પાન-મસાલા અને ગુટખા પર લાગી ગયો વધુ એક વર્ષનો પ્રતિબંધ, કોરોનાએ તો ભારે કરી
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના સંકટની વચ્ચે સરકારે મોટો નિર્ણય લીધો છે. અરવિંદ કેજરીવાલ સરકારે દિલ્હીમાં પાન, મસાલાની બનાવટ, ગુટખા, ભંડાર, વિતરણના વેચાણ પર લાગેલા પ્રતિબંધને...