GSTV

Tag : bail

લાલૂને મળ્યા જામીન / પૂર્વ મુખ્યમંત્રીને હાઈકોર્ટે આપી મોટી રાહત, જાણો કેટલા લાખના ખાનગી બોન્ડ પર મળ્યા જામીન

Zainul Ansari
લાલુ પ્રસાદ યાદવને ઝારખંડ હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. જસ્ટિસ અપરેશ સિંહની કોર્ટમાંથી તેમને જામીન મળ્યા છે. ચારા કૌભાંડ સાથે જોડાયેલા ડોરંડા મામલે લાલુ યાદવને...

ભાજપ નેતા ગણેશ નાઇકને કોર્ટે રાહત આપવાનો કર્યો ઇનકાર, ધરપકડની તલવાર લટકી રહી

Damini Patel
ભાજપના નેતા અને વિધાનસભ્ય ગણેશ નાઇકને કોર્ટે રાહત આપવાનો ઇનકાર કર્યો છે. કોર્ટે તેમની આગોતરા જામીનની અરજી ફગાવી દીધી છે આમ હવે નાઇક પર ધરપકડની...

ચૂંટણી લડનારા 80 ટકા ઉમેદવારોની જમાનત જપ્ત થઈ જાય છે

Bansari Gohel
ચૂંટણીના મેદાનમાં ઉતરનારો કોઈ પણ ઉમેદવાર એવું કહેતો નથી કે હું હારી જવાનો છું, પરંતુ જ્યારે પરિણામ જાહેર થાય ત્યારે અલગ જ વાસ્તવિકતા બહાર આવે...

આરોપીને જામીન આપતા કોર્ટે કહ્યું-બાળકને માતા-પિતાથી દૂર રાખવું કાયદાથી કઠોર, યોગ્ય દ્રષ્ટિકોણ જરૂરી

Damini Patel
ઇલ્હાબાદ હાઇકોર્ટે પોસ્કો એક્ટ મામલોએ આરોપીને બેલ આપી આપતા કહ્યું કે, ગુના કાયદાને ગણિતની જેમ લાગુ નહિ કરી શકાય. કાયદાનો ઉપયોગ સાર્થક અને બહેતરી માટે...

મેહુલ ચોક્સીની મુશ્કેલીઓ વધી, ડોમિનિકા હાઈકોર્ટે મેહુલ ચોક્સીને જામીન આપવા કર્યો ઈનકાર

Damini Patel
પંજાબ નેશનલ બેંક કૌભાંડનો મુખ્ય આરોપી મેહુલ ચોક્સી હાલ ડોમિનિકામાં છે. ડોમિનિકાની હાઈકોર્ટ ખાતે મેહુલ ચોક્સીની જામીન અરજી પર સુનાવણી થઈ હતી. હાઈકોર્ટે ભાગેડુ કારોબારીને...

અર્નબ ગોસ્વામીએ ખખડાવ્યો સુપ્રીમનો દરવાજો, બોમ્બે હાઈકોર્ટના આ આદેશને પડકાર્યો

Ankita Trada
રિપબ્લિક ટીવીના એડિટર-ઈન-ચીફ અર્નબ ગોસ્વામીએ જમાનત માટે મંગળવારે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. તેમણે પોતાના જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. અર્નબ ગોસ્વામીએ...

દુષ્કર્મના આરોપી જૈન મુનિ રાજાસાહેબના જામીન નામંજુર, વઢવાણની મહિલાએ 7 વર્ષે નોંધાવી હતી દુષ્કર્મની ફરિયાદ

GSTV Web News Desk
ઇડરના પાવાપુરી જલમંદિરના જૈન મુનિ રાજાસાહેબના જામીન નામંજુર કરાયા છે. પુરતા પ્રમાણમાં પુરાવા રજૂ ન કરી શકાતા રાજા સાહેબના રિમાન્ડ નામંજુર કરાયા છે. નોંધનીય છેકે...

જમ્મુ કાશ્મીરમાં આંતકીને મદદ કરનાર સસ્પેન્ડેડ DSPને મળ્યાં જામીન, છતા રહેવુ પડશે જેલમાં

Mansi Patel
જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓના મદદગાર અને સસ્પેન્ડેડ DSP દેવિન્દર સિંહને દિલ્હી પોલીસે કરેલા અન્ય એક કેસમાં જામીન મળી ગયા છે. દિલ્હીની કોર્ટે તેમની જામીન અરજી મંજૂર કરતા...

આજે તાહિર હુસેનની આગોતરા જામીન અરજીની સુનાવણી, 8 દિવસ બાદ પણ ફરાર

Mayur
તાહિર હુસેની અગોતરા જામીનની અરજીને લઈને આજે સુનાવણી હાથ ધરાશે. ફરાર આપ નિગમના કોર્પોરેટર તાહિર હુસેને આઇબી અધિકારી અંકિત શર્માની હત્યા અને હિંસા મામલે દિલ્હીની...

ગેરકાયદે હથિયાર મામલે ભાજપ નેતાના ભત્રીજાને જામીન અને તેના સાથીને રિમાન્ડમાં મોકલાતા અનેક તર્ક વિતર્ક

GSTV Web News Desk
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદે હથિયાર સાથે બે શખ્સોની ધરપકડ કરી છે. જો કે ભાજપ નેતાના ભત્રીજાના જામીન મળી ગયા છે જ્યારે અન્ય આરોપીઓ રિમાન્ડ પર...

દારૂની પાર્ટી દરમ્યાન ઝડપાયેલા નબીરાઓ મામલે કોર્ટે એવો નિર્ણય આપ્યો કે તેમના વાલીઓએ મચાવ્યો હોબાળો

GSTV Web News Desk
સુરતના ડુમ્મસ રોડ પર દારૂની પાર્ટી દરમ્યાન ઝડપાયેલા તમામ નબીરાઓને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકવવાના આદેશ આપ્યા છે. તમામ શખ્સના આજે જામીન પૂર્ણ થયા હતા. જેથી...

દુષ્કર્મના આરોપી સ્વામી ચિન્મયાનંદને મળ્યા જામીન, પીડિતાએ સુપ્રીમમાં કરી અરજી

Mayur
ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં લૉની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મના મામલે ભાજપના પૂર્વ સાંસદ અને આરોપી સ્વામી ચિન્મયાનંદને અલ્હાબાદ હાઈકોર્ટે જામીન આપ્યાં છે. ત્યારે પીડિતાએ સ્વામી ચિન્મયાનંદના જામીનને...

આ બાઈકના કારણે ટ્રમ્પ ભારતથી છે નારાજ, મોદી સરકાર મનાવવા ભરશે આ પગલા

GSTV Web News Desk
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાત પહેલા અમેરિકન બાઈક હાર્લી ડેવિડસન પર આયાત ડ્યુટી ઘટાડવાની તૈયારી કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે 1,600 સીસીથી વધુની બાઈકો...

આ યુવા નેતાએ કહ્યું, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી હોવાથી ભાજપ મને જેલમાં બંધ કરવા માંગે છે

GSTV Web News Desk
અનામત આંદોલનના એક સમયના નેતા અને હાલ કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલની મુસીબતમાં હવે વધારો થયો છે. હાર્દિક પટેલ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવેલી આગોતરા...

હાર્દિકની મુસીબતમાં વધારો, હાઈકોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી દીધી

Mayur
છેલ્લા કેટલાય સમયથી ભૂગર્ભમાં ઉતરી ગયેલા અને અલોપ થઈ ગયેલા અનામત આંદોલનના એક સમયના નેતા અને હાલ કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલના કોઈ સગડ નથી...

શાહઆલમ પથ્થરમારા મામલે કોર્પોરેટર શહેઝાદ ખાન પઠાણના રેગ્યુલર જામીન મંજૂર

GSTV Web News Desk
અમદાવાદના દાણીલીમડાના કોર્પોરેટર શહેઝાદ ખાન પઠાણના રેગ્યુલર જામીન કોર્ટે મંજૂર કર્યા છે. સેશન્સ કોર્ટે શહેઝાદ ખાન પઠાણ સહિત બાર લોકોના જામીન મંજૂર કર્યા છે. બીજીવાર...

જયંતિ ભાનુશાળી હત્યા કેસનાં આરોપીને મળ્યા જામીન, હાઈકોર્ટે શરતી જામીન કર્યા મંજૂર

Mansi Patel
કચ્છનાં ભાજપનાં નેતા જયંતિ ભાનુશાળી હત્યા કેસના આરોપી છબીલ પટેલને ગુજરાત હાઈકોર્ટે રાહત આપતા,જામીન આપ્યાં છે. હાઈકોર્ટે કેસની તપાસમાં સાથ સહકાર આપવા સહિતની કેટલીક શરતોને...

શાહઆલમ હિંસા : આરોપીઓના જામીનને લઈને કોર્ટે લીધો આ નિર્ણય

GSTV Web News Desk
નાગરિકતા કાયદા અને એનઆરસીના વિરોધ પ્રદર્શન મામલે અમદાવાદના શાહઆલમમાં થયેલી હિંસાના મામલે પકડાયેલાં ઉમરખાન પઠાણ સહિત 6 મહિલા આરોપીઓને જામીન આપવામાં આવ્યા છે. આરોપીઓ મહિલા...

શાહઆલમ પથ્થરમારા કેસમાં આરોપી દાણીલીમડાનાં કોર્પોરેટર AMCની બોર્ડ બેઠકમાં હાજરી આપવા પહોંચ્યા

Mansi Patel
અમદાવાદ કોર્પોરેશનની બોર્ડ બેઠકમાં દાણીલીમડાના કોર્પોરેટર શહેઝાદ ખાન પઠાણ હાજરી આપવા પહોંચ્યા છે. પોલીસ જાપ્તા સાથે કોર્પોરેશનની ઓફિસે પહોંચ્યા છે. કોર્ટ દ્વારા 5 કલાકના જમીન...

ગુજરાતમાં રમખાણના 17 દોષિયોને સુપ્રીમે આપી રાહત, સામાજિક અને ધાર્મિક સેવા કરવાનો આદેશ

Mansi Patel
સુપ્રીમ કોર્ટે ગોધરા કાંડ બાદ ફાટી નીકળેલા તોફાનો સાથે જોડાયેલા 17 દોષિતોને શરતી જામીન આપ્યા છે. કોર્ટે જે 17 દોષિતોને જામીન આપ્યા છે તે તમામને...

એક કેસ પત્યો નથી ત્યાં સિદ્ધપુર અને માણસાની પોલીસ પણ હાર્દિકનો કબ્જો આ કારણે લેવા પહોંચી ગઈ

Mayur
રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલને જામીન મળવા છતાં તેમણે ગત રાત જેલમાં વિતાવી. બીડું જમા ન થતાં હાર્દિક પટેલે વધુ એક રાત જેલમાં વિતાવવી પડી. સવારે...

અમદાવાદમાં શાહઆલમ પોલીસ પથ્થરમારાનાં આરોપીને આ કારણે મળ્યા જામીન

Mansi Patel
અમદાવાદમાં શાહઆલમ પોલીસ પર પથ્થરમારા કેસના આરોપી શહેઝાદ ખાનને જામીન મળ્યા છે. જો કે સેશન્સ કોર્ટે દાણીલીમડાના કાઉન્સિલર શહેઝાદ ખાનના જામીન માત્ર પાંચ જ કલાકના...

અમિત જેઠવા હત્યા કેસ : દીનુ બોઘાએ જામીન માટે કરી અરજી, કોર્ટ લીધો આ નિર્ણય

GSTV Web News Desk
અમિત જેઠવા હત્યા કેસ મામલે દીનુ બોઘાએ હાઇકોર્ટમાં વચગાળાના જામીન મેળવવા માટે અરજી કરી હતી. પરિવારમાં લગ્ન પ્રસંગ હોવાથી દીનુ બોઘાએ 21 દિવસના વચગાળાના જામીન...

પાટીદાર નેતા હાર્દિક પટેલની કોર્ટમાં આજીજી, હવે નહીં કરું ક્યારેય આ ભૂલ

Bansari Gohel
રાજદ્રોહના કેસની ટ્રાયલમાં નિયમિતપણે હાજર ન રહેવા બદલ કોંગ્રેસ નેતા હાર્દિ પટેલની ધરપકડ કરી તેને ફરી જ્યુડિશીયલ કસ્ટડી એટલે કે જેલમાં મોકલવામાં આવ્યો છે.જેલમાંથી બહાર...

સોશિયલ મીડિયામાં ભડકાઉ નિવેદન કરનાર ઉમરખાનને કોર્ટ આપ્યો ઝટકો

GSTV Web News Desk
અમદાવાદના શાહઆલમમાં પથ્થરમારા મામલે ધરપકડ કરાયેલા ઉમરખાન પઠાણના જામીન કોર્ટે ફગાવ્યા છે. સોશિયલ મીડિયામાં ભડકાઉ નિવેદનનો વીડિયો વાયરલ કરનાર આરોપી ઉમર ખાને રેગ્યુલર જામીન માટે...

પાયલ રોહતગીને આખરે મળ્યો જેલમાંથી છૂટકારો, નહેરૂ સાથે જોડાયેલો હતો મામલો

GSTV Web News Desk
પોતાના વિવાદના કારણે ચર્ચામાં રહેતી અભિનેત્રી પાયલ રોહતગીને નહેરુ પર વિવાદિત નિવેદનના કારણે ધરપકડ બાદ જામીન મળી ગયા છે. ત્યારે તેણે પોતાના નિવેદન પર સ્પષ્ટતા...

ADC બેંક મામલે રણદીપ સુરજેવાલાને 15 હજારનાં બોન્ડ પર મળ્યા જામીન

Mayur
એડીસી બેંક મામલે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ અમદાવાદની મેટ્રોરપોલિટીન કોર્ટમાં હાજરી આપી હતી. કોર્ટે સુરજેવાલા વિરૂદ્ધ બિનજામીન પાત્ર વોરંટ ઈશ્યુ કર્યુ હતુ. જેમાં સુરજેવાલાને...

કોર્ટના આ આદેશ બાદ નિત્યાનંદ આશ્રમની બન્ને સાધિકાઓની મુશ્કેલી વધી

GSTV Web News Desk
અમદાવાદના હાથીજણમાં આવેલા નિત્યાનંદ આશ્રમ વિવાદમાં બે સાધ્વીઓની જામીન અરજી ગ્રામ્ય કોર્ટે ફગાવી છે. પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વને હવે જેલમાં રહેવું પડશે. બંન્નેની રેગ્યુલર જામીન અરજી...

નિત્યાનંદ આશ્રમની બન્ને સંચાલિકાઓને જામીન માટે હજુ જોવી પડશે રાહ, કોર્ટે લીધો આ નિર્ણય

GSTV Web News Desk
અમદાવાદના હાથીજણ સ્થિત નિત્યાનંદ આશ્રમની બે સંચાલિકાઓને જામીન માટે હજુ રાહ જોવી ડશે. સાધ્વીઓ દ્વારા કરાયેલી રેગ્યુલર જામીન અરજી પર સુનાવણી મુલત્વી રહી છે. આજે...

જેલમાંથી બહાર આવતાની સાથે જ પૂર્વ નાણામંત્રીનાં સરકાર પર પ્રહાર, અર્થવ્યવસ્થા પર સરકારનાં નિર્ણયો ખોટા

Mansi Patel
તિહાડ જેલમાંથી બહાર આવતાંની સાથે જ પૂર્વ નાણા મંત્રી પી. ચિદમ્બરમે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. ચિદમ્બરમે કહ્યું કે અર્થવ્યવસ્થા પર સરકાર દિશાહીન છે,...
GSTV