Archive

Tag: Bahubali

લાખો યુવતીઓના તૂટશે દિલ, ‘બાહુબલી’ પ્રભાસ આ દિવસે ચડશે ઘોડી

બાહુબલી જેવી બ્લોકબસ્ટર ફિલ્મ આપનારા પ્રભાસ દેશ જ નહી પરંતુ દુનિયાભરમાં હિટ થઇ ગયો છે. ફેન્સ આજે પણ તેના વિશે જાણવા માંગે છે. પ્રભાસ હાલ પોતાની અપકમિંગ ફિલ્મ સાહોના શુટિંગમાં બિઝી છે. આ વચ્ચે પ્રભાસને લઇને એક મોટી ખબર સામે…

અનુષ્કા શેટ્ટીને ડેટ કરી રહ્યો છે પ્રભાસ? કરણ જોહરના શૉમાં ‘બાહુબલી’એ કર્યો મોટો ખુલાસો

કૉફી વિથ કરણના અપકમિંગ એપિસોડમાં બાહુબલીની ટીમ નજરે પડશે. કરણ જોહરના શૉમાં પ્રભાસ, રાણા દિગ્ગુબટી અને એસ એસ રાજમૌલી ધારદાર સવાલોનો જવાબ આપશે. સ્ટાર વર્લ્ડ પર શૉના બે પ્રોમો રિલિઝ કરવામાં આવ્યાં છે. જેમાં બાહુબલી સ્ટાર પ્રભાસ પોતાના અંગત જીવન…

‘બાહુબલી 2’ને પછાડી આગળ નીકળી અક્ષયની ફિલ્મ ‘2.0’, તોડ્યો આ રેકોર્ડ

સુપરસ્ટાર રજનીકાંત અને અક્ષય કુમાર સ્ટારર સાયન્સ ફિક્શન ‘ 2.0 ‘ ના ફેન્સઆતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર આવ્યા પછી ફેન્સ તેને જોવા માટે ઘણાંએક્સાઈટેડ છે. ફિલ્મમાં અક્ષય કુમારનો નવો અવતાર જોવા મળી રહ્યો છે અને તેમાંવીએફએક્સનો જબરજસ્ત ઉપયોગ કર્યો છે.  ફિલ્મઆ અઠવાડિયે…

‘ક્યા સે ક્યા હો ગયા’ : ‘બાહુબલી’ પ્રભાસના આવા હાલ જોઇને કહેશો, આ શું?

ફિલ્મ બાહુબલીથી દેશ-દુનિયામાં મશહૂર બનેલો પ્રભાસ હાલ પોતાની બોલીવુડ ફિલ્મ સાહોના શુટિંગમાં વ્યસ્ત છે. પ્રભાસ ક્યારેક કોઇ ઇવેન્ટમાં પણ નજરે પડે છે પરંતુ તે લાઇમ લાઇટથી દૂર રહેવાનું પસંદ કરે છે. તાજેતરમાં જ પ્રભાસની કેટલીક તસવીરો સામે આવી છે જેમાં…

પ્રભાસની ફિલ્મ ‘સાહો’નો એક્શન સીન થયો Leak, નહી જોયો હોય ‘બાહુબલી’નો આ અવતાર

સાઉથએક્ટર પ્રભાસ હાલ પોતાની અપકમિંગ ફિલ્મ સાહોનાં શુટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાંપ્રભાસ ઉપરાંત નીલ નીતીન મુકેશ પણ છે જે નેગેટીવ રોલ પ્લે કરી રહ્યો છે. તાજેતરમાંજ નીલે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો જેમાં એપિક એક્શનથીભરપૂર સીન જોવા…

પ્રભાસની બોલીવુડ ફિલ્મનો Video થયો Leak, જુઓ બાહુબલીની ધમાકેદાર એક્શન

બાહુબલી અને બાહુબલી-2માં પોતાના કામથી દર્શકોને દિવાના બનાવી ચુકેલા એક્ટર પ્રભાસની આગામી ફિલ્મ સાહોનું પહેલુ ટીઝર અને મેકિંગ વીડિયો રીલીઝ કરી દેવામાં આવ્યો છે. એક મિનિટ 22 સેકેન્ડના આ વીડિયોમાં તમને ભરપૂર એક્શન અને થ્રિલર જોવા મલશે. વીડિયોમાં શૂટ પહેલાંની…

6000થી વધુ પ્રપોઝલ ઠુકરાવી ચુક્યો છે બાહુબલી ‘પ્રભાસ’, એક ફિલ્મની ફી જાણીને ચોંકી ઉઠશો

બાહુબલીના નામે જાણીતો એક્ટર પ્રભાસનો 23 ઓક્ટોબરે જન્મદિવસ છે. પ્રભાસ આ વખતે પોતાનો 39મો જન્મ દિવસ છે. પ્રભારનું પુરુ નામ પ્રભાસ રાજુ ઉપ્પાલાપાટિ છે. જો કે તે પ્રભાસના નામે જ જાણીતો છે. બાહુબલી બાદ પ્રભાસ કોઇ અન્ય ફિલ્મમાં જોવા નથી…

પદ્માવતમાં ‘બાહુબલી’ પ્રભાસને ઑફર થયો હતો રોલ, આ કારણે નકારી ફિલ્મ

પદ્માવત આ વર્ષની સૌથી મોટી હીટ સાબીત થઈ છે. અલબત તેને રીલિઝ વખતે ઘણા વિરોધનો સામનો કરવો પડ્યો હતો. પણ શું તમે જાણો છો કે તેમાં પ્રભાસ પણ ચમકી શક્યો હોત? મેગાહીટ ઐતિહાસિક પદ્માવતમાં રાવલ રતનસિંઘનું પાત્ર શાહિદ કપુરે ભજવ્યુ…

‘સાહો’માં બાહુબલી કરતાં પણ વધુ ખતરનાક સ્ટંટ કરશે પ્રભાસ

ફિલ્મ ‘બાહુબલી’ની સફળતા બાદ દર્શક પ્રભાસની આગામી ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. જોકે, એવું લાગી રહ્યું છે કે, ફિલ્મની રિલીઝ અંગે એકટરને વધારે કોઈ ઉતાવળ નથી. પ્રભાસે જયારે ‘સાહો’ સાઈન કરી હતી ત્યારથી તે જાણતો હતો કે આને પૂરી…

અમેરિકન ડૉક્ટર સાથે સાત ફેરા લેવા જઇ રહી છે બાહુબલીની આ બ્યૂટીફુલ એક્ટ્રેસ

હાલ બોલીવુડમાં લગ્ન કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તાજેતરમાં પ્રિયંકા ચોપરાએ નીક જોનસ સાથે સગાઇ કરી લીધી અને હવે આવ્યો તમન્ના ભાટિયાનો વારો. સુત્રો પ્રમાણે એવું જાણવા મળ્યું છે કે તમન્ના ભાટિયાના લગ્ન કોઈ હીરો અથવા એક્ટિંગ બેકગ્રાઉન્ડના વ્યક્તિ સાથે…

બ્લૉકબસ્ટર હશે પ્રભાસની સાહો, શું કારગર નિવડશે બાહુબલી-2નો ટુચકો?

બાહુબલિ ફેમ ફિલ્મ અભિનેતા પ્રભાસ અને બોલિવૂડની એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરને મુખ્ય ભૂમિકામાં રજૂ કરતી ફિલ્મ સાહોની રિલિઝ ડેટ વિશે નવી વાત જાણવા મળી હતી. સાહોના સર્જકો એમ માને છે કે બાહુબલિ અને બાહુબલિ ટુ રજૂ થઇ એ તારીખ પંચાંગકર્તાઓના અભિપ્રાય…

ક્રિકેટ જગતનો છે આ ‘કટપ્પા’, ધોનીને બનાવ્યો હતો IPLનો ‘બાહુબલી’

ઑસ્ટ્રેલિયન ખેલાડી ડગ બોલિંજર માટે આજનો દિવસ ખાસ છે. 24 જુલાઇ 1981ના રોજ સિડનીમાં જન્મેલા બોલિંજર આજે પોતાનો 37મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. ઑસ્ટ્રેલિયાની પેસ બેટરીનો મહત્વપૂર્ણ હિસ્સો રહેલા ડગ ફક્ત પોતાની બોલિંગ માટે જ નહી પરંતુ ખાસ લુક માટે…

આ છે અમેરિકામાં બમ્પર કમાણી કરનાર ભારતીય ફિલ્મો

બોલીવુડમાં એવી ઘણી ફિલ્મો બનતી હોય છે જે ફક્ત ભારતમાં જ નહી પરંતુ વિદેશોમાં પણ ધૂમ કમાણી કરતી હોય છે. અમે આવી જ ફિલ્મો વિશે તમને જણાવવા જઇ રહ્યા છીએ જેણે ભારતીય બૉક્સ ઑફિસ પર તો ડંકો વગાડ્યો જ છે…

જાપાની બન્યા બાહુબલીના ફેન, ટીમને મોકલી આ ગિફ્ટ્સ

ભારતમાં બ્લોક બ્લસ્ટર સાબિત થનાર ફિલ્મ બાહુબલીએ જાપાનીઓને પણ ઘેલુ લગાડ્યુ છે. જાપાનમાં આ ફિલ્મે 100 દિવસ પૂરા કરી લીધા છે. આ નિમિત્તે જાપાનમાં એક સેલિબ્રેશન યોજાયુ હતુ અને તેમાં ભાગ લેવા માટે ડાયરેક્ટર એસએસ રાજમૌલી અને પ્રોડ્યુસર શોબુ યારલાગડ્ડા…

‘બાહુબલી’ પ્રભાસનો એક્શન મોડ, સાહોના સેટ્સ પરથી Leak થયા Photos

આશરે 150 કરોડના બજેટમાં બની રહેલી ફિલ્મ સાહોના સેટ્સ પરથી કેટલીક તસવીરો લીક થઇ ગઇ છે અને હવે આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. ફિલ્મના સેટ્સ પરથી લીક થયેલી તસવીરમાં બાહુબલી પ્રભાસ ફરી એકવાર ચર્ચમાં આવ્યો છે….

ફિલ્મ ‘સાહો’માં જોવા મળશે બાહુબલી સ્ટારનો નવો લુક  

ફિલ્મ બાહુબલી દ્વારા લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવનાર પ્રભાસની ફેન ફ્લોઈંગ દિવસેને દિવસે વધતી જઈ રહી છે. બાહુબલી અને બાહુબલી -૨માં પ્રભાસના લુકને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો પરંતુ પ્રભાસના ફેન્સ માટે એક સેડ ન્યૂઝ છે. ફિલ્મ ‘સાહો’ની શૂટિંગમાં બાહુબલી…

‘બાહુબલી’ બાદ હવે મેડમ તુસાદ મ્યુઝિયમમાં ‘કટપ્પા’નું વેક્સ સ્ટેચ્યુ મુકાશે

28 એપ્રિલ 2017ના રોજ રિલિઝ થયેલી બ્લૉકબસ્ટર ફિલ્મ બાહુબલી-2ની આજે પણ ચર્ચાઓ થઇ રહી છે અને તેની પાછળનું કારણ છે કટપ્પા. પ્રભાસ બાદ હવે કટપ્પા એટલે કે સત્યરાજનું વેક્સ સ્ટેચ્યુ લંડનના તુસાદ મ્યુઝિયમમાં મુકાશે. તેમના દિકરાએ આ અંગેની જાણકારી ટ્વિટર…

PM મોદીએ શ્રવણબેલગોલામાં બાહુબલી મહામસ્તકાભિષેક મહોત્સવમાં ભાગ લીધો

કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રવણબેલગોલામાં બાહુબલી મહામસ્તકાભિષેક મહોત્સમાં ભાગ લીધો. જ્યાં તેમણે બાહુબલી સાર્વજનિક હોસ્પિટલનું ઉદ્ઘઘાટન કર્યું. પીએમ મોદીએ કહ્યું કે ભારત સરકાર પાસે યાત્રીઓની સુવિધા માટે કેટલાક પ્રસ્તાવો આવ્યા હતા. અને સરકારે તમામ…

હવે અમદાવાદ IIMમાં ‘બાહુબલી’ના પાઠ ભણાવાશે, જાણો સમગ્ર મામલો

બાહુબલી ફિલ્મની સફળતાની ગાથાથી સૌકોઇ વાંકેફ છે ત્યારે હવે મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ પણ બાહુબલીના પાઠ ભણશે. અમદાવાદમાં આઇઆઇએમમાં ફિલ્મ મેકીંગ કોર્ષ અંતર્ગત બાહુબલી ફિલ્મના મેકીંગ અંગે વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે. જેમાં ફિલ્મના માર્કેટીંગ અને ફાયનાન્સ મેનેજમેન્ટ શીખવાડવામાં આવશે. છેલ્લા 8 વર્ષથી આ…

પ્રભાસની હાઇ-પ્રાઇઝ ડિમાન્ડ સાંભળીને કરણ જોહરે ડ્રોપ કર્યો ફિલ્મ બનાવવાનો આઇડિયા!

‘બાહુબલી’ બનીને વિશ્વભરમાં લોકોના દિલ જીતી લેનાર પ્રભાસની બોલિવુડમાં એન્ટ્રી લેવા માટે ઘણી મુશ્કેલીઓ આવી રહી છે. વાસ્તવમાં, ફિલ્મના ડિરેક્ટર કરણ જોહરે પ્રભાસને પોતાના નવા બોલિવુડ પ્રોજેક્ટમાં લોન્ચ કરવા માટે ઇન્કાર કરી દીધો છે. સૂત્રોનુસાર, એસ.એસ. રાજામૌલીની ‘બાહુબલી’ બાદ પ્રભાસ…

બૉક્સ ઑફિસ પર સુપરસ્ટાર અજિતની ફિલ્મે તોડ્યો ‘બાહુબલી’ નો રેકોર્ડ

ડિરેક્ટર એસ.એસ.રાજામૌલીની ફિલ્મ ‘બાહુબાલી’ એક એવી ફિલ્મ છે, જેને સાઉથથી લઇને ઉત્તર ભારત સુધી જોરદાર કમાણી કરી છે. આ ફિલ્મની કમાણીએ અત્યાર સુધીની કમાણીના તમામ રેકોર્ડ તોડી દીધા છે, પરંતુ હવે એક બીજી સાઉથ ઇન્ડિયન ફિલ્મે આ ફિલ્મની રેકોર્ડ તોડવાની…

‘બાહુબલી’ની સરખામણી કરવા માટે વધારવામાં આવ્યુ આ ફિલ્મનું બજેટ

ફિલ્મ ‘બાહુબલી’ની સરખામણી કરવા માટે પ્રભુદેવા અને હંસિકા મોટવાની સ્ટારર ડ્રામા ફિલ્મ ‘ગુલબકાવલી’ નું બજેટ વધારવામાં આવ્યુ છે. એસ.એસ.રાજામૌલીની ફિલ્મની બંને ભાગોમાં સફળતા પછી દેશની દરેક કૉસ્ટ્યૂમ ડ્રામા ફિલ્મો માટે કૉમ્પિટિશન વધી ગઇ છે. ‘ગુલબકાવલી’ ના ડિરેક્ટર કલ્યાણ એસ.ની ટીમ…

‘બાહુબલી’ બનવા માંગતો હતો આ શખ્સ, બદલામાં મળી ભયાનક મોત

એસ.એસ.રાજામૌલીની ફિલ્મ ‘બાહુબલી 2’ આ વર્ષની સૌથી મોટી ફિલ્મ સાબિત થઇ છે. ફિલ્મએ દરેક રેકોર્ડ તોડી નાખ્યા. ફિલ્મના દરેક સીન્સના ખૂબ વખાણ કરવામાં આવ્યા છે. આ પહેલા જ્યારે ‘બાહુબલી’ની સીરિઝની પહેલી ફિલ્મ ‘બાહુબલી: ધ બિગનિંગ’ રિલીઝ થઇ ત્યારે  તે ફિલ્મે…

રાજામૌલીએ તેમના આગામી પ્રોજેક્ટ વિશે કર્યો ખુલાસો

બાહુબલી જેવી બ્લોક બસ્ટર ફિલ્મ આપનારા  ડિરેક્ટર રાજામૌલીએ પોતાના આગામી પ્રોજેક્ટ  વિશે થોડો ખુલાસો કર્યો હતો. હાલ તો ડિરેક્ટર રાજમૌલી સહિત ફિલ્મ બાહુબલીના હિરો પ્રભાસ, હિરોઇન અનુષ્કા શેટ્ટી તથા તમન્ના ભાટિયા ફિલ્મ બાહુબલીની સફળતાને ઇન્જોય કરી રહ્યા છે. આ સમયે…