GSTV

Tag : bahucharaji

લાંબા સમય પછી ચૈત્રી પૂનમના અવસરે યાત્રાધામોમાં ભીડ જામી, માં અંબાના દર્શન માટે ઉમટી પડ્યા ભાવિકો

Zainul Ansari
લાંબા સમય પછી મંદિરોમાં ચૈત્રી પૂનમના અવસરે માનવ મહેરામણ જોવા મળ્યો. મોટી સંખ્યામાં લોકો અંબાજી, બહુચરાજી, શામળાજી ખાતે પહોંચી રહ્યા છે. વહેલી સવારથી ભાવિકો દર્શન...

વધુ એક મંદિર બંધ / કોરોના સંક્રમણ વધતા શક્તિપીઠ બહુચરાજી આ તારીખ સુધી બંધ, દર્શનાર્થીઓ નહીં કરી શકે દર્શન

Zainul Ansari
સતત વધી રહેલા કોરોનાના સંક્રમણને કારણે શક્તિપીઠ બહુચરાજી આજથી 22 તારીખ સુધી બંધ રહેશે. પોષી પૂનમના દિવસે મોટી સંખ્યામાં માઇભક્તો દર્શનાર્થે આવતા હોય છે. શ્રદ્ધાળુઓની...

બહુચરાજીના ચડાસણા પાટિયા નજીક હોલસેલ વેપારી લૂંટાયો, બાઇક પર આવેલા શખ્સો 3 લાખની લૂંટ કરી ફરાર

Pravin Makwana
રાજ્યમાં અવારનવાર લૂંટની ઘટનાઓ સામે આવતી રહે છે. એમાંય કોરોના કાળમાં તો અનેક લોકોના નોકરી-ધંધા પડી ભાગતા લોકોની હાલત કફોડી થઇ ગઇ છે. એવામાં શક્ય...

બહુચરાજી એપીએમસીની ચૂંટણીમાં આવ્યો નવો વળાંક, રજની પટેલ જૂથને પડ્યો ફટકો

GSTV Web News Desk
બહુચરાજી એપીએમસીની ચૂંટણીમાં નવો વળાંક આવ્યો છે. જેમાં વર્તમાન ચેરમેન જૂથની રદ કરાયેલી 8 મંડળીના મામલે ગુજરાત હાઈકોર્ટની ડબલ બેન્ચ દ્વારા રદ કરાયેલી મંડળીઓને મતાધિકાર...

બહુચરાજી પંથકમાં ભારે વરસાદને કારણે અનેક ખેતરો બેટમાં ફેરવાયા, ખેડૂતોએ સરકાર પાસે કરી આ માગ

GSTV Web News Desk
બહુચરાજી પંથકમાં 23 ઓગસ્ટના રોજ પડેલા ભારે વરસાદને કારણે અનેક ગામડાઓના ખેતરો બેટમાં ફેરવાઇ ગયા. પરંતુ પાંચ દિવસ વીત્યા છતાં હજુ ખેતરોમાંથી પાણી ઓસર્યા નથી....

બહુચરાજી અને સમી પંથકમાં તીડ દેખાતા ખેડૂતોમાં ચિંતાનું મોજુ

GSTV Web News Desk
બહુચરાજી તાલુકાના ગામડાઓમાં તીડ ત્રાટકયા હતા. કોઠારપુર, સાપાવાડા, સૂરજ અને ફિંચડી ગામમાં તીડ ત્રાટકયા હતા. મોટા ઝુંડમાં તીડના ટોળા ત્રાટકયા હતા. ખેડૂતોએ બુમો પાડી તેમજ...

લોકડાઉનની ધજિજયા ઉડાવતા ધારાસભ્ય, ગાડી રોકતા TRBના જવાનને ગાળો ભાંડી

Pravin Makwana
હાલ સમગ્ર રાજ્યમાં કોરોનાની મહામારીના કારણે લોકડાઉનની સ્થિતી બનેલી છે, ત્યારે આવી પરિસ્થિતીમાં લોકાડાઉનનું પાલન કરાવવા માટે સામાન્ય જનતા તો ઠીક પ્રજાના સેવકોને સમજાવવામાં પણ...

અકસ્માત એટલો ગંભીર હતો બસમાં બેઠેલા ત્રણ જાનૈયા કાચ તોડી બહાર ફેંકાયા

Mayur
બહુચરાજીના મારુતિ પ્લાન્ટ નજીક બસને અકસ્માત નડ્યો છે. શંખેશ્વરથી વડાવલી જાન જઈ રહી હતી. પુરપાટ ઝડપે જઈ રહેલી બસ સામે એકાએક બમ્પ આવી જતા બસચાલકે...

250 કરોડના હાર સાથે મા બહુચરની પાલખી નીકળી, 300 વર્ષ જૂનો હારનો ઈતિહાસ

Karan
યાત્રાધામ બહુચરાજીમાં મા  બાલા બહુચરની અનોખી પાલખી યાત્રા કાઢવામાં આવી છે. પાલખી યાત્રાની વિશેષતા એ છે  કે, પાલખીમાં બિરાજમાન માતાજીને ગાર્ડ ઓફ ઓનર આવામાં આવે...

સુરત-ઢુંઢર દુષ્કર્મ કેસમાં મહત્વની અપડેટ, નીતિનભાઈએ અલ્પેશ ઠાકોર વિશે કહ્યું આવું

Karan
બહુચરાજીમાં પરપ્રાંતીય પર હુમલા મામલે ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કહ્યું છે કે પોલીસે તરત પગલાં લીધા છે. સુરતના બે અને હિંમતનગરના કેસમાં એકાદ મહિનામાં જ...

બહુચરાજીમાં 45 વર્ષીય વ્યક્તિએ કર્યો આપઘાત, અને ચીઠ્ઠીમાં લખ્યું કે મને….

Karan
બહુચરાજીમાં વ્યાજખોરના ત્રાસથી 45 વર્ષીય વ્યક્તિએ જીનવ ટુંકાવ્યું છે. મૃતકની સ્યુસાઈડ નોટમા વ્યાજખોરના ત્રાસનો ઉલ્લેખ કર્યો છે. જેમાં તેણે લખ્યું છે કે વ્યાજે લીધેલી રકમ...

બહુચરાજી : દુકાન માલિકની નજર ચુકવી બે કિશોર દોઢ લાખ રોકડ ભરેલું પર્સ ઉઠાવી ગયાં

Bansari Gohel
મહેસાણાના બહુચરાજીમાં એક દુકાન કાઉન્ટર પરથી રોકડ ભરેલા પર્સની તફડંચી થઈ છે.બે અજાણ્યા કિશોર દુકાન માલિકની નજર ચુકવી દોઢ લાખ ભરેલા પર્સની તફડંચી કરી નાસી...

હાર્દિકના સમર્થનમાં બહુચરાજીમાં કરવામાં આવ્યું અનોખું કાર્ય

Mayur
હાર્દિક પટેલના સમર્થનમાં બહુચરાજી મંદિરમાં પ૦૧ લાડુનો ગોખ ધરાવાયો હતો. ગોખમાં ધરાવેલા તમામ લાડુ રામ રોટીમાં ગરીબોને વહેચવામાં આવ્યા હતા. હાર્દિક પટેલના સ્વાસ્થ્ય માટે મંદિર...

હાર્દિક પટેલને સમર્થન આપવા બહુચરાજીમાં પાસના આગેવાનોના પ્રતિક ધરણા

Arohi
હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને સમર્થન આપવા આજે બહુચરાજીમાં પાસના આગેવાનો પ્રતિક ધરણા કર્યા છે. બહુચરાજીનાં ઉમિયા વાડી ખાતે પાટીદારોએ એક દિવસના પ્રતિક ધરણા કર્યા. જેમાં...

માથે ઘુમતુ મોત, તંત્રના કારણે સપાવાડામાં વીજપોલ પીઝાનો ઢળતો ઢાવર બન્યો

Mayur
તંત્ર નાના મોટા કોઇ પણ કામમા હંમેશા બેદરકારીથી વર્તવા માટે બદનામ છે. બહુચરાજી સાપાવાડા ગામ વચ્ચે એક વીજપોલ કોઇ અદાકારની અદામા પરંતુ ભયજનક સ્થિતીમા ઉભો...

બહુચરાજીમાં અત્યાર સુધી માત્ર 4.91 ઈંચ જ વરસાદ, દુકાળના એંધાણ, ખેડૂતોના માથે ચિંતાના વાદળો

Yugal Shrivastava
બહુચરાજી પંથકમાં દુકાળના એંધાણ વર્તાયા છે. બહુચરાજીમાં અત્યાર સુધી માત્ર 4.91 ઈંચ જ વરસાદ થયો છે. અપૂરતો વરસાદ અને તેમાંય વરસાદ ખેંચાયો છે. ત્યારે ખેડૂતોના...

ગુજરાતમાં કોરાં રહી ગયેલા વિસ્તારોમાં આખરે પડ્યો વરસાદ, જુઓ ક્યાં ક્યાં પડ્યો?

Karan
છોટાઉદેપુરમાં છેલ્લા કેટલા દિવસના વિરામ બાદ આજે નસવાડી,,બોડેલી,પાવીજેતપુર, કવાંટ સહિતના  વિસ્તારોમાં મેઘરાજાએ ધીમી ધારે આગમાન કર્યુ હતું. જિલ્લામાં સર્વત્ર વરસાદ થયો હતો. સંખેડામાં બે કલાકમાં...

મહેસાણાના યુવાનોને સેલ્ફી પડી મોંઘી, નર્મદા કેનાલમાં ડૂબ્યા 2 યુવાન, 1નો મૃતદેહ મળ્યો

Karan
મોઢેરા નર્મદા કેનાલમાં મહેસાણાના ભાંડુ ગામના 2 યુવક ડૂબી જવાની ઘટના બની છે. 5 યુવકો બહુચરાજીથી દર્શન કરીને પરત ફરતા સમયે આ પ્રકારની ઘટના બની...

આવતીકાલે બહુચરાજી મંદિર ટ્રસ્ટની સામાન્ય સભા તોફાની બનવાના અેંધાણ

Karan
મહેસાણાના બેચરાજી અને શંખલપુરના બે યાત્રાધામ વચ્ચેનો વિવાદ સામે આવ્યો છે .સદીઓથી ચૈત્રી પૂનમ અને આસો માસની પૂનમની રાતે બહુચર માતાની પાલખી બેચરાજીથી શંખલપુર ધામ...

બહુચર માતાની પાલખી લઇ જવાની પરંપરા તોડવા મામલે બેચરાજી અને શંખલપુર યાત્રાધામ વચ્ચે વિવાદ

Bansari Gohel
મહેસાણાના બેચરાજી અને શંખલપુરના બે યાત્રાધામ વચ્ચેનો વિવાદ સામે આવ્યો છે.સદીઓથી ચૈત્રી પૂનમ અને આસો માસની પૂનમની રાતે બહુચર માતાની પાલખી બેચરાજીથી શંખલપુર ધામ જાય...

બહુચરાજીમાં વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા

Yugal Shrivastava
બહુચરાજી પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ચોમાસાની ચાલુ સીઝનમાં માત્ર 5 મીમી વરસાદ પડતા આ પંથકના ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યો છે. હાલમાં જ ઉત્તર...

બહુચરાજીમાં મેઘરાજાએ હાથતાળી આપતાં ખેડૂતોની ચિંતા વધી

Bansari Gohel
બહુચરાજી પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. છેલ્લા બે દિવસથી વાદળો છાયુ વાતાવરણ હોવા છતા વરસાદ હાથતાળી આપી રહ્યો છે. વરસાદની રાહ જોઈ...

બહુચરાજીના આકબા ગામમાં ફરી દલિત સાથે અત્યાચાર

Yugal Shrivastava
બહુચરાજીમાં ફરીથી દલિત સામે અત્યાચાર સામે આવ્યો છે. એક દલિત યુવાને તેના નવા બાઈક ઉપર  લગાવેલા મુછોવાળા પોસ્ટરને લઈને કેટલાક લોકોએ તેની પર હુમલો કર્યો....

બહુચરાજી : તાલુકા પંચાયતમાં કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખના ઉમેદવાર બિનહરીફ તરીકે ચૂંટાયા

Bansari Gohel
બહુચરાજી તાલુકા પંચાયતને કોંગ્રેસે ફરીવાર હસ્તગત કરી છે. તાલુકા પંચાયતમાં કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખના ઉમેદવાર બિનહરીફ તરીકે ચૂંટાયા છે.  કોંગ્રેસે ચૂંટણીમાં પ્રમુખને રિપીટ કર્યા હતા....

બહુચરાજીમાં દલિત યુવાનને માર મારવાની ઘટનામાં બે આરોપીની ધરપકડ

Mayur
બહુચરાજી તાલુકામાં દલિત યુવાનને ઢોર માર મારવાની ઘટનાના કેસમાં બે આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા શખ્સો એદલા ગામના છે. દલિત યુવકને માર મારવાની ઘટનામાં...

બહુચરાજીમાં ચાર શખ્સોએ સગીર યુવકને માર મારીને વીડિયો વાયરલ કર્યો, પોલીસ ફરિયાદ નોંધાઈ

Yugal Shrivastava
બહુચરાજીમાં ચાર શખ્સોએ અમદાવાદના વિઠલાપુરના એક સગીર યુવકને માર મારીને વીડિયો વાયરલ કર્યો હતો. આ ઘટના મામલે બહુચરાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. તેમજ દલિત...

અંબાજી, બહુચરાજી અને પાવાગઢમાં ઉમટ્યા માઇભક્તો : અમદાવાદના મંદિરોમાં પણ ભીડ

Karan
તો એકાવન શક્તિપીઠ પૈકીના એક અંબાજીમાં પણ ચૈત્રી નવરાત્રીના પહેલા નોરતે ભક્તોનો મહેરામણ ઉમટ્યો છે. અહી સવારના શુભ મૂહુર્તમાં ઘટ સ્થાપનની વિધિ કરાઇ હતી. ચૈત્રી...

બહુચરાજીના કોઠારપુરા અને સુરજ ગામમાં અત્યારથી જ પાણીની  સમસ્યા

Yugal Shrivastava
ઉનાળાની શરૂઆત જ થઇ છે. ત્યારે બહુચરાજી તાલુકાના કોઠારપુરા અને સુરજ ગામમાં અત્યારથી જ પાણીની સમસ્યા સર્જાઈ છે. બહુચરાજીના કોઠારપુરા ગામે વર્ષોથી પીવાના પાણીની સમસ્યા માથાના દુ:ખાવો...

બહુચરાજી પાસે ગંભીર અકસ્માત, 1 મહિલાનું મોત

Yugal Shrivastava
  બહુચરાજી પાસેના ડેડાણા-સિંણજ ગામ વચ્ચે મીની બસ રોડની સાઈડમાં ઉતરી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કુકવાવ ગામની 42 વર્ષની મહિલાનું ઘટના સ્થળે...
GSTV