બનાસકાંઠા : જિલ્લા પંચાયતના પ્રમુખનું સન્માન ઠાકોર સમાજનું શક્તિપ્રદર્શન બન્યું
બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખનું સન્માન આજે ઠાકોર સમાજનું શક્તિ પ્રદર્શન બની ગયું હતું. જિલ્લાના ધારાસભ્યો કોંગ્રેસી અગ્રણીઓ અને ઠાકોર સમાજના પાંચ હજારથી વધુ લોકોએ આ...