આ તે કેવા ભણેલા : ધાનેરામાં તપાસ અધિકારીને બેસવા ખાટલો જ્યારે પછાત જાતિના સરપંચને કોથળો
ધાનેરામાં જમીનમાં દાટી દીધેલી દવાઓ મળી આવવાના કિસ્સાએ ચકચાર મચાવી તો હવે ત્યારબાદ આ સમગ્ર બાબતની તપાસમાં તપાસ અધિકારીઓ દ્વારા સરપંચની પૂછપરછમાં ભેદભાવભરી નીતિ દાખવાઇ...