GSTV

Tag : Ayodhya case

જસ્ટીસ બોબડે આયોધ્યા વિવાદ મામલે બોલિવૂડના આ ટોપ અભિનેતાને બનાવવા માંગતા હતા મધ્યસ્થી!, રિટાયરમેન્ટના દિવસે થયો દિલચસ્પ ખુલાસો

Bansari Gohel
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એસએ બોબડેએ પોતાના આશરે 17 મહિનાના કાર્યકાળના અંતિમ દિવસે કોર્ટ રૂમમાંથી વિદાય લેતા પહેલા પોતે પોતાના કાર્યકાળમાં ‘બેસ્ટ’ આપ્યું છે...

રામ મંદિરના નિર્માણમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું કશું પ્રદાન નથી, ભાજપના સાંસદે કહ્યું યશ રાજીવ ગાંધીને આપો

Mansi Patel
ભાજપના વિવાદાસ્પદ સાંસદ ડૉક્ટર સુબ્રહ્મણ્યમ સ્વામીએ કહ્યું હતું કે રામ મંદિરનો યશ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નહીં, કોંગ્રેસના વડા પ્રધાન રાજીવ ગાંધીને આપવો જોઇએ. વડા...

B’day Special: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એ 5 મોટા નિર્ણયો જેણે બદલી દેશની દશા અને દિશા

Bansari Gohel
નરેન્દ્ર મોદી (Narendra Modi) મે 2014માં દેશના વડાપ્રધાન બન્યા અને ત્યારથી લઇને અત્યાર સુધી 6 વર્ષોમાં તેમણે એવા ઘણા નિર્ણયો લીધો જેણે દેશને દુનિયાની આગળની...

અયોધ્યા કેસ ફરી સુપ્રીમ પહોંચ્યો, પીસ પાર્ટીએ દાખલ કરી ક્યૂરેટિવ પિટીશન

Bansari Gohel
સુપ્રીમ કોર્ટે અયોધ્યા ચૂકાદા મુદ્દે દાખલ થયેલી તમામ 18 પુનર્વિચાર અરજીઓ ફગાવી દીધા બાદ હવે આ મામલે ક્યુરેટિવ પિટીશન દાખલ થઇ છે. સુપ્રીમ કોર્ટે તેમના...

અયોધ્યા કેસ ફરી શરૂ નહીં થાય : સુપ્રીમે બધી 19 ફેરવિચારણા અરજીઓ ફગાવી

Mayur
અયોધ્યાના રામજન્મ ભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદમાં સુપ્રીમ કોર્ટના ચૂકાદા વિરૂદ્ધ દાખલ કરાયેલી બધી જ 19 પુન: સમીક્ષા અરજીઓ ફગાવી દેવામાં આવી છે. બંધ ચેમ્બરમાં સુપ્રીમ...

રામ જન્મભૂમિ મામલે નિર્મોહી અખાડા સહિત 18 રિવ્યૂ પિટીશન પર આજે સુનાવણી

Bansari Gohel
સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા કેસમાં કરાયેલી 18 રિવ્યૂ પિટીશનની અરજી પર પાંચ જજની બેંચ હાલ સુનાવણી ચાલી રહી છે. બંધ ચેમ્બરમાં પાંચ જજની બેંચ 18 અરજીઓ...

આ હિન્દુ સંગઠને અયોધ્યા મામલે પુનર્વિચાર અરજી દાખલ કરી

GSTV Web News Desk
અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય પર સોમવારે હિન્દૂ પક્ષ તરફથી પહેલી પુનર્વિચાર અરજી દાખલ કરવામાં આવી છે. અખિલ ભારતીય હિન્દૂ મહાસભા તરફથી વકીલ વિષ્ણુ શંકર...

અયોધ્યા નિર્ણયને પડકારતી 6 નવી અરજી કરાઈ દાખલ, જાણો શું છે હિંદુ મહાસભાની અરજી

Mansi Patel
શુક્રવારે સર્વોચ્ચ અદાલતમાં અયોધ્યામાં રામ મંદિર નિર્માણના માર્ગને સાફ કરનારા સુપ્રીમ કોર્ટના 9 નવેમ્બરના નિર્ણય પર પુનર્વિચાર માટે ચાર નવી અરજીઓ દાખલ કરવામાં આવી હતી....

અયોધ્યા : મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ આજે સુપ્રિમ કોર્ટમાં દાખલ કરશે રિવ્યૂ પિટીશન

Mansi Patel
અયોધ્યા ચૂકાદા પર હિંદુ મહાસભા પણ સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ કરશે. અરજીમાં મુસ્લિમ પક્ષકારોને 5 એકર જમીન આપવાના ચૂકાદા પર પુનર્વિચારની માગ કરવામાં આવશે....

નજીવા કારણે અયોધ્યા કેસમાંથી મને હાંકી કઢાયો : રાજીવ ધવન

Bansari Gohel
અયોધ્યા વિવાદમાં મુસ્લિમ પક્ષ તરફથી હાજર થનારા વરિષ્ઠ વકીલ રાજીવ ધનને જમિયત ઉલેમા-એ-હિંદે કેસમાંથી હટાવી દીધા છે. સોમવારે જમિયત દ્વારા દાખલ કરાયેલી પુનર્વિચાર અરજીમાં રાજીવ...

અયોધ્યા ચુકાદાના મુદ્દે સુપ્રીમમાં જમીયત-ઉલેમાની રિવ્યૂ પીટીશન

Mansi Patel
અયોધ્યા મામલે જે ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો છે તેને લઇને હવે જમીયત-ઉલેમા-એ-હિન્દ દ્વારા સોમવારે સુપ્રીમ કોર્ટમાં રિવ્યૂ પિટિશન દાખલ કરવામાં આવી છે. અરજદારોએ એવી દલીલ...

અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટમાં AIMPLB દાખલ કરશે રિવ્યુ પીટિશન : જિલાની

Bansari Gohel
ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સચિવ ઝફરયાબ જિલાનીએ સુન્ની વકફ બોર્ડથી વિપરીત અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પીટિશન દાખલ કરવાની વાત પર કાયમ રહેવાનું...

રામલલ્લાની જમીન સામે પિટીશન થશે તો 5 એકર પણ નહીં મળવા દઈએ

Mansi Patel
સુપ્રીમ કોર્ટે રામલલ્લા વિરાજમાનને રામ મંદિર માટેની જમીન સોંપવાનો ઐતિહાસિક ચુકાદો આપ્યા બાદ હવે હિન્દુ પક્ષના વકીલોની ટીમ રામલલા વિરાજમાનને સુપ્રીમ કોર્ટ ચુકાદાની કોપી સોંપશે....

આ કારણે અયોધ્યા મામલા સાથે જોડાયેલાં પક્ષકારોની સરકારે વધારી સુરક્ષા

Mansi Patel
અયોધ્યાના નિર્ણય બાદ સુરેશ રાણા એન સંગીત સોમની સુરક્ષા વધારવામાં આવી છે. અયોધ્યાના નિર્ણય બાદ ઉત્તરપ્રદેશના કેટલાક લોકોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. આમાં યોગી...

સુપ્રીમે ચૂકાદો આપવા માટે આ પુસ્તકોનો કર્યો હતો ઝીણવટ પૂર્વક અભ્યાસ

Mayur
સુપ્રીમ કોર્ટે રાજકીય અને ધાર્મિક રીતે અતિ સંવેદનશીલ રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદનો ચૂકાદો આપવા માટે ઈતિહાસ, સંસ્કૃતિ, પુરાતત્વ વિભાગ અને ધર્મ જેવા ક્ષેત્રોમાં સંસ્કૃત, હિન્દી,...

વિશ્વભરના મોટા અખબારો, ચેનલો પર અયોધ્યાનો ચુકાદો છવાયો

Mayur
વર્ષો જુના અયોધ્યામાં રામ મંદિરના વિવાદનો આખરે અંત આવી ગયો હતો, શનિવારે સુપ્રીમ કોર્ટે રામલલ્લાના પક્ષમાં ચુકાદો આપી મંદિરનો માર્ગ મોકળો કરી દીધો હતો. જોકે...

મસ્જિદમાં મૂર્તિઓ મૂકાયા પછી વિવાદિત સ્થળે કાયદાકીય સંઘર્ષ શરૂ થયો : સુપ્રીમ

Mayur
સુપ્રીમ કોર્ટે વર્ષ 1949માં બાબરી મસ્જિદમાં મૂર્તિઓ મૂકવાની ઘટનાની સાથે રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદમાં પાંચમાંથી સૌપ્રથમ કેસ કોર્ટમાં પહોંચ્યો હતો તેમ સુપ્રીમ કોર્ટે અયોધ્યા જમીન વિવાદ...

અયોધ્યા ચૂકાદા પછી દેશમાં શાંતિ : 90ની ધરપકડ, સોશિયલ મીડિયાની 8000થી વધુ પોસ્ટ સામે પગલાં

Mayur
સુપ્રીમ કોર્ટ દ્વારા સદીઓ જૂના અયોધ્યા કેસનો ચૂકાદો અપાયા પછીનો દિવસ દેશભરમાં શાંતિપૂર્ણ રહ્યો. દેશમાં એક પણ અનિચ્છનીય ઘટના બની નથી. હિન્દુ અને મુસ્લીમ પક્ષોએ ...

અયોધ્યાના ચૂકાદા સાથે સુપ્રીમે કાશી અને મથુરાના વિવાદ પર પણ પૂર્ણવિરામ મૂક્યું

Mayur
સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેન્ચે શનિવારે અયોધ્યા કેસમાં રામ મંદિર નિર્માણનો માર્ગ મોકળો કરતો ઐતિહાસિક ચૂકાદો આપ્યો હતો. આ સાથે સુપ્રીમ કોર્ટે 1,045 પાનાના...

રામ મંદિર માટે સોમનાથ જેવા ટ્રસ્ટની સંભાવના આઠ કિ.મી.માં ધર્મશાળા-હોટેલને મંજૂરી નહીં

Mayur
રામ મંદિર અંગે સુપ્રીમ કોર્ટના ચૂકાદા પછી હવે મોટો સવાલ એ છે કે રામ મંદિરના નિર્માણ માટે ટ્રસ્ટ કેવી રીતે બનશે? આ ટ્રસ્ટમાં કયા સભ્યો...

અયોધ્યા મામલે જે વ્યક્તિના Tweetની સૌ કોઈ રાહ જોઈ રહ્યાં હતા તેણે Tweet કરી દીધી છે

Mayur
અયોધ્યા પર ચુકાદાનું સન્માન કરીને કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે બાબરી મસ્જિદ ધ્વંસના આરોપીઓની સજા પર સવાલો ઉઠાવ્યા. દિગ્વિજયસિંહે ટ્વીટ કરીને લખ્યું કે માનનીય સુપ્રીમ કોર્ટેના ફેંસલાનું...

બાબરી ધ્વંશ કેસની સુનાવણી પણ ટૂંક સમયમાં પૂર્ણ થવાની તૈયારીમાં

Mayur
સીબીઆઇ કોર્ટમાં 1992ના બાબરી ધ્વંશ કેસના ગુનાહિત કાવતરાની સુનાવણી પણ ટૂંક સમયમાં પૂર્ણ થઇ જશે કારણક લખનઉની સેશન કોર્ટે પુરાવા રજૂ કરવાની અંતિમ તારીખ 24...

સુપ્રીમે વિવાદાસ્પદ જમીન કરતાં બમણી જમીન મુસ્લિમોને આપી

Mayur
સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેંચે આપેલા ચુકાદામાં કહ્યું છે કે અયોધ્યાની વિવાદિત જમીન મંદિર માટે રામલલા પક્ષકારોને મળશે જ્યારે સુન્ની વકફ બોર્ડને પણ પાંચ...

સુપ્રીમનો ચુકાદો આવકાર્ય, રિવ્યૂ પિટિશન નહીં : સુન્ની વકફ બોર્ડ

Mayur
અયોધ્યામાં આખરે રામ મંદિર અને મસ્જિદ બન્ને બનાવવામાં આવશે. જોકે જે વિવાદિત સ્થળ છે ત્યાં મંદિર બનશે જ્યારે મુસ્લિમો માટે અયોધ્યામાં જ અલગથી પાંચ એકર...

સુપ્રીમનો ચૂકાદો દેશની એકતા, અખંડતાને મજબૂત બનાવશે : શાહ

Mayur
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે રામજન્મ ભૂમિ-બાબરી મસ્જિદ કેસમાં સુપ્રીમ કોર્ટના ચૂકાદાને આવકાર્યો હતો અને કહ્યું હતું કે આ ચૂકાદો સિમાચિહ્નરૂપ સાબિત થશે અને ભારતની...

સુપ્રીમે શનિવારે ચુકાદો આપ્યો હોય તેવો પહેલો કિસ્સો

Mayur
અયોધ્યા કેસનો ચુકાદો અનેક રીતે પણ ઐતિહાસિક માનવામાં આવે છે, આ ચુકાદાની સાથે જ સદી જુનો વિવાદ પુરો થઇ ગયો છે. સામાન્ય રીતે સુપ્રીમ કોર્ટ...

ચુકાદો કોઇની હાર-જીત નથી, મંદિર બાદ રાષ્ટ્રના નિર્માણમાં લાગો : મોદી

Mayur
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યા કેસનો ચુકાદો આવ્યો તે બાદ એક નિવેદન જારી કર્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો કોઇ માટે...

આ વિભાગે સુપ્રીમ કોર્ટનું કામ કર્યું આસાન, મંદિર 12મી સદીમાં બન્યું જ્યારે મસ્જિદ 16મી સદીમાં

Mayur
સુપ્રીમ કોર્ટે વિવાદિત જગા પર રામમંદિર જ બને તેઓ જે ઐતિહાસિક ચૂકાદો આપ્યો તેમાં ભારતના પુરાતત્વ ખાતાના (આર્કિઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા) સંશોધિત રિપોર્ટ પણ નિર્ણાયક...

રામજન્મભૂમિને સુપ્રીમની મહોર : લલ્લા કા મંદિર બનેગા

Mayur
અયોધ્યામાં વિવાદિત સૃથળે આખરે રામ મંદિર બનશે, સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેંચે સર્વાનું મતે પોતાના ચુકાદામાં  રામલલા પક્ષકારને આ જમીન સોપવાનો આદેશ આપ્યો છે.સુપ્રીમે...

અવધ મે આનંદ ભયો : હરખ તું હિન્દુસ્તાન

Mayur
સદીઓ જૂના રામંદિર જન્મભૂમિ-બાબરી મસ્જિદના જમીન વિવાદમાં સુપ્રીમ કોર્ટે શનિવારે આ કેસના બધા જ પક્ષકારોમાંથી રામલલા વિરાજમાનને વિવાદિત જમીનના અસલ માલિક તરીકેનો અધિકાર આપ્યો છે.આ...
GSTV