પંચાયતમાં કમ્પ્યુટર સાહિકોની માગણી યોગ્ય છે, કે તેમને…

Shyam Maru
બનાસકાંઠા જિલ્લાની ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવતા ગ્રામ કમ્પ્યુટર સાહસિકોએ પોતાને કમિશન નહીં પણ પગાર ચૂકવવામાં આવે તેવી માંગણી સાથે ગુરૂવારે પાલનપુર ખાતેથી વિશાળ રેલી નીકાળી

3 દિવસ મહિલાનો મૃતદેહ અંબાજી ગબ્બરની તળેટીમાં સડતો રહ્યો અને કોઈને નજર ન આવ્યું

Shyam Maru
યાત્રાધામ અંબાજીના ગબ્બરની તળેટીમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળ્યો હતો.અંબાજી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. બેત્રણ દિવસ અગાઉનો મૃતદેહ હોવાથી દુર્ગંધ આવતી હતી.

બનાસકાંઠાના અમિરગઢમાં તમામની સામે રાષ્ટ્રધ્વજનું આવી રીતે થયું અપમાન

Shyam Maru
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢમાં કપાસિયાની આદિજાતિ શાળામાં રાષ્ટ્રધ્વજનું અપમાન થયું હોવાની ઘટના બની છે. શાળાના સત્તાધીશોએ રાષ્ટ્રધ્વજને ઉલટો ફરકાવ્યો હતો. રાષ્ટ્રધ્વજ ઉલટો ફરકાવ્યાનો વીડિઓ વાઇરલ થતાં

પાલનપુરમાં PIએ વકીલને માર માર્યો અને બન્ને વિરુદ્ધ ગુનો, કારણ જાણો

Shyam Maru
પાલનપુર પશ્વિમ પોલીસ મથકના PIએ વકીલને માર મારતાં મામલો ગરમાયો છે.પીઆઇને સસ્પેન્ડ કરવાની માંગ સાથે વકીલના પરિવારજનોએ એસપી કચેરીનો ઘેરાવો કરતાં મામલો ગરમાઇ ગયો હતો.

બનાસકાંઠાઃ ગલાલBanaskantha: Sunday goosejar near Galalpura Patiaપુરા પાટીયા નજીક રવિવાર ગોઝારો બન્યો

Shyam Maru
બનાસકાંઠાના ડીસાના ગલાલપુરા પાટીયા નજીક જીપ અને ટેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જયારે જીપ સવાર અન્ય છ લોકો

મગફળી કૌભાંડ: જેણે મગફળી વાવી નથી તેમના ખાતામાં પૈસા જમા થઈને ઉપડી ગયા

Shyam Maru
બનાસકાંઠાના ભાભરમાં મગફળીના નામે ખેડૂતો સાથે છેતરપિંડી કરવામાં આવી છે.  જે ખેડૂતોએ પોતાના ખેતરમાં ક્યારેય મગફળી નથી વાવી એવા ખેડૂતોના નામે મગફળી બારોબાર વેચી દેવામાં

બનાસકાંઠાઃ જમીન વિકાસ નિગમ કૌભાંડનું કારખાનું બની ગયું, હવે શું કર્યું જાણો

Shyam Maru
રાજ્યમાં મગફળી કૌભાંડની શાહી હજી સુકાણી નથી, ત્યારે બનાસકાંઠામાં ખેત તલાવડી કૌભાંડ બહાર આવ્યું છે. GLDC એ કરેલી તપાસ બાદ જમીન વિકાસ નિગમના તત્કાલિન 5

પાટણ: નર્મદા કેનાલમાંથી પાણી લેતા ખેડૂતો સામે લાલઆંખ

Shyam Maru
પાટણ-બનાસકાંઠા પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાંથી પાણી લેતા ખેડૂતો સામે અધિકારીઓએ લાલ આંખ કરી છો. ભાભર તાલુકાના ઉજનવાડા પાસે કચ્છ બ્રાન્યની નર્મદા કેનાલ ઉપર રાધનપુર

ગુજરાતમાં કોરાં રહી ગયેલા વિસ્તારોમાં આખરે પડ્યો વરસાદ, જુઓ ક્યાં ક્યાં પડ્યો?

Shyam Maru
છોટાઉદેપુરમાં છેલ્લા કેટલા દિવસના વિરામ બાદ આજે નસવાડી,,બોડેલી,પાવીજેતપુર, કવાંટ સહિતના  વિસ્તારોમાં મેઘરાજાએ ધીમી ધારે આગમાન કર્યુ હતું. જિલ્લામાં સર્વત્ર વરસાદ થયો હતો. સંખેડામાં બે કલાકમાં

ચારડા પાસે બે દિવસ પેલા કેનાલ રિપેરિંગ કરી અને બે દિવસ પછી ગાબડુ

Shyam Maru
બનાસકાંઠાના થરાદના ચારડા પાસ માઈનોર કેનાલમાં ગાબડું પડ્યું છે. ત્રણ દિવસ પહેલા જ કેનાલ રિપેરીંગનું  કામ કરવામાં આવ્યુ હતું. કેનાલ રિપેરિંગનું કામ પૂર્ણ થયા બાદ

થરાદઃ જાણો આ લેડી ઓફિસરની દબાણની કામગીરીથી લોકોમાં ફફડાટ

Shyam Maru
અન્ય સ્થળોની માફક થરાદમાં પણ નગરપાલિકાએ પોલીસના સાથ સહકારમાં ટ્રાફિક સાથે દબાણ ઝુંબેશ હાથ ધરી હતી. હાઇકોર્ટના આદેશ બાદ શરૂ કરાયેલી આ ડ્રાઇવમાં શહેર પોલીસે

જર્જરીત શાળાના કારણે બાળકો લીમડા નીચે બેસી અભ્યાસ કરે છે

Mayur
બનાસકાંઠાના છેવાડાનાં સૂઇ ગામ તાલુકાના લિબૂણી ગામના બાળકો જર્જરીત શાળાના કારણે લીમડા નીચે બેસીને અભ્યાસ કરવા મજબૂર છે. લીમડા પર બોર્ડ લટકાવી શિક્ષકો બાળકોને અભ્યાસ

ડીસાની ઈન્દિરાનગર પ્રા.શાળાના વાલીઓ કેમ આવ્યા આચાર્યના સમર્થનમાં

Shyam Maru
બનાસકાંઠાના ડીસાની ઈન્દિરાનગર પ્રાથમિક શાળામાં વાલીઓએ હોબાળો મચાવ્યો છે. મધ્યાહન ભોજનના સંચાલિકાની મનમાની સામે વાલીઓએ વિરોધ નોંધાવ્યો છે. સંચાલિકા દ્ધારા શાળાના આચાર્ય અને શિક્ષકો ઉપર

ખાનગી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ખેતરમાં ક્યારેય જતા નથી : વિદ્યાર્થીઓનું આંદોલન

Mayur
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આંદોલનના મૂડમાં છે. ખાનગી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાના વિરોધમાં કૃષિ યુનિવર્સિટીના એક હજારથી વધુ વિદ્યાર્થીઓએ વિશાળ રેલી યોજી. આ મામલે દાંતીવાડા

જમીન રિસર્વે મુદ્દે ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

Mayur
રાજ્યભરમાં જમીન રિસર્વેની કામગીરીમાં પોલંપોલને લઈને જીએસટીવીએ કરેલા પર્દાફાશ બાદ ખેડૂતો જાગ્રુત થયા છે. ત્યારે આજે બનાસકાંઠાના થરાદ અને વાવમાં ખેડૂતોએ જમીન રિસર્વે મુદ્દે મામલતદારને

ધાનેરામાં ખેડૂતો મેઘમહેરની રાહે છે અને વાહનોનું પાણીના બેફામ વપરાશથી સ્નાન

Shyam Maru
એક તરફ રાજ્યમાં ચોમાસુ ખેંચાયુ છે પાણીની તંગી સર્જાય તેવી શકયતા છે તેવામાં ધાનેરા તાલુકા પંચાયતમાં બેફામ રીતે પાણીનો વ્યય કરાઇ રહ્યો છે. ધાનેરા તાલુકા

ભાભરના જાસનવાડામાં વધુ એક પરિણીતાનો ભોગ લેવાયો

Shyam Maru
ભાભરના જાસનવાડા ગામે પરિણીતાની હત્યા કરવામાં આવી છે. સાસરિયા દ્વારા પરિણીતાને જીવતી સળગાવીને હત્યા કરવામાં આવી હતી. મહિલાને સળગાવ્યા બાદ આરોપી ફરાર થઇ ગયો હતો.

ભાભર : પરિણીતાને જીવતી સળગાવીને હત્યા કરાઇ

Mayur
ભાભરના જાસનવાડા ગામે પરિણીતાની હત્યા કરવામાં આવી છે. સાસરિયાં દ્વારા પરિણીતાને જીવતી સળગાવીને હત્યા કરવામાં આવી હતી. મહિલાને સળગાવ્યા બાદ આરોપી ફરાર થઇ ગયો હતો.

બનાસકાંઠાઃ મધ્યાહન ભોજન સંચાલિકાની કરૂણ દાસ્તાન

Shyam Maru
ડીસાની મધ્યાહન ભોજન સંચાલિકાએ તેના શોષણ મામલે ઉત્તર પોલીસ અને ACB કચેરીએ લેખિત ફરિયાદ આપી છે. નાણાં પડાવવા સંચાલિકાની સતત પજવણી કરાતી હોવાની ફરિયાદમાં રજૂઆત

બનાસકાંઠામાંથી ઝડપાયેલા પાકિસ્તાની પાસેથી મળ્યા મહત્વના દસ્તાવેજ

Shyam Maru
બનાસકાંઠાના સરહદી વિસ્તારમાંથી પકડાયેલા પાકિસ્તાની નાગરીકની પોલીસ, સુરક્ષા એજન્સીઓને કોઈ માહિતી હાથ લાગી નથી. બે દિવસથી સ્થાનિક પોલીસ, BSF, ATS, IB અને RAWના અધિકારીઓ તપાસ

બનાસકાંઠા: નર્મદાનું પાણી છોડવા ગેનીબેન ઠાકોરે ખેડૂતો સાથે મળી કર્યુ કંઈક આવું

Shyam Maru
આ વર્ષે ઉત્તર ગુજરાતમાં વરસાદે હાથતાળી આપી છે. તો બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ, સુઈગામ અને થરાદમાં તો વરસાદનું એક ટીંપુ પણ પડ્યું નથી. તો છેલ્લા

બનાસકાંઠાઃ પાણી મુદ્દે ફાયર બ્રાંડ MLA ગેનીબેન ઠાકોરની ચીમકી

Shyam Maru
બનાસકાંઠાના ખેડૂતોને નર્મદા કેનાલનું પાણી ન મળતા વાવાના ધારાસભ્ય ગેની બહેન ઠાકોરે આંદોલન કરવાની ચીમકી આપી છે. બનાસકાંઠામાં નર્મદા કેનાલમાંથી માઈનોર કેનાલમાં પાણી છોડવામાં નથી

બનાસકાંઠાઃ થરાદના 7 જેટલા ગામોમાં દુકાળ જેવી સ્થિતિ

Shyam Maru
થરાદની આસપાસના સાત જેટલા ગામોને વરસાદની ખેંચને કારણે પાણીની સમસ્યા ઉભી થવા પામી છે. જેથી પશુધનને ઘાસચારાની પણ સમસ્યા ઉભી થઈ છે. વળી ગામના ખેડૂતોના

બનાસકાંઠાઃ વડગામના શેબર ગોગા મહારાજનું માહત્મ્ય

Shyam Maru
બનાસકાંઠા વડગામના શેભર ગોગ મહારાજનું મંદિર આસ્થાનું પ્રતીક બન્યું છે. લાખો લોકો અહીં દર્શન કરી અને ધન્યતા અનુભવે છે. બનાસકાંઠા જિલ્લામાંથી નહીં પરંતુ સમગ્ર ઉત્તર

સાબરકાંઠાના આંત્રોલીમાં રસીકરણ બાદ બાળકો બીમાર થયાની વાત માત્ર અફવા

Shyam Maru
સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લામાં ઓરી અને રુબેલાની રસી વિવાદનું એક  કારણ બન્યું છે. જો કે સાબરકાંઠાના તલોદમાં રસીકરણ બાદ બીમાર પડેલા બાળકો રસીકરણ પહેલા જ

બનાસકાંઠાના ઓઢવા ગામમાં છેલ્લા ત્રણ વર્ષથી કોઈને ટપાલ જ મળતી નહોતી, ટપાલીની બેદરકારી

Hetal
છેવાડાના માનવી સુધી પોસ્ટ વિભાગની સેવાઓ વિસ્તરેલી છે. પરંતુ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ઓઢવા ગામમાં છેલ્લા ત્રણ વર્ષથી કોઈને ટપાલ જ મળતી નથી. સ્થાનિકોએ ટપાલ
Do NOT follow this link or you will be banned from the site!