લૉકડાઉનમાં ઓનલાઇન એજ્યુ.ની સાઇડ ઇફેક્ટ, વિદ્યાર્થીઓ વાંધાજનક કન્ટેન્ટ આપતી એપ્લિકેશનના બંધાણી બની ગયા!
હાલમાં રાજ કુંદ્રાની ધરપકડ બાદ એડલ્ટ ફિલ્મો અને તેને સ્ટ્રીમીંગ કરતા મોબાઇલ એપ્લીકેશનને લઇને અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. ઓનલાઇન સ્ટડી કરતા વિદ્યાર્થીઓ...