GSTV

Tag : banaskatha

ગુજરાતભરમાં સાર્વત્રિક વરસાદ, નદીઓ બે કાંઠે વહેતા ઘોડાપૂર જેવી સ્થિતિ

Mayur
હવામાન વિભાગની આગાહીના પગલે અને રાજસ્થાનમાં પડેલા વરસાદ બાદ ગુજરાતમાં પણ આજે સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ફરી હેતની હેલી વરસાવી...

બુનિયાદી શિક્ષણ અને ગાંધી વિચારને ફેલાવવા મનસુખ માંડવીયા બનાસકાંઠા પહોંચ્યા

Mayur
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા ગાંધી વિચાર અને બુનિયાદી શિક્ષણના વિચારોને સમાજમાં પ્રસ્થાપિત કરવાનાં શુભ હેતુથી પદયાત્રા કરતાં બનાસકાંઠા પહોંચ્યા છે. તેમણે ડીસાના ઢુવા ગામથી પદયાત્રાનો...

બનાસકાંઠાની નર્મદા કેનાલો વારંવાર તૂટવાનું કારણ સામે આવી ગયું છે

Mayur
બનાસકાંઠામાં નર્મદાની કેનાલોમાં થયેલા ભ્રષ્ટાચારથી ખેડૂતો પરેશાન છે. અહીંની કેનાલો સિમેન્ટને બદલે રેતીથી બનાવાઈ છે. એટલે તે લાંબુ ટકી શકતી નથી અને તૂટી જાય છે....

VIDEO : બનાસકાંઠામાં ખોદકામ કરતા જે નીકળ્યું તેનાથી ગ્રામજનો કુતુહલમાં મુકાઈ ગયા

Mayur
બનાસકાંઠાના કાંકરેજમાં તળાવનું ખોદકામ કરતા જમીનમાંથી પૌરાણિક મૂર્તિઓ મળી આવી છે. જેથી ગ્રામજનોમાં કુતુહલ સર્જાયુ છે. કાંકરેજના જાખેલ ગામ તળાવમાં માટીના ખોદકામની કામગીરી ચાલી રહી...

બનાસકાંઠામાં સાપ ગયો પણ લીસોટા રહી ગયા જેવી હાલત, તીડ ગઈ પણ ઈંડા રહી ગયા…

Mayur
વાવ ના અસારા વાસ વિસ્તારમાં તીડ ના ઈંડા દેખાયા. દવા છાંટીને તીડનો નાશ કરાયો હતો પરંતુ તીડનાં ઈંડા રહી ગયા હતા. ઇંડાના કારણે હજારો લાખોની...

પાલનપુર સિવિલનો સ્ટાફ મુસીબતમાં, ખાનગીકરણ કર્યા બાદ ક્યાં નોકરી કરવી તે નક્કી નથી થઈ શકતું

Mayur
પાલનપુર સિવિલનો નર્સિંગ સ્ટાફ અવઢવમાં પડી ગયો છે. સિવિલનું ખાનગીકરણ થતાં 60 જેટલી વ્યકિતઓનો સ્ટાફ અવઢવમા છે. સિવીલ માટે સ્ટાફની સ્થળ પસંદગી થઈ છે પરંતુ...

વરસાદ ન પડવાની સમસ્યા સાંભળી છે પણ આ ખેડૂતોને વરસાદ પડતા નુકસાન થયું છે

Mayur
બનાસકાંઠા જિલ્લો એ ખેતી આધારિત જિલ્લો છે. મોટા ભાગના ખેડૂતો ખેતી આધારે પોતાનો જીવન પસાર કરે છે ત્યારે હાલમાં ઉનાળુ બાજરી અને મગફળીનું ખેડૂતોએ મબલખ...

બનાસકાંઠામાં ક્રેડિટ સોસાયટીનું ઉઠમણું, 2,500 ખાતા ધારકોના કરોડ રૂપિયા અટવાયા

Mayur
બનાસકાંઠામા વધુ એક ક્રેડિટ સોસાયટીનું ઉઠમણું સામે આવ્યું છે. આદર્શ ક્રેડિટ સોસાયટી ગ્રાહકોના પૈસા ન ચૂકવતા ખાતા ધારકોએ હોબાળો કર્યો હતો. 2 હજાર 500 ખાતા...

લગ્નના સોનેરી સપના બતાવી લૂંટ ચલાવતી ચિતલ ગેંગના બે આરોપીઓ પોલીસ પકડમાં

Mayur
લૂટેરી દુલ્હન કેસ મામલે ચિતલ ગેંગના વધુ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓને શહેરા પોલીસ ટ્રાન્સપોર્ટ વોરંટથી શહેરા લઇ આવી છે. ઉલ્લેખનિય છે કે...

એક ગાય અને એક ભેંસથી પશુપાલનની શરૂઆત કરનારા ગંગાબહેન બન્યા 106 પશુઓના માલિક

Mayur
આજે પશુપાલન થકી સમગ્ર બનાસકાંઠામાં નવી ઓળખ જમાવનારા એક પ્રગતિશીલ મહિલાની વાત કરીએ. કહેવાયને સંઘર્ષ જેટલો મોટો હોય સફળતા તેટલી જ મોટી હોવાની. અને આ...

વ્યાજખોરોનો આતંક : ખેડૂતનું અપહરણ કરી ઢોર માર મારવામાં આવ્યો

Mayur
બનાસકાંઠામાં વ્યાજખોરનો આતંક વધી રહ્યો છે. લાખણી તાલુકાના કુડા ગામે વ્યાજખોરીને કારણે થયેલી 5 લોકોના હત્યાકાંડની સ્યાહિ સુકાઇ નથી ત્યા વધુ એક વ્યાજખોરનો આતંક સામે...

રાજપથ ક્લબનું ધમકી પ્રકરણ :આખરે ક્લબના ડાયરેક્ટરની સભ્ય વિરૂદ્ધ પોલીસ ફરિયાદ

Mayur
અમદાવાદની એસજી હાઇવે પર આવેલી કર્ણાવતી અને રાજપથ ક્લબમાં દોઢ મહિના પછી10-10 ડાયરેક્ટરની ચૂંટણી યોજાવાની છે હાલમાં મેમ્બર પાવર પેનલ સતાપર છે પરંતુ છેલ્લા કેટલાક...

બનાસકાંઠામાં પાકિસ્તાનથી એક એવું જાનવર આવ્યું કે જોવા લોકોના ટોળે ટોળા ઉમટ્યા

Mayur
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં તીડ દેખાતા કુતુહલ સર્જાયું. લોકો પણ તીડ દેખાતા તેને જોવા માટે દોડી આવ્યા. વાવ તાલુકાના લોદ્રણી ગામની સીમમાં તીડ દેખાતા ખેડૂતો...

થરાદની કેનાલમાં ચાર દિવસમાં 10 લોકોએ આત્મહત્યા કરતા અરેરાટી વ્યાપી ગઈ

Mayur
થરાદ પંથકમાંથી પસાર થતી મુખ્ય કેનાલમાં ચાર દિવસમાં 10થી વધુ લોકોએ આત્મહત્યા કરતાં અરેરાટી મચી છે. થરાદ કેનાલમાંથી એક સાથે ચાર લાશો તરતી જોવા મળી...

બનાસકાંઠા : પંજાબની કારને ચેકપોસ્ટ પર ઉભી રખાતા હવામાં ભડાકા કર્યા

Mayur
અમીરગઢ ચેકપોસ્ટ પર કરવામાં આવેલા ફાયરિંગ મામલે પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે. જ્યારે કે ત્રણ આરોપી શખ્સ ફરાર થયા. કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ...

આજે બનાસકાંઠાની સાત ગ્રામ પંચાયતો માટે મતદાન, મતદારોની લાગી લાંબી કતારો

Mayur
આજે બનાસકાંઠાની સાત ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન યોજાયુ છે. જેમાં છ ગ્રામ પંચાયતોના સરપંચ અને એક પંચાયતાના સભ્યને ચૂંટવામાં આવશે. મતદારો વહેલી સવાર થી...

હિબકે ચડ્યું ભલગામ : ત્રિશુળિયા ઘાટ પર અકસ્માતનો ભોગ બનેલા 9 લોકોની એક સાથે અંતિમયાત્રા નીકળી

Mayur
બનાસકાંઠાના ત્રિશુળિયા ઘાટ પર ગઈકાલે અકસ્માતનો ભોગ બનેલા નવ લોકોની એક સાથે અંતિમયાત્રા નીકળી હતી. ત્યારે ભલગામ હિબકે ચડ્યુ હતુ. અંબાજી નજીક ત્રિશૂળિયા ઘાટના વળાંકમાં...

એક જીપમાં 25 લોકોને બેસાડી જતી જીપને નડ્યો અકસ્માત, 10નાં કમકમાટીભર્યા મોત

Mayur
અંબાજીના દર્શન કરી વડગામ પરત ફરી રહેલી જીપને ત્રિશુળીયા ઘાટ નજીક અકસ્માત નડ્યો છે..જીપની બ્રેક ફેલ થતા અકસ્માત સર્જાયો છે. જીપ પલટી ખાઇ જતા જીપમાં...

બનાસકાંઠા : દલિત યુવકને ઝાડ સાથે બાંધી ધોકા વડે માર માર્યો

Mayur
બનાસકાંઠાના કાંકરેજના અરણીવાડા ગામે દલિત યુવકને ઝાડ સાથે બાંધીને માર મારવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાને લઈને શિહોરી પોલીસે તપાસ શરૂ કરી છે. અરણીવાડ ગામે...

થરાદ : એવું શું બન્યું કે પોલીસે માંડવે પહોંચી અને લગ્ન અટકાવી દીધા

Mayur
આજના સમયની કરૂણતા છે કે બાળ લગ્નની પ્રથા ઘણી બધી જગ્યાએ આજે પણ જીવંત છે. થરાદના ભોરડુ ગામે બાળલગ્નની ઘટના સામે આવી છે. પરંતુ 181...

પોલીસના જાપ્તામાં રહેલા આરોપીને બે શખ્સો ફિલ્મી ઢબે છોડાવી રફૂચક્કર થઈ ગયા

Mayur
બનાસકાંઠા જિલ્લાના લાખણી પાસે ફિલ્મી ઢબે બે શખ્સો પોલીસ જાપ્તામાંથી આરોપીને છોડાવી ફરાર થઈ ગયા. એક કારમાં આવેલા બે શખ્સોએ પોલીસને રિવોલ્વર બાતાવીને તેમના જાપ્તામાંથી...

બનાસકાંઠાના સુઈગામ તાલુકામાં પાણીના પોકારો, મીઠા પાણીની શોધમાં ભટકતા લોકો

Mayur
બનાસકાંઠાનાં સુઇગામ તાલુકાના છેવાડાના ગામોમાં પીવાના પાણીનો પોકાર યથાવત જોવા મળી રહ્યો છે. સુઇગામ તાલુકાના અને પાટણ જિલ્લાની સરહદે આવેલ દુદોસણ અને બોરું ગામમાં મીઠા...

બનાસકાંઠામાં પ્રેમિકા આગળ કુણી લાગણી વ્યક્ત કરવા આવેલા પ્રેમીનો લોકોએ ટકો કરી નાખ્યો

Mayur
બનાસકાંઠાના લાખણી તાલુકામાં વધુ એક પ્રેમીનો મુંડન વાળો વીડિયો વાયરલ થયો છે. પ્રેમિકાને મળવા આવેલ પ્રેમીનું મુંડન કરાયું હતુ. પ્રેમિકાને મળવા જવાનું પ્રેમીને ભારે પડ્યું....

STનો અદભૂત ડ્રાઈવર : નિયત સ્થળથી ત્રણ કિલોમીટર દૂર બસ ઉભી રાખતો અને…

Mayur
બનાસકાંઠાના થરાદ ખાતે એસટી બસ ઉભી ન રાખતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. થરાદના પીલુડા ગામથી વધાસણ રુટની એસટી બસનો ચાલક પોતાની મન મરજી પ્રમાણે બસ...

આ બેઠક પરથી જે ઉમેદવારને રિપીટ કરવામાં આવે તેને કેન્દ્રમાં પ્રધાનપદ મળે અને ફરી હાર થાય

Mayur
બનાસકાંઠા લોકસભા ચૂંટણીને લઈ કોકડું ગુંચવાયું છે. બનાસકાંઠા લોકસભાનો ઇતિહાસ છે કે આ બેઠક પરથી જીતેલા ઉમેદવારને કેન્દ્રમાં પ્રધાનપદ મળે તેની ફરીથી હાર થાય છે....

બનાસકાંઠા જિલ્લાના આ ખેડૂતે એવું તે શું કર્યું કે જાંબલી ટામેટામાં મબલખ આવક લઈ લીધી

Mayur
ભારત પાકિસ્તાનની સરહદને અડીને આવેલો બનાસકાંઠા જિલ્લો સુકકો ભઠ્ઠ જિલ્લો માનવમાં આવે છે. અને હંમેશા પાણીની કીલ્લતનો સામનો કરતો હોય છે. પરંતુ પાણીની મુશ્કેલી સહન...

હવે બનાસ ડેરીમાં દુધની માફક છાણા પણ વેચાશે

Mayur
બનાસ ડેરી હવે દૂધની જેમ છાણ પણ ખરીદશે. પશુપાલકો બનાસ ડેરીને છાણનું વેચાણ કરી શકશે. તો આવતીકાલે ડીસા તાલુકાના દામા ગામમાં પહેલો ગોબર ગેસ પ્લાન્ટ...

બનાસકાંઠાના જસરા ગામે શિવ અને અશ્વ મેળો રંગે ચંગે સંપન્ન

Yugal Shrivastava
એકાવન હજાર દીવડાની મહા આરતી સાથે શિવ અને અશ્વ મેળો રંગે ચંગે સંપન્ન. લુપ્ત થતી અશ્વની જાતિને ટકાવી રાખવા અને અશ્વ શક્તિનું સન્માન થાય જેના ભાગ...

બનાસકાંઠાની સરહદ પાસેના અંબાજી મંદિરમાં કેમ આવે છે પાકિસ્તાની રેન્જર્સે, થયો આ ખુલાસો

Karan
ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય સીમાના પીલર નંબર 960ની બીજી બાજુ અવારનવાર પાકિસ્તાની રેન્જર્સના જવાન એક હિન્દુ મંદિરમાં બેઠેલા જોવા મળે છે. સિંધ પ્રાંતમાં સ્થિત કરુંઝર પહાડી પર...

કચ્છ સહિત બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં સજ્જડ બંદોબસ્ત, સેનાની બાજ નજર

Mayur
આપણું ગુજરાત દુશ્મન દેશ પાકિસ્તાન સાથે જળસીમાની સાથે સાથે જમીની સીમાથી પણ જોડાયેલુ છે. જેથી ગુજરાતના સરહદીય વિસ્તારમાં સજ્જડ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. કચ્છ અને...
Do NOT follow this link or you will be banned from the site!