GSTV
Home » Ayodhya

Tag : Ayodhya

રામમંદિર માટે કેન્દ્રએ આપ્યું એક રૂપિયાનું શૂકનવંતુ દાન, આ રૂપિયાથી જ બેંકમાં ખાતુ ખુલશે

Pravin Makwana
રામ મંદિરના નિર્માણનો માર્ગ મોકળો થયા બાદ સૌપ્રથમ કેન્દ્ર સરકારે શુકન રૂપે એક રૂપિયાનું દાન મંદિરને આપ્યું હતું. ત્યારે હવે કેન્દ્ર સરકારે આપેલા આ એક...

અયોધ્યામાં જમીન મળ્યા બાદ સુન્ની વકફ બોર્ડ મસ્જિદ બનાવવાની જગ્યાએ એ કામ કરવા જઈ રહી છે જે સાંભળી તમે ખૂશ થઈ જશો

Mayur
અયોધ્યામાં રામ મંદિર અને મસ્જિદના વિવાદનો અંત આવી ગયો છે. રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટની રચના થઇ ગઇ છે તેવી જ રીતે મુસ્લિમો માટે અયોધ્યામાં...

ઉત્તર પ્રદેશ સરકારે અયોધ્યાના રૌનાહીમાં મુસ્લિમોને પાંચ એકર જમીનમાં મસ્જિદ આપવાની ઘોષણા કરી

Mayur
ઉત્તરપ્રદેશ સરકારે સેન્ટ્રલ વક્ફ બોર્ડને અયોધ્યાના રૌનાહીમાં મસ્જીદના પાંચ એકર જમીન દેવાની ઘોષણા કરી છે. હવે સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ 24 ફેબ્રુઆરીએ થનારી તેમની બોર્ડની...

સરકાર રામ મંદિર માટે ટ્રસ્ટ બનાવી શકે તો મસ્જિદ માટે કેમ નહીં?: શરદ પવાર

Arohi
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે ભાજપ પર સીધા પ્રહારો કર્યા હતા. શરદ પવારે કહ્યું હતું કે સરકારે અયોધ્યામાં મસ્જિદ માટે ભંડોળ આપવું જોઈએ. પવારનું...

ભવ્ય અને દિવ્ય જેવા શબ્દો પણ ટૂંકા પડે તેવું હશે રામ મંદિર, ગર્ભગૃહ હશે સોનાનું

Mayur
કેન્દ્ર સરકાર દ્વારા રામ મંદિર નિર્માણ અંગે ટ્રસ્ટ બનાવ્યા બાદ મંદિર નિર્માણને લઈને તેજી જોવા મળી રહી છે. દેશના દરેક વ્યક્તિની આશા છે કે અયોધ્યાનું...

આ તારીખે લેવાઈ શકે છે અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો નિર્ણય

Nilesh Jethva
અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરનું નિર્માણ ક્યારે શરૂ થશે તેનો નિર્ણય આગામી 19 તારીખે લેવાઇ શકે છે. 19મી ફેબ્રુઆરીના રોજ સાંજે 5 વાગ્યે શ્રીરામ જન્મભૂમિ...

ટ્રસ્ટ મામલે મોદી સરકારની વધી મુશ્કેલી, સાધુ-સંતો અને મહંતો આ મામલે થયા નારાજ

Mansi Patel
અયોધ્યામાં રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની રચના બાદ અયોધ્યાના સાધુ-સંતો અને મહંતોમાં તેનો વિરોધ શરૂ થઇ ગયો છે. આ મામલે અયોધ્યાના સંતોએ મહત્વની બેઠક યોજી...

અયોધ્યામાં રામમંદિર મામલે સંસદમાં મોદીની મોટી જાહેરાત, કેબીનેટમાં લેવાયા આ નિર્ણય

Mayur
સુપ્રીમ કોર્ટમાં અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો માર્ગ મોકળો થયા બાદ હવે કેન્દ્ર સરકારે મંદિર બનાવવા માટે ટ્રસ્ટની રચના કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં ટ્રસ્ટ...

ઉદ્ધવ ઠાકરે માટે સપાના નેતા બન્યા મુસીબત, અયોધ્યા જવા પર આપી દીધી આ ચેતવણી

Mayur
સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીના પુત્ર ફરહાન આઝમીએ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેના અયોધ્યા જવાના નિર્ણય સામે સવાલો ઉઠાવ્યા છે. ફરહાન આઝમીએ જણાવ્યું કે ઉદ્ધવ ઠાકરે પોતાના...

રામ મંદિર ટ્રસ્ટ : 8થી 18 લોકોનો થઈ શકે છે સમાવેશ, દિલ્હી ચૂંટણી પહેલાં જ થશે જાહેરાત

Mansi Patel
દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલાં અયોધ્યામાં તૈયાર થનાર રામ મંદિર ટ્રસ્ટની જાહેરાત થઈ શકે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગૃહ મંત્રાલય આ મામલે જાહેરનામું બહાર...

અયોધ્યામાં રામ મંદિર ટ્રસ્ટમાં આ વ્યક્તિઓને લાગી શકે છે લોટરી

Mansi Patel
સુપ્રીમ કોર્ટે આપેલી લીલી ઝંડી બાદ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે બનનારા ટ્રસ્ટમાં નિમણૂંક માટે લગભગ 12 નામો પર સરકાર વિચારણા કરી રહી છે. સુપ્રીમ...

રામમંદિરની દિશામાં સરકારે ભર્યુ વધુ એક પગલું, વિશેષ ડેસ્કનું કર્યુ ગઠન

Mansi Patel
અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટ તરફથી આવેલા ચુકાદાના બે મહિના બાદ કેન્દ્ર સરકારે આ મુદ્દે સંબંધિત તમામ મામલાની દેખરેખ માટે એક અલગથી ડેસ્ક બનાવ્યું છે. તેની...

અયોધ્યા પ્રશાસને મુસ્લિમ પક્ષને મસ્જિદ માટે 5 એકડ જમીનની કરી પસંદગી, પંચકોસી પરિક્રમાની બહાર છે આ જમીન

Arohi
અયોધ્યા પ્રશાસને મુસ્લિમ પક્ષને મસ્જિદ માટે 5 એકડ જમીન આપવાની છે તેની પસંદગી કરી છે. આ જમીન પંચકોસી પરિક્રમાની બહાર છે. પંચકોસી પરિક્રમા 15 કિલોમીટરની...

અયોધ્યામાં થઈ શકે છે મોટો આતંકી હુમલો, ગુપ્તચર એજન્સીઓએ મસૂદ અઝહરના મેસેજને કર્યો ઈન્ટરસેપ્ટ

Nilesh Jethva
ઉત્તર પ્રદેશના ધાર્મિક આસ્થાના સૌથી મોટા શહેર એવા અયોધ્યામાં મોટા આતંકી હુમલાનું ષડયંત્રના અહેવાલ મળ્યા છે. આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અયોધ્યામાં આતંકી હુમલો કરી શકે તેવા...

અયોધ્યા ચૂકાદાની ફેર વિચારણા માટે સુપ્રીમમાં વધુ છ અરજી દાખલ

Mayur
સુપ્રીમ કોટેમાં શુક્રવારે તેના અયોધ્યા ચુકાદાની પુન: સમિક્ષા માટે ચાર અરજીઓ દાખલ થઈ હતી. સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં રામજન્મભૂમિ બાબરી મસ્જિદ જમીન વિવાદ કેસમાં 9મી તેના...

એક્ટરમાંથી પ્રોડ્યુસર બનેલી કંગના રનૌતે કર્યુ એલાન, આવતા વર્ષે આ ફિલ્મનું શરૂ કરશે શૂટિંગ

Mansi Patel
બૉલીવુડ એક્ટ્રેસ કંગના રનૌતની પાસે આ વર્ષની સૌથી મોટી ફિલ્મોની ઓફર્સ છે. મણિકર્ણિકાથી ડાયરેક્શનનાં ક્ષેત્રમાં ડેબ્યૂ કરનારી કંગના હવે ફિલ્મ પ્રોડક્શનમાં પણ ડેબ્યૂ કરી લીધુ...

અયોધ્યામાં આ મુદ્દાને લઈ તારીખ નજીક આવતા સરકાર એલર્ટ, સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક પોસ્ટ્સ પર રહેશે નજર

Mayur
આગામી છ ડિસેમ્બરના રોજ બાબરી મસ્જિદ ધ્વસ્ત કરાયેલી તેની વરસી આવી રહી છે તે નિમિત્તે અયોધ્યામાં સુરક્ષા વ્યવસૃથાને વધારે સઘન કરી દેવામાં આવી છે. આ...

AIMPLB અયોધ્યાના ચુકાદા સામે સુપ્રીમમાં રિવ્યૂ પિટિશન કરશે, સુપ્રીમમાં જવા અંગે મુસ્લિમ સંગઠનોમાં ફાંટા

Mayur
ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે જાહેરાત કરી હતી કે તેઓ અયોધ્યા કેસના ચુકાદાને લઇને સુપ્રીમ કોર્ટમાં રિવ્યૂ પિટિશન દાખલ કરશે. આ ઉપરાંત મુસ્લિમ લો...

અયોધ્યા ચુકાદાને લઈને AIMPLBની બેઠક યોજાઈ, આ કદાવર નેતા પણ હાજર

Mayur
ઑલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે અયોધ્યા પર સુપ્રીમ કોર્ટના નિર્ણયને લઈને આજે લખનૌમાં એક મહત્વની બેઠક યોજી છે. જેમાં AIMIMના સાંસદ અસદુદ્દીન ઔવેસી સહિત...

રામ મંદિર બનાવવા માટે VHPએ બનાવ્યો મોટો પ્લાન, આ રીતે બનાવશે મંદિર

Mansi Patel
અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ રામ મંદિર માટે યોજના બનાવવામાં આવી રહી છે. વીએચપી એ રામ મંદિરમાં યોગદાન કરવાનો નિર્ણય કર્યો છે. જેને...

મસ્જિદ માટેની જમીનનો વિવાદ વકર્યો, ધાર્મિક નેતાઓએ સરકાર સામે મૂકી આ શરતો

Mansi Patel
અયોધ્યા કેસના મુખ્ય પક્ષકાર ઇકબાલ અન્સારી અને કેટલાક મુસ્લિમ ધાર્મિક નેતાઓએ કેન્દ્ર સરકાર પાસે 1991માં હસ્તગત કરેલી જમીનમાંથી મસ્જિદ માટે જમીન આપવા માંગ કરી છે....

કલ્યાણસિંહે રામમંદિરને લઈને કરી પ્રેસ કોન્ફરન્સ, હવે અયોધ્યામાં બનશે ભવ્ય રામ મંદિર, મોટા સ્તર પર થશે વિકાસ

Mansi Patel
અયોધ્યા પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પૂર્વ મુખ્યપ્રધાન અને પૂર્વ રાજ્યપાલ કલ્યાણ સિંહે પ્રેસ કોન્ફરન્સ કરી છે. તેમણે કહ્યું કે અમે રામ મંદિર પર રાજનીતિ...

બે મહિનાથી બહેન અને માતા સાથે રહેતી યુવતીને ખ્યાલ જ નહોતો કે બંન્ને મૃત્યું પામી ચૂકી છે

Mayur
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક મહિલા પોતાની માતા અને બહેનના મૃતદેહોની સાથે બે મહિનાથી વધારે સમયથી રહેતી હતી. દેવકલી...

અયોધ્યામાં પાંચ એકર જમીન લેવા અંગે સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ આપી આ પ્રતિક્રિયા

Nilesh Jethva
સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર અયોધ્યામાં પાંચ એકર જમીન લેવા મામલે 26 નવેમ્બરે બેઠક યોજીને નિર્ણય કરશે. બોર્ડના અધ્યક્ષ જફર ફારૂકીએ કહ્યું...

બે કિલોમીટર સુધીના વિસ્તારને અયોધ્યામાં સીલ કરાયું, ફોર વ્હીલર પર પ્રતિબંધ લગાવી દેવાયો

Arohi
અયોધ્યાના ઐતિહાસિક રામ જન્મભૂમી અને બાબરી મસ્જિદ જમીન વિવાદ મામલે સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેન્ચ ચુકાદો જાહેર કરવાની છે. સીજેઆઈની અધ્યક્ષતામાં સુપ્રીમ કોર્ટના પાંચ જજોએ...

અયોધ્યા કેસ : એક આદેશ પર આખું અયોધ્યા સીલ કરી શકાય એવી જડબેસલાક વ્યવસ્થા ગોઠવી

Mayur
અયોધ્યા કેસમાં ચુકાદાનો સમય નજીક આવ્યો છે ત્યારે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ રંજન ગોગોઇ ચુકાદો આપતા પહેલા ઉત્તર પ્રદેશના ડીજીપી ઓપી સિંહ અને મુખ્ય સચિવ...

સુપ્રીમ કોર્ટના ચુકાદાને લઇને અયોધ્યા છાવણીમાં ફેરવાયું, ગુપ્તચર એજન્સીઓ પણ એલર્ટ

Nilesh Jethva
સુપ્રીમ કોર્ટના ચુકાદાને લઇને અયોધ્યાને છાવણીમાં બદલી નાંખવામાં આવ્યું છે. અયોધ્યા શહેરના દરેક મુખ્ય ચોકમાં પોલીસે બેરીકેડિંગ લગાવી છે. તેમજ અજાણ્યા અને શંકાસ્પદ વાહનોને પર...

સુપ્રીમ કોર્ટના ચૂકાદા પહેલા દેશના આ 2 શહેરો છે સૌથી હાઈએલર્ટ પર

Nilesh Jethva
અયોધ્યા વિવાદ મામલે સુપ્રીમ કોર્ટના ચૂકાદા પહેલા મથુરા અને અયોધ્યામાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. મથુરાના એસએસપીએ એસપી અને સીઓને એલર્ટ રહેલાના આદેશ આપ્યા છે....

આ તારીખ પહેલાં અયોધ્યા ચૂકાદો આવવાની શક્યતા, RSS અને મુસ્લિમ સંગઠનને શાંતિ જાળવવા કરી છે અપીલ

Mayur
રામજન્મ ભૂમિ વિવાદ પર 17 નવેમ્બર પહેલાં સુપ્રીમ કોર્ટ ચુકાદો આપે તેવી શક્યતા છે. જેને પગલે દેશમાં ભારે હલચલ જોવા મળી રહી છે. આ સમગ્ર...

અયોધ્યામાં ચુકાદા પહેલા ચાર સ્તરીય સુરક્ષા, 32 હજાર સ્વયંસેવક તૈનાત

Arohi
અયોધ્યામાં રામ મંદિર મામલે સુપ્રીમ કોર્ટમાં જે કેસ ચાલી રહ્યો છે તેનો આ મહિને જ ચુકાદો આવી જશે. જેને પગલે દરેકની નજર આ ચુકાદા પર...
Do NOT follow this link or you will be banned from the site!