GSTV
Home » Banaskantha » Page 9

Tag : Banaskantha

બનાસકાંઠાના દાંતાના હરીગઢમાં ચોરી માટે આવ્યો હતો આ શખ્સ અને થઈ આ હાલત

Karan
બનાસકાંઠાના દાંતાના હરીગઢમાં ચોરી કરવા આવેલા શખ્સની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. લોકોના ટોળાએ ઝાડ સાથે બાંધી લાકડીઓ ફટકારી હતી. જેમાં ગંભીર ઇજાગ્રસ્ત શખ્સનું મોત...

બનાસકાંઠાઃ તંત્રની આ હદ સુધીની બેદરકારીથી ખેડૂતો થઈ રહ્યા છે હેરાન

Karan
એક તરફ બનાસકાંઠામાં કેનાલમાં ગાબડાં પડવાના કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થાય છે. જયારે સરહદી વિસ્તારમાં એવા પણ ગામડાઓ છે કે, જ્યાં પાણી માટે ખેડૂતો...

બનાસકાંઠાના સુઈગામમાં 3 દિવસથી ખેડૂતો તડકામાં ઉપવાસ પર બેઠા છે પણ…

Karan
સુઈગામ સહિત આસપાસના 13 ગામના ખેડૂતો પ્રાંત કચેરી આગળ અનશન ઉપર ઉતર્યા છે. મોટી સંખ્યામાં ખેડૂતો તડકામાં અનશન ઉપર બેઠા છે. 3 દિવસ અગાઉ ખેડૂતોએ...

અમીરગઢના ખારી ગામે હવે જંગલમાં પણ દબાણ, બે આદિવાસી જૂથ સામસામે

Karan
અમીરગઢના ખારી ગામે જંગલની જમીનમાં દબાણનો મામલો ગરમાયો છે. આદિવાસી લોકોએ જંગલની જમીનમાં દબાણ કરી દેતા હવે એક જ ગામના બે આદિવાસી જૂથ સામસામે આવી...

વાવ તાલૂકામાં ખેડૂતો પાણી માટે જીવ જોખમમાં મૂકી રહ્યા છે પણ તંત્રને પરવાહ નથી

Karan
વાવ તાલુકાના દેથળી માઈનોરમાં ત્રણ ગામના ખેડૂતોને સિંચાઇ માટે પાણી ન મળતાં વાવ મામલતદારને આવેદનપત્ર આપી ત્રણ દિવસનું અલ્ટીમેન્ટમ આપ્યું હતું. જે પૂર્ણ થતા વાવ...

સરકારની આ જાહેરાતથી ઉત્તર ગુજરાતમાં ખેડૂતોને ખેતીમાં મળશે રાહત

Karan
ખેડૂતો માટે સિંચાઈ માટે પાણી છોડવાની જાહેરાત કરાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. જોકે કેટલાક ખેડૂતો એમ માની રહ્યા છે કે આ જાહેરાત મોડી કરાઈ છે....

બનાસકાંઠાઃ વિદ્યાર્થીઓને તેની શાળાએ આવીને RTO દ્વારા અપાયું લાયસન્સ

Karan
બનાસકાંઠા જિલ્લામાં ટ્રાફિક નિયમોની વિદ્યાર્થીઓમાં સજાગતા આવે અને તેઓને સરળતાથી લાયસન્સ મળી રહે તે માટે એક સંસ્થા દ્વારા લાયસન્સ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં...

જૂના ડીસા પર એવું તો બન્યું કે લોકોના ટોળે ટોળા દોડ્યા અને મળી….

Karan
જૂના ડીસા રેલવે ટ્રેક પર યુવકે આત્મહત્યા કરવાની ઘટના બનવા પામી છે. માહિતી પ્રમાણે એક અજાણ્યા યુવકે ટ્રેન નીચે પડતું મુકીને આત્મહત્યા કરી છે. ઘટનાના...

નવસારી બાદ હવે અંબાજીમાં બંધ દરમિયાન પોલીસની દાદાગીરી, જુઓ વીડિયો

Karan
બનાસકાંઠાના અંબાજીમાં બંધ દરમિયાન પોલીસની દાદાગીરીના દુશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. પોલીસ દ્વારા વેપારીઓ પર લાઠી વિંઝવામાં આવી છે. બે વેપારીઓ ઘરેથી આવતા હતા. તે...

જે નર્મદાનું પાણી કચ્છમાં પહોંચાડવાની વાત હતી એ વાવ તાલુકામાં પણ નથી પહોંચ્યું

Karan
વાવ તાલુકા સરહદી ગામોને પાણી મળી રહે તે માટે સરકાર દ્રારા નર્મદા કેનાલો બનાવવામાં આવી છે. તેમ છતાં છેવાડાની નર્મદા કેનાલનું પાણી પહોંચતું નથી. તેને...

15 જેટલા ગામની મુખ્ય પોસ્ટ ઓફિસમાં 20 દિવસથી સર્વર ડાઉન છતાં તંત્ર સુઈ રહ્યું છે

Karan
અમીરગઢ પંથક ના 15 જેટલા ગામો સાથે સંકળાયેલી ભારતીય ડાક સેવાનું સર્વવર ડાઉન હોવાથી 20 દિવસથી લોકો ડાક સેવા માટે પરેશાન થઈ રહ્યા છે. જોકે...

દાંતીવાડાઃ 55 વર્ષીય પૂજારીની હત્યા, કારણ બન્યું પ્રેમ પ્રકરણની આશંકા

Karan
બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં એક 55 વર્ષીય પૂજારીની ગામના જ ઈસમ દ્વારા હત્યા કરવામાં આવી હતી. મંદિરના પૂજારીની પ્રેમ પ્રકરણમાં હત્યા કરવામાં આવી હોવાની ચર્ચા...

હાર્દિકનો મુદ્દો માંડ પત્યો ત્યાં ખેડૂતોની આ ચીમકીથી સરકારની ચિંતા વધી

Karan
બનાસકાંઠાના વાવના દેથળી માઇનોર કેનાલમાં પાણી ના મળતાં ખેડૂતોએ સામુહિક આત્મદાહ કરવાની ચીમકી આપી છે. 70થી વધુ ખેડૂતોએ ચીમકી આત્મદાહની ચીમકી આપી છે. એક અઠવાડિયામાં...

પત્રકારો પર થયેલ પોલીસ દમન મામલો ગરમાયો, કલેક્ટરને આપ્યું આવેદન

Arohi
અમદાવાદમાં પત્રકારો પર થયેલ પોલીસ દમન મામલો ગરમાવા લાગ્યો છે. પત્રકારોએ દમન ગુજારનાર પોલીસ અધિકારીઓ સામે પગલાં લેવાની માંગ કરતા જણાવ્યું કે ચોથી જાગીર સમાન...

પેટ્રોલ મુદ્દે નહીં પણ ડીસાના તલાટીઓ દ્વારા કાળી પટ્ટી બાંધીને આ મુદ્દે વિરોધ

Karan
ડીસા તાલુકાના 119 ગામોના 72 તલાટીઓએ કાળી પટ્ટી ધારણ કરી તાલુકા પંચાયત આગળ વિરોધ નોંધાવ્યો હતો. અને આગામી 2 ઓક્ટોમ્બર સુધી તેમની માંગ નહીં સંતોષાવામાં...

ભાભરમાં બંધને મિશ્ર પ્રતિસાદ, ધારાસભ્ય સિહત કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરાઇ

Bansari
ભાભરમાં કોંગ્રેસના બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો. મોટાભાગે ભાભર બજાર ચાલુ રહ્યુ હતુ.સ્થાનિક ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને પોલીસે પૂતળાનું દહન કરતા અટકાવ્યા હતા.આ સમયે પોલીસ સાથે જીભાજોડી...

બનાસકાંઠા : લક્ષ્મીપુરામાં હાર્દિક પટેલના સમર્થનમાં મહાઆરતી

Bansari
બનાસકાંઠાના લક્ષ્મીપુરામાં પાટીદારોએ હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને સમર્થન આપ્યુ છે. પાટીદારોએ હાર્દિકના સમર્થનમાં  મહાઆરતી કરી છે. જેમા મોટી સખ્યામાં પાટીદારો જોડાયા હતા. હાર્દિકના સમર્થનમાં મહિલાઓ...

બાળકોના શિક્ષણની ચિંતામાં જો જો તમને કોઈ આવી રીતે છેતરી ન જાય

Karan
બનાસકાંઠાના ભાભરથી ત્રણ કિલોમીટરની અંતરે આવેલ નેસડા ગામ પાસે એચ.કે. વિદ્યા સંકુલ ઊભું કરીને છેતરપિંડી કરાઇ છે. મોટી મોટી જાહેરાતો કરી સ્કૂલના સંચાલકે વિદ્યાર્થીઓના વાલીઓને...

બનાસકાંઠામાં વારંવાર કેનાલમાં ગાબડાથી ખેતરો સુધી પાણી નથી પહોંચતા

Karan
બનાસકાંઠાના સરહદી પંથકની કેનાલોમાં ગાબડા પડવાનું સિલસિલો યથાવત્ છે. સુઇગામના મોરવાડા માઇનોર-1 કેનાલમાં ગાબડું પડ્યુ હતું. એક અઠવાડિયામાં એક જ જગ્યાએ ત્રીજી વખત ગાબડું પડ્યું...

વાવની રાછેણા કેનાલમાં પાણીનું એક પણ ટીપું હજુ સરકાર નથી પહોંચાડી શકી

Karan
વાવ ગામમાં રાછેણા કેનાલમાં પાણી ન આવતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે. કેનાલના પાણી વગર ગામના ખેડૂતોની ખેતીવાડી પર ગ્રહણ લાગી જવાનો ખતરો તોળાઇ રહ્યો...

બનાસકાંઠાઃ ખેડૂતોના મુદ્દાઓને લઈને રાષ્ટ્રીય કીસાન સંઘે કલેકટરને આપ્યું આવેદન

Arohi
સરકાર સામે રોજ નવાનવા મોરચા ખુલી રહ્યા છે અને સરકારને ભીંસમાં લઇ રહ્યા છે. ખેડૂતોના મુદ્દાઓને લઈને રાષ્ટ્રીય કીસાન સંઘે બનાસકાંઠાના કલેકટરને આવેદન આપ્યું છે....

ડીસામાં ચડ્ડી-બનિયાન ગેંગનો બેફામ આતંક, પોલીસ કામગીરી પર સવાલ

Karan
ડીસા શહેરમાં તસ્કરો હવે બેફામ બન્યા છે. અને પોલીસની આંખોમાં ધૂળ નાંખીને બિન્દાસ પણે ચોરીની ઘટનાઓમાં અંજામ આપી રહ્યા છે. શહેરના પાટણ હાઈ-વે પર રહેણાક...

બે જૂથ વચ્ચેની અથડામણમાં પોલીસને પણ ધક્કે ચડાવ્યા

Karan
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં જન્માષ્ટમીના વરઘોડામાં બબાલ થઈ. પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું. પાલનપુરના ગુરુનાનક ચોકની આ ઘટના છે. બે જૂથ વચ્ચે બબાલમાં કેટલાક લોકોએ...

બનાસકાંઠામાં શ્રીકૃષ્ણ જન્મ નિમિત્તે શોભાયાત્રા,ચૂંટણી કાર્ડ જાગૃતિની થીમ બની આકર્ષણ

Karan
બનાસકાંઠા જિલ્લામાં પણ ઠેર ઠેર ભગવાન શ્રીકૃષ્ણની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ડીસામાં પણ વિશ્વહિન્દુ પરિસદ દ્વારા 28 શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં વિવિધ વેશભૂષાઓથી સજ્જ...

આવતીકાલે ઊંઝા બંધના સોશિયલ મીડિયા પર મેસેજ વાયરલ

Karan
હિંમતનગરના ગઢોડાથી પગપાળા જઈ રહેલા સંઘ પર પોલીસે કરેલા દમનના વિરોધમાં આવતીકાલે ઊંઝા બંધનું એલાન આપવામાં આવ્યું છે. બપોરે 12 વાગ્યાથી એક દિવસ માટે ઊંઝા...

બનાસકાંઠાઃ મગફળીની ખરીદી મુદ્દે જવાબ માગતા રજિસ્ટ્રાર મીડિયાથી અકળાયા

Karan
બનાસકાંઠામાં કથિત મગફળી કૌભાંડ મામલે રાજકારણ પણ ગરમાયું છે. મગફળીના ટેકાના ભાવે ખરીદીમાં બનાસડેરી દ્વારા ત્રીસ મંડળીને ખરીદી સેન્ટરો ફાળવાયા હતા. જોકે આ સેન્ટરમાં કેટલીક...

બનાસકાંઠાઃ સરકાર કહે છે કે ગુજરાતમાં જળસંકટ હવે નથી, પણ અહીંયાં જુઓ

Karan
બનાસકાંઠાના કાંકરેજના ચાંગા ગામે ખેડૂતોનું આંદોલન યથાવત્ છે. કાંકરેજ વિસ્તારના તળાવો નહીં ભરવામાં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. બે દિવસથી ખેડૂતો આક્રમક મૂડમાં છે....

હાર્દિક પટેલના ઉપવાસના સાતમા દિવસે ગુજરાતમાં જુઓ ક્યાં કેવી અસર?

Karan
ખેડૂતોને વ્યાજમાફી અને પાટીદારોના અનામતને લઈને ચાલતા હાર્દિક પટેલના ઉપવાસનો આજે સાતમો દિવસ છે. છેલ્લા સાત દિવસથી ઉપવાસ કરી રહેલા હાર્દિક પટેલે ગઈકાલથી જળત્યાગ કર્યો...

બનાસકાંઠાઃ સ્થગિત થયેલી મંડળીએ પણ ખરીદી કરોડોની મગફળી

Arohi
બનાસકાંઠામાં મગફળીની ખરીદીમાં મોટી ગેરરીતિ  સામે આવી છે. મગફળીમાંથી મલાઈ તારવવામાં ફળ અને શાકભાજીની ખરીદી કરતી મંડળીઓ પણ બાકી રહી નથી. બનાસકાંઠામાં ફળ અને શાકભાજી...

બનાસકાંઠાઃ માઇનોર કેનાલમાં ગાબડું પડતા હજારો લીટર પાણી વેફડાયુ

Arohi
બનાસકાંઠાના ભાભર ખાતે માઈનોર કેનાલમાં ત્રણ ફુટ ગાબડુ પડ્યું છે. જેથી હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. સરહદી વિસ્તાર ભાભર, સુઈગામ અને વાવમાં વરસાદ ન...
Do NOT follow this link or you will be banned from the site!