રશિયાએ ફેક ન્યુઝ ફેલાવવાના આરોપમાં હવે ગૂગલ ન્યૂઝને પણ કરી દીધુ બ્લોક, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પણ પ્રતિબંધ
રશિયાએ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર બાદ હવે પોતાના દેશમાં ગૂગલ ન્યૂઝને બ્લોક કરી દીધા છે. રશિયાના કોમ્યુનિકેશન રેગ્યુલેટરે ગૂગલ ન્યૂઝ વિરુદ્ધ આ કાર્યવાહી કરી છે....