લૉકડાઉનમાં દર્શકો પર ચાલ્યો જેઠાલાલનો જાદુ, 2020માં સૌથી વધુ સર્ચ થયુ ‘તારક મહેતા’, બિગબૉસ-મિર્ઝાપુરને પછાડ્યા
2020એ દુનિયાભરને દુખ અને પરેશાનીઓ આપી છે. તેવામાં લાગે છે કે એન્ટરટેન્મેન્ટના નામે પણ લોકો ખુશીનું માધ્યમ શોધી રહ્યાં છે. તેનુ સૌથી મોટુ ઉદાહરણ છે...