બનાસકાંઠા ડ્રોન કેમેરાની મદદથી દાંતીવાડા અને ડીસા વિસ્તારમાંથી ખનીજ ચોરી ઝડપાઇ છે. દાંતીવાડાના આકોલી પાસે રેતી ચોરી કરતા બે ટ્રેકટર ઝડપી પાડ્યા હતા. ડીસાના વિરોણા...
બનાસકાંઠા જિલ્લામાં લાખણી તાલુકો એ દાડમની ખેતી માટે જાણીતો છે પરંતુ બનાસકાંઠામાં દાડમની ખેતી છેલ્લા 5 વર્ષથી આફતમાં છે. લાખણી તાલુકામાં હેક્ટર દીઠ 20 ટન...
બનાસકાંઠાના થરાદના ટેરુઆ ગામની યુવતીને ગામના જ એક યુવકે જાનથી મારી નાખવાની ધમકી આપીને ડીસા ખાતે દુષ્કર્મ આચર્યુ. પીડિતાના અને તેના પરિવારજનોના આક્ષેપ મુજબ તેઓ...
કોરોનાની મહામારીને લઈને ૮ માસની મંદી બાદ માર્કેટયાર્ડ હવે ધમધમતા થયા છે.બનાસકાંઠામાં ખાસ કરીને મગફળીની સીઝનને લઈને ખેડૂતોએ આ વર્ષે મગફળી માર્કેટયાર્ડ ખાતે વેચવાનું પસંદ...
નવરાત્રિ પુરી થતા આજથી અંબાજી મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવરાત્રિ બાદ ભક્તોને દર્શનમાં સગવડતા રહે તે માટે મંદિર વહીવટી તંત્ર...
બનાસકાંઠાના દાંતા તાલુકાના ધરોઈના અસરગ્રસ્તોએ આંદોલનના માર્ગે વળ્યાં છે. ડૂબ ઘંટોડી ગામના લોકો પરિવાર સાથે આંદોલનના માર્ગે વળ્યા હતા. ધરોઈ કોલોની ઉપર ધરણા કરતા લોકોના...
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા પંદર દિવસથી થઈ રહેલા વરસાદને લઈ ખેડૂતોને ખેતીમાં મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. વરસાદને પગલે ખેડૂતોના પાકમાં ફૂગ આવી જતા...
બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસ નદી બંને કાંઠે વહેવા લાગી હતી. રાજસ્થાનમાં સારા વરસાદના પગલે બનાસ નદી બંન્ને કાંઠે વહેવા લાગી છે. બનાસકાંઠામાં ચોમાસાના બે મહિનામાં...
કચ્છ, બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતમાં 13થી 17 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઈને બનાસકાંઠામાં એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લા...
બનાસકાંઠાના ડીસામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. બનાસકાંઠા જીલ્લાના તાલુકાઓમાં સારો વરસાદ થતાં લોકોમાં અને ખેડૂતોમાં ખુશી જોવા મળી. સતત બે દિવસ...
બનાસકાંઠા જિલ્લા ગૌશાળા પાંજરાપોળ સંચાલકોની ગેળા ખાતે બેઠક મળી હતી. કોરોનામાં ગૌશાળા પાંજરાપોળને મળતું દાન બંધ થઈ જતા સંસ્થાઓ દેવામાં આવી ગઇ છે. છેલ્લા 4...
કોરોના મહામારીને લઈને રાજ્યભરની શાળા અને કોલેજો બંધ પડી છે. સરકાર દ્વારા ઇન્ટરનેટના માધ્યમ થકી બાળકોને ઘરે બેઠા શિક્ષણ આપવાનો પ્રયાસ કરાયો છે. પરંતુ બનાસકાંઠાના...
બનાસકાંઠામાં ૨૪, મહેસાણામાં ૧૯ અને પાટણ જિલ્લામાં ૨૭ મળી ઉત્તર ગુજરાતમાં કોરોના પોઝિટિવ ૭૦ કેસો સામે આવતા ત્રણે જિલ્લામાં ખળભળાટ મચ્યો છે. હવે કોરોના પોઝિટિવ...
પાટણ-બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતુ જઇ રહ્યું છે. જેને લઇ જિલ્લામાં હવે વેપારીઓ દ્વારા જુદા જુદા શહેરમાં બપોર બાદ બજાર સ્વયંભુ બંધ રાખવામાં આવી રહ્યા...
બનાસકાંઠાના Deesa તાલુકાનુ નાનકડું ગામ રાણપુર. જે ગામના યુવા ખેડૂત કનવરજી વધાણીયાએ આધુનિક ટેક્નિકથી ખેતી કરી સમગ્ર દેશમાં નામના મેળવી છે. કનરવજી સામાન્ય ખેડૂત છે...
બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકની અંદર કોવિડ હોસ્પિટલમાં પાંચ દર્દીઓના મોત થયા હોવાની ઘટના...
ઉત્તર ગુજરાતમાં અનલોક-01 અને 02ના સમયગાળામાં લોકલ ટ્રાન્સમિશનને કારણે Corona સંક્રમણ ચિંતાજનક વધ્યો છે. રવિવારે મહેસાણામાં 23, પાટણમાં 14અને બનાસકાંઠામાં 21 મળી કુલ 58 પોઝિટિવ...
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી શહેરી વિસ્તારમાં કોરોના વાયરસ વકરી રહ્યો છે. જેને લઇ પાલનપુર અને ડીસામાં દિનપ્રતિદિન કોરોના પોઝિટીવ કેસોનો ગ્રાફ સતત વધી રહ્યો...
કોંગ્રેસના પક્ષ પલટુ ધારાસભ્યો સામે વાવ ધારાસભ્ય ગેનીબેને આક્રોશ પ્રગટ કર્યો. ગેનીબેને પક્ષપલટુ ધારાસભ્યોને પ્રજાએ જાહેરમાં મારવા જોઇએ તેવી વાત કરી. આ સાથે આવા પક્ષ...
બનાસકાઠાના ભાભરમાં પાન પાર્લર અને ગલ્લાતો ખુલી ગયા પરંતુ હજુ પણ વેપારીઓ અહિયા તકનો લાભ લઈને કાળાબજારીતો કરીજ રહ્યા છે. ગ્રાહકોને ત્રણ ગણા ભાવે તમાકુ...
બનાસકાંઠાના સરહદી વિસ્તાર ભાભરમાં લોકડાઉનના 55 દિવસ બહાર ફરી દુકાનો ખુલી છે.અને લોકો ખરીદી માટે ઉમટી પપડ્યા છે.શહેરના તિરુપતિ બજારો, લાટી બજારમાં આડેધડ લોકોએ પાર્કિંગ...
બનાસાકાંઠાના દિયોદર તાલુકામાં સોની અને સુરામા ગામે કોરોનાના બે પોઝિટીવ કેસ નોંધાયા હતા. જેથી દર્દીઓને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.પરંતુ હાલ દર્દીઓ સાજા થતા...
લોકડાઉનના કારણે બનાસકાંઠાના દિયોદર સહિત સમગ્ર જિલ્લામાં આવેલ ખોડા ઢોર પાંજરાપોળ અને ગૌશાળાઓની હાલત કફોડી બની છે. હાલમાં લોક ડાઉન હોવાના કારણે જે ગૌશાળાઓમાં દૈનિક...
રાજ્યમાં શહેરી વિસ્તારો બાદ હવે ઉત્તર ગુજરાતમાં પણ કોરોના સંક્રમણનો પેસારો થયો છે. ઉત્તર ગુજરાત વિસ્તારમાં 274 જેટલા કેસ નોંધાયા છે. જે ખૂબજ ગંભીર પરિસ્થિતિ...