અયોધ્યા એરપોર્ટ હવે ‘મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ’ એરપોર્ટ તરીકે ઓળખાશે, યોગી કેબિનેટનો મોટો નિર્ણય
અયોધ્યા એરપોર્ટ હવે મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ એરપોર્ટ તરીકે ઓળખાશે. ઉત્તરપ્રદેશ કેબિનેટે મંગળવારે તેને મંજૂરી આપી. યોગી સરકારે કેબિનેટની બેઠકમાં ઠરાવ પસાર કર્યો હતો અને ભારત...